સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શકુંતલા નેને/તમારો ભગવાન : મારો ભગવાન

Revision as of 13:01, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> તમારોભગવાન : મારોભગવાન તમારોભગવાનબહેરોથયોછે? લાઉડ-સ્પીકરવગર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

તમારોભગવાન : મારોભગવાન
તમારોભગવાનબહેરોથયોછે?
લાઉડ-સ્પીકરવગર
નથીસાંભળતોતમારીવાતને?
મારોભગવાનતો
સાંભળેછેમારીપ્રાર્થના, વણબોલાયેલીપણ;
સાંભળેમારાશ્વાસોચ્છ્વાસનીવ્યથાને.
ઈશ્વરતમારોઆંધળોથયોછે?
એનેદેખાડવાતમારે
જલાવવાપડેછેહજારોવોલ્ટનાદીવા?
મારોઈશ્વરતોઓળખેછેમારાઅંતરનીવ્યથાને,
કોડિયાનુંઅજવાળુંપણનહોયતોયે
દેખેછેમારીદુનિયાનીદુર્દશાને!
તમારોકનૈયોકાનફાડેતેવાઅવાજમાં
નાચેછેડિસ્કો-દાંડિયા?
મારોકાનોતોહજી
એજમધુરીવાંસળીવગાડેછે,
નચાવેછેમને
એનાસુરીલાસંગીતમાં.
ચૂપથઈજાવઘડીભર,
બંધકરોલાઉડ-સ્પીકરો,
બુઝાવીદોહજારોવોલ્ટનાદીવાઓ —
તોતમનેપણસંભળાશે
અનેદેખાશેએનીરાસલીલા,
સંભળાશેદરેકપંખીનાટહુકામાંએનીવાંસળી,
દેખાશેદરેકતારાનાતેજમાં
એનીઆંખોનોપ્રકાશઅનેતમારીપ્રજ્ઞાજ્યોતપણપ્રજળીઊઠશે.