સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શરદ ઠાકર/‘બાંઝ ઔરત’

Revision as of 13:03, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} “ક્યાતકલીફહૈ?” “સા’બ, યેમેરીબેટીહૈ, મંગલા. શાદીકોએકસાલહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          “ક્યાતકલીફહૈ?” “સા’બ, યેમેરીબેટીહૈ, મંગલા. શાદીકોએકસાલહોગયા, લેકિનઅભીતકબચ્ચાનહીંહુઆ.” મારીનજરસામેબેઠેલીમંગળાઉપરપડી. હજુતોએપોતેજબાળકજેવડીલાગતીહતી. દૂબળી-પાતળી, બીધેલીહરણીજેવી, જાણે‘ઘર-ઘર’ રમતાંરમતાંઆછોકરીઘરગૃહસ્થીમાંજઈપડીહોય. સાથેએનીમાઆવીહતી. ભણેલી-ગણેલીબહેનોલગ્નકર્યાપછીએક-બેવર્ષસુધીસંતાનનજન્મેએમાટેશુંકરવુંએનીસલાહપૂછવાઆવતીહોયછે, ત્યારેમંગળાસત્તરવર્ષનીહશેત્યારેપરણીગઈહશેનેઅઢારમેવરસેએનેખોળાનાખૂંદનારનીતરસજાગીહતી. મેંમારીફરજબજાવી. મંગળાનોકેસકાઢ્યો. વિગતોટપકાવી. પછીએને‘એકઝામિનેશનટેબલ’ ઉપરલીધી. પછીએમા-દીકરીનેસમજાવવાબેઠો. “મારીદૃષ્ટિએમંગળાનેસારવારનીજરૂરજનથી. હજીતોએનાંલગ્નનેમાંડએકવર્ષપૂરુંથયુંછે. થોડીધીરજરાખો.” નહીંસા’બ! અગરબચ્ચાનહીંહુઆ, તોઉસકાઘરવાલાઉસકોવાપસભેજદેગા.” “એમતેકંઈહોતુંહશે? બાળકતોસારવારપછીપણકદાચનથાય. એમાંસ્ત્રીનોશોવાંક?” “વોહમકુછનહીંજાને, સા’બ! બસ, તુમઇલાજકરો.” “સારું! મંગળાનાવરનેબોલાવો. પહેલાંએનીલેબોરેટરીમાંતપાસકરવીપડશે.” મંગળાનીમાનાચહેરાઉપરનિરાશાનીશ્યામલછાયાઢળીગઈ. “જમાઈકીબાતજાનેદો, સા’બ! વોખરાબઆદમીહૈ. લડકીકોબહુતમારતાહૈ. ઉસકીતોબસએકહીબાતહૈ: યામુઝેબચ્ચાદો, વરનાતુમચલીજાઓ. સા’બ, આપજમાઈકીબાતછોડકરમંગલાકીદવાશુરૂકરદો.” મેંએમજગોળીઓઉતારીઆપી. શારીરિકસંબંધમાટેનીતારીખોઅનેબીજીકેટલીકશિખામણોઆપીનેમેંએનેવિદાયકરી. એકમહિનાપછીઆકોલાથીફોનઆવ્યો: સારવારનુંકંઈપરિણામઆવ્યુંનહતું. ગઈકાલેરાત્રેએનાવરેએનેધરવથઈજાયએહદેમારીહતી. જોએક-બેમહિનામાંકોઈસારાસમાચારનહીંમળેતોઘરમાંથીકાઢીમૂકવાનીધમકીઆપીદીધીહતી. હુંઆટલેદૂરબેઠાંબેઠાંશુંકરીશકું? “મંગલા, જોગોલિયાંમૈંનેલિખીથીં, વોફિરસેશુરૂકરદો. ઔરઇસમહિનેમેંબારહ, ચૌદહ, સોલહઔરઅઠારવીંતારીખકો...” ફરીપાછીએજવૈજ્ઞાનિકસમજણઅનેશિખામણ. બધુંસાંભળીલીધાપછીએત્રસ્તઅબળાએફોનમૂકીદીધો. એનાપતિથીગુપ્તરીતેબિચારીએસ.ટી.ડી. બૂથમાંઆવીનેમારીસાથેવાતકરતીહતી. અનેએકકમભાગીદિવસેએનાધણીએબાપડીનેમારી-મારીનેલોથજેવીકરીનાખી, “નિકલજા, સા... ઘરમેંસે. તેરેજૈસીબાંઝઔરતકોઘરમેંરખનેસેક્યાફાયદા?” મંગલારડતી-વલખતીઅમદાવાદઆવી. બીજેદિવસેમાએનેલઈનેમારીપાસેઆવી. મેંસારવારઆપતાંપહેલાંએનેફરીએકવારતપાસીલીધી. પછીહર્ષવિષાદઅનેકરુણાનામિશ્રભાવોસાથેનિદાનજાહેરકર્યું, “મંગલા, તુમમાબનનેવાલીહો.” અનેએધ્રુસકે-ધ્રુસકેરડીપડી. એનીમાનીઆંખોમાંચમકહતી, “સા’બ, અબજમાઈમેરીબેટીકોવાપસબુલાલેગા.” [‘દિવ્યભાસ્કર’ દૈનિક: ૨૦૦૫]