સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વેણીભાઈ પુરોહિત/ડુંગરપર

From Ekatra Wiki
Revision as of 09:47, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ડુંગરપર, દરિયાનાદિલપર, આસમાનનીઊચીછતપર, ધરતીનાપટપરપથરાતી— રાત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ડુંગરપર, દરિયાનાદિલપર,
આસમાનનીઊચીછતપર,
ધરતીનાપટપરપથરાતી—
રાતી... રાતી
ખમીરવંતીમસ્તખુશાલી—
નવાંલોહીનીલાલી!