સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/અભ્યાસની અનંત ભૂખ

From Ekatra Wiki
Revision as of 05:06, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ગુજરાતવિદ્યાપીઠનાપુરાતત્ત્વમંદિરનાઆચાર્યજિનવિજયજીન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ગુજરાતવિદ્યાપીઠનાપુરાતત્ત્વમંદિરનાઆચાર્યજિનવિજયજીનેબધામોટેભાગેગુજરાતીતરીકેઓળખેછે. પણતેમનુંજન્મસ્થાનગુજરાતનહિપણમેવાડછે. તેઓજન્મેક્ષત્રિયરજપૂતછે. તેમનોજન્મઅજમેરથીકેટલેકદૂરરૂપેલીનામનાએકનાનાગામડામાંથયેલો. તેગામમાંએકસોવરસથીવધારેઉંમરનાજૈનયતિરહેતા, એવૈદ્યક, જ્યોતિષઆદિનાપરિપક્વઅનુભવનોઉપયોગમાત્રનિષ્કામભાવેજનસેવામાંકરતા. તેમનાઉપરજિનવિજયજીનાપિતાનીપ્રબળભકિતહતી. જિનવિજયજીનુંમૂળનામકિસનસિંહહતું. કિસનસંહિનાપગનીરેખાજોઈનેએયતિએપિતાપાસેથીતેમનીમાગણીકરી. ભક્તપિતાએવિદ્યાભ્યાસમાટેઅનેવૃદ્ધગુરુનીસેવામાટે૮-૧૦વરસનાકિસનનેયતિનીપરિચર્યામાંમૂક્યા. જીવનનાછેલ્લાદિવસોમાંયતિશ્રીનેકોઈબીજાગામમાંજઈરહેવુંપડ્યું. કિસનસાથેહતો. યતિજીનાઅવસાનપછીકિસનએકરીતેનિરાધારસ્થિતિમાંઆવીપડ્યો. કિસનરાતદિવસખેતરમાંરહે, કામકરેઅનેછતાંતેનેપેટપૂરુંઅનેપ્રેમપૂર્વકખાવાનુંનમળે. કિસનબીજાએેકજૈનસાધુનીસોબતમાંઆવ્યો. એનીવૃત્તિપ્રથમથીજજિજ્ઞાસાપ્રધાનહતી. નવુંનવુંજોવું, પૂછવુંઅનેજાણવુંએતેનોસહજસ્વભાવહતો. એજસ્વભાવેતેનેઆસાધુપાસેરહેવાપ્રેર્યો. તેણેકિસનનેસાધુબનાવ્યો. એસાધુતરીકેનાજીવનમાંકિસનનોઅભ્યાસશરૂથાયછે. એમણેકેટલાંકખાસજૈનધર્મ-પુસ્તકોથોડાસમયમાંકંઠસ્થકરીલીધાંઅનેજાણીલીધાં; પરંતુજિજ્ઞાસાનાવેગનાપ્રમાણમાંત્યાંઅભ્યાસનીસગવડનમળી. નિરર્થકરૂઢિબંધનખટક્યાં. તેથીકેટલાંકવર્ષબાદઘણાજમાનસિકમંથનનેઅંતેછેવટેએસંપ્રદાયછોડીજ્યાંવધારેઅભ્યાસનીસગવડહોયતેવાકોઈસ્થાનમાંજવાનોસંકલ્પકર્યો. ઉજ્જયિનીનાંખંડેરોમાંફરતાંફરતાંસંધ્યાકાળેસિપ્રાનેકિનારેસાધુવેષછોડ્યોઅનેઅનેકઆશંકાઓતેમજભયનાસખતદાબમાંરાતોરાતજપગપાળાચાલીનીકળ્યા. ક્યાંકઅભ્યાસયોગ્યસ્થાનશોધીલેવાનાઉદ્વેગમાંતેમણેખાવાપીવાનીપણપરવાનરાખી. કોઈગામડામાંશ્રાવકોપજુસણમાં‘કલ્પસૂત્ર’ વંચાવવાકોઈસાધુનીશોધમાંહતા. દરમિયાનકિસનજીપહોંચ્યા. કોઈમાંનહિજોયેલુંએવુંત્વરિતવાચનગામડિયાઓએએમનામાંજોયુંઅનેત્યાંજતેમનેરોકીલીધા. પજુસણબાદથોડીદક્ષિણાબહુસત્કારપૂર્વકઆપી. કપડાંઅનેપૈસાવિનાનાકિસનજીનેમુસાફરીનુંભાતુંમળ્યુંઅનેતેમણેઅમદાવાદજવાનીટિકિટલીધી. એમણેસાંભળેલુંકેગુજરાતમાંઅમદાવાદમોટુંશહેરછેઅનેત્યાંમૂર્તિપૂજકસંપ્રદાયમોટોછે; એસંપ્રદાયમાંવિદ્વાનોબહુછેઅનેવિદ્યામેળવવાનીબધીસગવડછે. આલાલચેભાઈઅમદાવાદઆવ્યા, પણઅમદાવાદનીપ્રસિદ્ધવિદ્યાશાળાઆદિમાંક્યાંયધડોથયોનહિ. પૈસાખૂટ્યા. એકબાજુવ્યવહારનીમાહિતીનહિ, બીજીબાજુજાતનેજાહેરનકરવાનીવૃત્તિઅનેત્રીજીબાજુઉત્કટજિજ્ઞાસા, એબધીખેંચતાણમાંએમનેબહુસહેવુંપડ્યું. અંતેભટકતાંભટકતાંમારવાડમાંપાલીગામમાંસુંદરવિજયજીનામનાસાધુનોભેટોથયો. થોડાવખતબાદજૈનસાધુકાંતિવિજયજીનાસહવાસમાંતેઓરહ્યા. ત્યાંતેમનેપ્રમાણમાંઘણીસગવડમળીઅનેતેમનીઐતિહાસિકદૃષ્ટિનેપોષેઅનેતૃપ્તકરેએવાંઘણાંંમહત્ત્વનાંસાધનોમળ્યાં. ગમેત્યાંઅનેગમેતેવાસહવાસમાંતેઓરહેતાછતાંપોતાનીમિતભાષિત્વઅનેએકાંતપ્રિયતાનીપ્રકૃતિપ્રમાણેઅભ્યાસ, વાચનઅનેલેખનચાલુજરાખતા. એકબાજુસાધુજીવનમાંરાત્રીએદીવાસામેવંચાયનહિઅનેબીજીબાજુવાંચવાનીપ્રબળવૃત્તિકેલખવાનીતીવ્રપ્રેરણારોકીશકાયપણનહિ. સમયનિરર્થકજવાનુંદુ:ખએવધારામાં. આબધાંકારણોથીતેમનેએકવારવીજળીનીબૅટરીમેળવવાનુંમનથયું. જ્યારેહુંતેઓનાપરિચયમાંપહેલવહેલોઆવ્યોત્યારેતેમણેમનેબૅટરીલેતાઆવવાનુંકહ્યું. હુંબૅટરીલઈગયો, અનેતેનાપ્રકાશેતેમણેતદ્દનખાનગીમાંકોઈસાધુકેગૃહસ્થનજાણેતેવીરીતેલખવાઅનેવાંચવામાંડ્યું. તેમણેઘણુંવાંચ્યુંઅનેલખ્યું, પરંતુદુર્દૈવેબૅટરીબગડીઅનેવિઘ્નઆવ્યું. આખોદિવસસતતવાંચ્યા-વિચાર્યાપછીપણતેમનેરાતેવાંચવાનીભૂખરહેતી. તેઉપરાંતઅભ્યાસનાંઆધુનિકઘણાંસાધનોમેળવવાનીવૃત્તિપણઉત્કટથતીજતીહતી. છાપાં, માસિકોઅનેબીજુંનવીનસાહિત્યએબધુંતેમનીનજરબહારભાગ્યેજરહે. તેઓભાવનગર, લીમડી, પાટણઆદિજેજેસ્થળોમાંગયાત્યાંથીતેમણેઅભ્યાસનોખોરાકખૂબમેળવીલીધો. પાટણનાલગભગબધાભંડારો, જૂનાંકલામયમંદિરોઅનેજૈનસંસ્કૃતિનીબીજીઅનેકપ્રાચીનવસ્તુઓનાઅવલોકનેએમનીગવેષણાવૃત્તિનેઉત્તેજીઅનેઊડોઅભ્યાસકરવાતેમજલખવાપ્રેર્યા. વડોદરામાંલાઇબ્રેરીનાંપુસ્તકોનાંપુસ્તકોઅનેજૈનભંડારનીપોથીઓનીપોથીઓઉપાશ્રયમાંતેમનીપાસેખડકાયેલીરહેતી. જેમજેમવાંચનવધ્યુંઅનેલખવાનીવૃત્તિતીવ્રબનીતેમતેમવધારેઊણપભાસતીગઈઅનેજૈનસાધુજીવનનાંબંધનોતેમનેસાલવાલાગ્યાં. જૈનસાધુજીવનનાંબંધનોછોડીદેવાનોપોતાનોનિશ્ચયતેમણેવર્તમાનપત્રોમાંપ્રસિદ્ધકર્યો. ગૂજરાતવિદ્યાપીઠનીસ્થાપનાસાથેપુરાતત્ત્વમંદિરનીયોજનાનેઅંગેતેમનેઅમદાવાદબોલાવ્યાત્યારેતેઓરેલવેટ્રેનથીગયા, ત્યારથીતેમણેરેલવેવિહારશરૂકર્યો. વિદ્યાપીઠેતેમનીપુરાતત્ત્વમંદિરમાંનિમણૂકકરીઅનેતેમનાજીવનનોનવોયુગશરૂથયો. જૈનસાધુમટીતેઓપુરાતત્ત્વમંદિરનાઆચાર્યથયા. પુરાતત્ત્વમંદિરનોમહત્ત્વનોપુસ્તકસંગ્રહમુખ્યપણેતેમનીપસંદગીનુંપરિણામછે. અહીંઆવ્યાપછીપણતેમનુંવાચનઅનેઅવલોકનસતતચાલુજરહ્યું. તેમનોપ્રિયવિષયપ્રાચીનગુજરાતનોઇતિહાસઅનેભાષાછે. તેનેઅંગેતેમણેજેજેગ્રંથોછપાવવાશરૂકર્યાતેમાંતેમનેજર્મનભાષાનાજ્ઞાનનીઊણપબહુસાલવાલાગીઅનેસંયોગમળતાંએજવૃત્તિએતેમનેજર્મનીજવાપ્રોત્સાહિતકર્યા. પરિણામેજૈનસાધુવેષનાંરહ્યાંસહ્યાંચિહ્નોનુંવિસર્જનકરીતેમણેઅભ્યાસમાટેયુરોપયોગ્યનવીનદીક્ષાલીધી. છેકનાનીઉંમરથીઅત્યારસુધીમાંઅનેકક્રાંતિકારીપરિવર્તનોમાંતેમનોમુખ્યપ્રવર્તકહેતુએકજરહ્યોછે, અનેતેપોતાનાપ્રિયવિષયનાઅભ્યાસનો. આચાર્યજિનવિજયજીકોઈપણનિશાળેપાટીપરધૂળનાખ્યાવગરહિંદી, મારવાડી, ગુજરાતી, દક્ષિણીભાષાઓમાંલખી-વાંચી-બોલીશકેછે. અનેબંગાળીપણતેમનેપરિચિતછે. આટલીનાનીવયમાંતેમણેવીસેકગ્રંથોસંપાદિતકર્યાછે. જૂનાદસ્તાવેજો, શિલાલેખો, સંસ્કૃત, પ્રાકૃતકેજૂનીગુજરાતીનાગમેતેભાષાનાલેખોતેઓઉકેલીશકેછેઅનેવિવિધલિપિઓનોતેમનેબોધછે. પર્યટનકરીનેપશ્ચિમહિંદનીભૂગોળનુંતેમણેએવુંસારુંનિરીક્ષણકર્યંુછેકેજાણેજમીનતેમનેજવાબદેતીહોયતેમતેઓઇતિહાસનાબનાવોતેમાંથીઉકેલીશકેછે. [‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]