સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શાહબુદ્દીન રાઠોડ/આરસમાં કંડારાયેલ શિલ્પ

Revision as of 13:18, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} રેવાનેતીરેવસેલારળિયામણારાજેસરગામનોએરહેવાસીહતો. નાનક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          રેવાનેતીરેવસેલારળિયામણારાજેસરગામનોએરહેવાસીહતો. નાનકડુંગામ, ગામનોચોરો, ચોરાપાસેઘેઘૂરલીમડાનુંઝાડ. ગામનાંખોરડાં, ઠાકરમંદિર, શેરિયું, નદીનોકિનારો—બધુંહૈયામાંવસીજાયતેવુંહતું. આજુવાનનેવૃદ્ધમાતાહતી. મોટોભાઈહતો. વહાલસોયીબહેનહતીઅનેજેનેહૈયુંઆપીચૂક્યોહતોતેવીકાળીતોફાનીઆંખોવાળીપ્રિયતમાપણહતી. નાનોહતોત્યારથીપરાક્રમીપિતાનાંધિંગાણાંનીવાતોએસાંભળતો. ખાનદાનનીવીરતાનાપ્રતીકજેવીખીંટીએટીંગાતીતલવારનેએટગરટગરજોઈરહેતો. પછીએયુવાનબન્યો. ભુજાઓમાંબળઆવ્યું. પિતાનાવારસાનીવહેંચણીનોઅવસરઆવીનેઊભોત્યારેઆજુવાનેનમોલાતમાંગી, નસંપત્તિ. એણેમાંગીમાત્રતલવાર. એમાંએકદીગામનેપાદરધ્રુબાંગધ્રુબાંગઢોલમંડ્યોધબકવાઅનેનગારેદાંડિયુંપડી. શત્રુનાંસૈન્યઆવીરહ્યાનોસંદેશોમળ્યોઅનેઘેરઘેરથીજુવાનોહથિયારબાંધીનેનીકળીપડ્યા. એમાંઆજુવાનપણહતો... મેઘાણીશતાબ્દીનિમિત્તેયોજાયેલડાયરામાંઅભેસિંહરાઠોડનાધીરગંભીરઅવાજમાં‘સૂનાસમદરનીપાળે’ રજૂથયુંઅનેહુંસ્મૃતિપટપરએકપછીએકચિત્રોજોવાલાગ્યો. પ્રથમસમાચારઆવ્યાહશેદુશ્મનોના, બૂંગિયોસાંભળીનેગામનેપાદરરણઘેલુડાભેગાથયાહશે. માતાએએમનેવિદાયઆપીહશે. બહેનોએવિજયનાંતિલકકર્યાંહશે. ગામનેપાદરથીજુવાનોવિદાયથયાહશે, ત્યારેકેવાંદૃશ્યોસર્જાયાંહશે? કથાગીતમાંનહોયતેવીકડીયુંકલ્પનામાંગૂંથાવાલાગી. ભલેમેઘાણીભાઈએ‘બિન્જનઓનધર્હાઇન’ નામનાઅંગ્રેજીબૅલેડ (કથાગીત) પરથીપ્રેરણાલઈએલખ્યું, પણશ્વેતઆરસપહાણમાંકંડારાયેલશિલ્પકૃતિજેવુંઆઅણમોલકથાગીતછે. એનુંવાતાવરણ, ભાષા, તળપદાશબ્દોઅનેભાવોનીઅભિવ્યકિતએવાંઉત્કૃષ્ટછેકેએએકસ્વતંત્રકૃતિજજણાય. જુવાનસમરાંગણમાંસિધાવ્યો. ભારેધિંગાણુંથયું. એવીરતાથીલડ્યો, આખરેધરતીપરઢળીપડ્યો. સૂનાસમદરનીપાળે, સમરાંગણનામૃતદેહોવચ્ચે, પોતાનાભેરુબંધનેજુવાનઅંતિમસંદેશોપાઠવેછે. એનાજખમોમાંથીલોહીવહીરહ્યુંછે, શ્વાસરૂંધાવાલાગ્યોછે. અંતિમઘડીએએનેયાદઆવેછેરેવાનોકિનારો, રાજેસરગામઅનેલીલુડોલીમડો. એલીમડાહેઠેગામનાલોકોભેગાથશેઅનેરણઘેલુડાનાસમાચારપૂછશેત્યારેભેરુ, તુંપ્રથમમારીમાડીનેકહેજે: માંડીનેવાતડીકે’જે, રેમાંડીનેવાતડીકે’જે, ખેલાણાકોડથીકેવાકારમારૂડાખેલખાંડાનારે