સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શામળ/સદ્વિદ્યા

From Ekatra Wiki
Revision as of 13:16, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> મુકાવેવિદ્યામાન, પૂર્ણજશવિદ્યાપામે; વિદ્યાશોભેવાન, નૃપતિવિદ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મુકાવેવિદ્યામાન, પૂર્ણજશવિદ્યાપામે;
વિદ્યાશોભેવાન, નૃપતિવિદ્યાનેનામે;
વિદ્યામાંહીંવિવેક, વિમળવિદ્યાથીવાણી;
વિદ્યાનેવશવિશ્વ, જગતમાંમોહિનીજાણી;
સદ્વિદ્યારત્નવિશાળછે, વિદ્યાથીવડુંનહિકશું;
સદ્વિદ્યાઆગળધનકશું; વિદ્યાહીનજનતેપશુ.