સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમાતાજી/સુવ્યવસ્થા

From Ekatra Wiki
Revision as of 04:26, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} માણસેજગતમાંજેસુવ્યવસ્થાઊભીકરીછે, ત્ાથાએનેસર્વત્રસુવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          માણસેજગતમાંજેસુવ્યવસ્થાઊભીકરીછે, ત્ાથાએનેસર્વત્રસુવ્યવસ્થાજડીઆવીછે, તેએનેમાટેઘણાગૌરવનીવાતછે. ખગોળશાસ્ત્રીઆંખઉઠાવીનેતારાઓનુંઅવલોકનકરેછેઅનેઆકાશનોએકનકશોબનાવેછે. તેઆકાશીગોળાઓનાનિયમિતભ્રમણનોઅભ્યાસકરેછે, સૂર્યનીઆસપાસથતીરહેતીગ્રહોનીગતિનેતેગણેછે. વળીજેક્ષણેચંદ્રપૃથ્વીઅનેસૂર્યનાબિંબવચ્ચેથઈનેપસારથતોહોયછેત્યારેઆપણેજેનેગ્રહણથતુંકહીએછીએતેવિશેએઆપણનેઅગાઉથીખબરઆપતોરહેછે. ખગોળવિદ્યાનુંઆખુંયેશાસ્ત્રઆમસુવ્યવસ્થાનાસિદ્ધાંતઉપરમંડાયેલુંછે. એજરીતેગણિતશાસ્ત્રપણએકસુવ્યવસ્થાનુંશાસ્ત્રછે. એકનાનુંબાળકપણતેખરાક્રમપ્રમાણેઆંકડાગણેછેત્યારેઆનંદઅનુભવેછે. પોતાનાંઆંગળાંકેલખોટાગણતાંગણતાંએનેએકદમખબરપડીજાયછેકેએક, પાંચ, ત્રણ, દસ... એમબોલવાનોકશોઅર્થનથી. એતોએક, બે, ત્રણ, ચાર.. એમજગણેછે. અનેઆખુંગણિતશાસ્ત્રઅહીંથીજઆરંભપામેછે. વળીસંગીતજેવાઆનંદદાયકશાસ્ત્રમાંપણજોસુવ્યવસ્થાનહોયતોએનીકેવીસ્થિતિથાય? સંગીતનાએકસપ્તકમાંસાતસ્વરહોયછે: સા, રે, ગ, મ, પ, ધ, ની. આસ્વરોનેતમેવારાફરતીવગાડોતોજતેમાંથીસરસપરિણામઆવે. સ્વરોનેતમેઅમુકક્રમમાંવગાડોતોજબધામળીનેએકસંવાદમયરાગઉત્પન્નકરે. આમઆખુંયસંગીતશાસ્ત્રસુવ્યવસ્થાનાસિદ્ધાંતઉપરમંડાયેલુંછે. અનેઆપ્રમાણે, માણસેશોધેલાંબીજાંશાસ્ત્રોતથાબધીકળાઓનાપાયામાંસુવ્યવસ્થાનુંતત્ત્વઆવીરહેલુંછે. પણતોઆસુવ્યવસ્થાઆરીતેબધીજબાબતોમાંએકસરખીરીતેઅનિવાર્યછે, એવુંનથી? તમેકોઈમકાનમાંજાવઅનેત્યાંજોબધુંફર્નિચરતેમજનાનીમોટીશોભાનીચીજોઆડીઅવળી, ખૂણેખાંચરેપડેલીદેખાય, એમનાપરધૂળનાથરજામીગયેલાદેખાય, તોતમેબોલીઊઠશોકે, “અરે, આતેકેટલીબધીઅવ્યવસ્થા, કેટલીબધીઅસ્વચ્છતા!” કેમકેઅસ્વચ્છતાએપણઅવ્યવસ્થાનુંજએકરૂપછે. જગતમાંધૂળનેમાટેપણસ્થાનછેજ, પણએસ્થાનતેફર્નિચરઉપરતોનહિજ. આજરીતેશાહીનુંસ્થાનતેખડિયામાંછે—નહિકેતમારાંઆંગળાંપરકેશેતરંજીઉપર. પ્રત્યેકવસ્તુએનાપોતાનાસ્થાનમાંહોયછેત્યારેજબધુંસુઘડઅનેસ્વચ્છલાગેછે. તમારીનિશાળમાટેનીચોપડીઓ, તમારાંકપડાં, તમારાંરમકડાં—એબધાંનેમાટેપોતપોતાનુંએકબરાબરસ્થાનહોવુંજોઈએઅનેબીજીકોઈવસ્તુએસ્થાનમાટેહકકરતીનઆવવીજોઈએ. નહિતરપછીતમારેત્યાંએકનાનકડુંકુરુક્ષેત્રજમચીજશે. તમારાંપુસ્તકોફાટીજશે, તમારાંકપડાંમેલાંથઈજશે. એબધાશંભુમેળામાંથીપછીતમારેજોઈતીવસ્તુશોધવાનીકળવુંપડશે, બધુંવ્યવસ્થિતકરવુંહશેતોતમેહેરાનહેરાનથઈજશો. પણજોએબધુંવ્યવસ્થિતરીતેરાખેલુંહશેતોપછીસહેલાઈથીતમનેદરેકવસ્તુમળીઆવશે. મનુષ્યનુંઆખુંયેજીવનઅનેતેનીતમામપ્રવૃત્તિઓ, કોઈપણદેશનીસંપત્તિઅનેસમૃદ્ધિ—એબધાંનોઆધારપણઆસુવ્યવસ્થાનાતત્ત્વઉપરજરહેલોછે. એટલેજદેશનીસરકારનુંએકમુખ્યકામતેદેશનીઅંદરસુવ્યવસ્થાજાળવવી, એરહેતુંહોયછે. એકરાજાકેપ્રમુખથીમાંડીનેઅદનામાંઅદનાપોલીસનામાણસસુધીદરેકજણેપોતાનુંકામઉત્તમરીતેઅદાકરવાનુંરહેછે. અનેસાથેસાથેદેશનાનાગરિકોએ, પછીએગમેતેપ્રવૃત્તિકરતાહોયતોપણ, સુવ્યવસ્થાજાળવવાનાઆકાર્યમાંપોતાનોફાળોઆપવાનોછે. આરીતેદરેકવ્યકિતપોતાનાદેશનેસમૃદ્ધઅનેબળવાનબનાવવામાંમદદકરીશકેછે. કોઈપણબાબતમાંએકસહેજપણઅવ્યવસ્થાઊભીથાયતોતેનાંકેવાંગંભીરપરિણામોઆવીશકે, તેનોતમેજરાવિચારતોકરીજુઓ. એકરેલવેનુંજતંત્રલો. જગતનાબધાદેશોમાંઅસંખ્યટ્રેનોચાલતીહોયછે. એબધીકશોગોટાળોનથાયએરીતેમિનિટેમિનિટચોક્કસસમયેઊપડતીરહેઅનેવખતસરપોતાનાસ્થાનેપહોંચતીરહેએમાટેરેલવેનાબધામાણસોએ, ફાટકનાચોકીદારોએ, ડ્રાઇવરોએ, સાંધાવાળાઓએખૂબજનિયમિતરીતેઅનેચોકસાઈથીપોતપોતાનુંકામકરવાનુંરહેછે. જોકોઈઅકસ્માતનેકારણેકેબેદરકારીનેલીધેએકાદક્ષણમાટેપણજોઆબધીવ્યવસ્થામાંભંગપડે, તોતેમાંથીકેવાંભયંકરપરિણામોઆવીનેઊભાંરહે! જગતમાંજેસુવ્યવસ્થાઆવીરહેલીછે, જેનિયમિતતાથીબધુંચાલીરહેલુંછે, એજોએકાએકઅટકીપડેતોબધેકેવીદુર્દશાઊભીથાયએનોપણતમેજરાવિચારકરીજુઓ. કોઈપણવસ્તુજ્યારેવ્યવસ્થિતરીતનીબનીજાયછેત્યારેએમાંપછીકેટલીબધીશકિતઉત્પન્નથાયછે! જેયંત્રનાંબધાંઅંગો, એનાખાંચા, લિવરવગેરેવ્યવસ્થિતરીતેઅનેચોકસાઈપૂર્વકકામકરતાંહોયછે, તેજસૌથીવધુશકિતશાળીયંત્રહોયછેને? અનેએયંત્રમાંએકનાનામાંનાનોસ્ક્રૂપણપોતાનીજગાબરાબરસાચવીરાખતોહોયછે, તોતેએયંત્રનાંમોટામાંમોટાંચક્રજેટલોજકામનોહોયછે. આવીજરીતે, એકનાનુંબાળકપણજોપોતાનુંકામકાળજીપૂર્વકકરતુંરહે, તોતેશાળાનીઅંદરતેમજઘરમાં—આવિશાળજગતમાંએનુંજેઆનાનુંજગતછેતેમાં—ઉપયોગીભાગભજવતુંરહેછે. કેટલીકવાર, શરૂશરૂમાંઆપણનેવ્યવસ્થિતબનવાનુંકામમુશ્કેલલાગેછે. પણજગતમાંકોઈપણવસ્તુઆપણનેપ્રયત્નકર્યાવિનામળતીનથી. જેમકેતરવુંકેહલેસાંમારવાં, એકામસહેલુંનથી; પણધીરેધીરેઆપણનેએબધુંઆવડીજાયછે. એવીજરીતેઅમુકવખતપછીઆપણનેબધીવસ્તુઓમુશ્કેલીવિનાવ્યવસ્થિતરીતેકરતાંઆવડીજાયછે. અનેપછીતોઆપણેકોઈપણરીતનીઅવ્યવસ્થાજોઈએછીએત્યારેઆપણનેવધુનેવધુદુ:ખથાયછે, અકળામણથાયછે. તમેપહેલીવારચાલતાંશીખ્યાહશોત્યારેકેટલીયેવારપડીગયાહશો. તમેગબડીપડ્યાહશો, તમનેવાગ્યુંહશે, તમેરડ્યાહશો. પણહવેતમારેચાલવામાટેવિચારપણકરવોપડતોનથી, હવેતોતમેચપળતાથીદોડીપણશકોછો. અનેઆમજુઓતો, તમેઆજેચાલવાનીકેદોડવાનીક્રિયાકરોછોતેબીજુંકાંઈજનથી—એતોતમારાજ્ઞાનતંતુઓ, તમારાસ્નાયુઓઅનેઅવયવોવ્યવસ્થિતરીતેકામકરતાહોયછેતેનુંજએકઉત્તમદૃષ્ટાંતછે. આમ, છેવટેજતાંવ્યવસ્થિતરીતેકામકરવુંએતમારેમાટેએકસહજટેવરૂપબનીજાયછે. (અનુ. સુન્દરમ્)