સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંતબાલ/ત્રણ ગુણો

From Ekatra Wiki
Revision as of 04:36, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} નિયમિતતા, ઉપયોગિતાઅનેવ્યવસ્થિતતાએત્રણેગુણોજીવનવ્યવહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          નિયમિતતા, ઉપયોગિતાઅનેવ્યવસ્થિતતાએત્રણેગુણોજીવનવ્યવહારમાંખૂબઉપયોગીછે. નિયમિતતાએટલેજેકાળેજેનક્કીકર્યુંહોયતેકામકરવું. જોએજપ્રમાણેવર્તવાનોપ્રયત્નકરીશુંતોપછીએટેવરૂપબનીજશે, પણબાંધછોડકરીશુંતોકોઈકામવ્યવસ્થિતનહિથઈશકે. આવોજબીજોગુણવ્યવસ્થિતતાનોછે. કોઈપણઠેકાણેવ્યવસ્થાનીખામીહોયતોરુચિકરલાગતુંનથી. શબ્દોનીરચનાપણવ્યવસ્થિતનહોય, તોએશબ્દોગમતાનથી. જ્યાંજેચીજહોવીજોઈએત્યાંતેનહોય, તેનુંનામઅવ્યવસ્થા. જ્યાંજેવસ્તુનોઉપયોગકરવાનોહોયત્યાંતેકરવો, તેનુંનામવ્યવસ્થા. ત્રીજીવાતઉપયોગિતાનીછે. જરૂરપૂરતુંજલેવુંઅથવાજરૂરિયાતનોઘટાડોકરવોતેનુંનામઉપયોગિતા. ઉપયોગએઆત્માનોગુણછેઅનેસ્થૂળઉપભોગએનાશવંતશરીરનોગુણછે. માણસજોસાચોઉપયોગરાખતાંશીખેતોકેટલાંયઅનિષ્ટોમાંથીતેજાતેબચીજાય, પાપઘટીજાય. [‘વિશ્વવાત્સલ્ય’ માસિક]