સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમાતાજી/સમર્પણનો આનંદ

From Ekatra Wiki
Revision as of 04:24, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} તમનેજીવનતરફઅનેમનુષ્યોતરફઘૃણાથઈઆવીહોય, એટલેતમારેયોગક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          તમનેજીવનતરફઅનેમનુષ્યોતરફઘૃણાથઈઆવીહોય, એટલેતમારેયોગકરવાનોનથી. મુશ્કેલીઓમાંથીનાસીછૂટવાનેમાટેતમારેઅહીંઆવવાનુંનથી. પ્રેમનીમધુરતામાણવાનેખાતરપણઅહીંઆવવાનુંનથી. કેમકેપ્રભુનોપ્રેમતો, તમેસાચુંવલણધારણકરશોતો, તમનેગમેતેસ્થળેમળીશકેતેમછે. પ્રભુનીસેવામાંપોતાનીજાતનેપૂર્ણપણેઆપીદેવાનુંમનતમનેજ્યારેથાય, પ્રભુનાકાર્યનેખાતરપોતાનીજાતનુંસમર્પણકરીદેવાનીઇચ્છાથાય, એમાંફક્તપોતાનીજાતનેઆપવાનોઆનંદજરહેલોહોય, એનાબદલામાંબીજીકોઈવસ્તુનીમાગણીનહોય, માત્રએટલુંજકેતમનેસમર્પણકરવાનીશક્યતામળે — આસ્થિતિહોયતોસમજવુંકેમાણસઅહીંઆવવાનેમાટેતૈયારછે. બોલતાંપહેલાં પોતેશબ્દનોવિનિયોગકરીશકેછે, એવાતનુંમનુષ્યનેસહેજેઅભિમાનરહેતુંહોયછે. પૃથ્વીઉપરએજપહેલુંપ્રાણીછે, કેજેબોલીશકેછે. એટલેકોઈબાળકનેરમકડુંમળ્યુંહોયનેતેનીસાથેરમવાનુંએનેબહુગમે, તેનાજેવીએનીહાલતછે. કેટલાકલોકોએવાહોયછેકેત્ોપ્રથમબોલવામાંડેપછીજવિચારકરીશકતાહોયછે. મૌનમાંરહીનેવિચારકરવાનીએમનામાંશકિતનથીહોતી. એમનેજેકાંઈલાગે, તેવિશેએતરતબોલવાનુંશરૂકરીદેછે. એઅટકીશકતાનથી. બોલવામાંજએપોતાનોસમયપસારકરતાહોયછે. બોલતાંપહેલાંજવિચારકરવાનીટેવઆપણેપાડીશકીએ, તોપછીઆપણુંબોલવાનુંકાંઈનહીંતોઅર્ધુંતોઓછુંથઈજાય. [‘દક્ષિણા’ ત્રિમાસિક: ૧૯૭૭]