સૂનાસમદરનીપાળે. જુવાનજાણેછે, જુવાનજોધદીકરાનામોતનાસમાચારસાંભળીમાડીનુંહૈયુંભાંગીપડશે. એટલેતોએસીધાસમાચારઆપવાનેબદલેખાંડાનાખેલની, વેરીનીવાટરોકીનેલડનારનીવીરતાનીઅનેઘોડલેઘૂમતોભાણપણજેજોતોરહ્યોએવાજુદ્ધનીવાતકરેછે. આરતીટાણાસુધીચાલેલાયુદ્ધમાંલાખેણાવીરોનીસોસોલોથોસૂતીત્યારેહવેજુવાનપોતાનીવાતધીરેથીકહેછે: માડી! હુંતોરાનપંખીડું રેમાડી! હુંવેરાન-પંખીડું: પ્રીતિનેપીંજરેમારોજંપિયોનો’તોજીવતોફાનીરે સૂનાસમદરનીપાળે. માડીનેએઆશ્વાસનઆપેછે: ભાઈમોટેરોતનેપાળશે. ત્યાંતોવહાલસોયીબહેનનીયાદઆવેછે. પોતાનાવીરવિહોણીવારનેએબેનીજ્યારેભાળશેત્યારેમાથડાંઢાંકીધ્રુસકેધ્રુસકેરોશે. બહેનનીકલ્પનાકરતાંજુવાનનુંહૈયુંભરાઈઆવેછે. એબહેનનેહિંમતઆપેછે: જાેજે, બેની! હામનોભાંગે, રેજોજે, બેની! વેદનાજાગે. તુંયેરણબંકડાકેરીબેન: ફુલાતીરાખજેછાતીરે! સૂનાસમદરનીપાળે. મોતનોઓછાયોજીવતરમાથેજ્યારેઊતરીરહ્યોછેત્યારેજુવાનનેબહેનનોજીવનસાથી, તેનાંલગ્ન, તેનાસુખીસંસારનીચિંતાથાયછે. ભાઈકહેછે: બેની! કોઈસોબતીમારો, રેબેની! કોઈસોબતીમારો માંગેજોહાથ, વીરાનીભાઈબંધીનેદોયલેદાવેરે સૂનાસમદરનીપાળે. મારોકોઈસોબતીતારોહાથમાગેઅનેજોતારુંમનકોળેતોઝંખવાઈશમા. ભાઈનાનામેતારાહૈયાનેજોડજે. છેલ્લોસંદેશોયુવાનનેઆપવોછેતેનીપ્રિયતમાને. રેવાનેતીરેચાંદનીરાતમાંએનીકૂણીકૂણીઆંગળિયુંમાંઆંકડાભીડી, જીવતરહારેજીવવાનાકોલએકબીજાનેઆપ્યાહતા, સુખીસંસારનાંસોણલાંજોયાંહતાં. એવીપ્રિયતમાનેસંદેશોઆપવોછે. પણએનીકાંઈઓળખ? કાંઈએંધાણ? બંધુમારા! એકછેબીજી, રેબંધુમારા! એકછેબીજી: તોફાનીઆંખબેકાળી: ઓળખીલેજેએજએંધાણેરે સૂનાસમદરનીપાળે. તોફાનીબેકાળીઆંખનીએંધાણીએપ્રિયતમાનેઓળખીલેવાનુંજુવાનકહેછે. પણબીજીકોઈઓળખખરી? હાંભેરુ, એનુંદિલમસ્તાનુંછે: બંધુ! એનુંદિલમસ્તાનું, રેબેલી! એનુંદિલમસ્તાનું; મસ્તાનાફૂલ-હૈયાનેહાયરેમાંડ્યુંઆજચિરાવુંરે સૂનાસમદરનીપાળે. જીવતરનીઅંતિમક્ષણોમાંતેનેમિલનનીઅંતિમપળોયાદઆવેછે. રેવાનેકિનારેઆથમતોદિવસ, મિલનનીછેલ્લીઆઠમનીરાત... જુવાનબધુંયાદકરેછે: રેવાઘેરાંગીતગાતી’તી, રેરેવાઘેરાંગીતગાતી’તી. ગાતાં’તાંઆપણેભેળાંગાનમીઠેરાંગુર્જરીમાનાંરે સૂનાસમદરનીપાળે. હવેજુવાનનોસંદેશઅટકેછે. એનીજીભટૂંપાવાલાગેછે. આંખડીનાદીવાઓલવાતાજાયછે. એબોલતોથંભીજાયછે. સાથીએનીઆગળઝૂકે, રેસાથીએનુંશિરલ્યેઊચે; બુઝાણોપ્રાણ-તિખારો, વીરકોડાળોજાયવિસામેરે સૂનાસમદરનીપાળે. [‘લાખરૂપિયાનીવાત’ પુસ્તક: ૧૯૯૭]