સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/નિર્ભયતા તેટલી જ મધુરતા: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} કિશોરલાલભાઈનીપ્રજ્ઞાનાનામુખીછે. ધર્મ, સમાજ, રાજકારણ, અર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
કિશોરલાલભાઈનીપ્રજ્ઞાનાનામુખીછે. ધર્મ, સમાજ, રાજકારણ, અર્થકારણ, સાહિત્ય, કલા, શિક્ષણઆદિઅનેકવિષયોઉપરતેમણેવિચારપૂતલખ્યુંછે. એમનુંલખાણએટલુંમનનપૂર્વકનુંઅનેમૌલિકછેકેઆટલાબધાવિષયોઉપરઆવુંસૂક્ષ્મપૃથક્કરણપૂર્વકભાગ્યેજકોઈલખીશકે.
 
કિશોરલાલભાઈજેવુંમાતૃભાષાગુજરાતીમાંલખેછેતેવુંહિંદીમાંઅનેતેજરીતેમરાઠીતેમજઅંગ્રેજીમાંલખેછે. દેશ-વિદેશમાંગાંધીજીનાવિચારનેજાણવાઅનેસમજવાઇચ્છનાર, તેમનીકાર્યપદ્ધતિવિશેઊભાથતાપ્રશ્નોનોખુલાસોમેળવવાઇચ્છનારબધાજકિશોરલાલભાઈનીલેખિનીનીપ્રતીક્ષાકરેછે. એમનોસૌથીમોટોગુણતટસ્થતાનોછે. જેટલીતટસ્થતા, તેટલીજનિર્ભયતાઅનેસાથેતેટલીજમધુરતા. આવિશિષ્ટગુણોનેલીધેતેઓઅલ્પાંશેપણગાંધીજીનુંપ્રતિનિધિત્વધરાવવાનાઅધિકારીછે.
કિશોરલાલભાઈની પ્રજ્ઞા નાનામુખી છે. ધર્મ, સમાજ, રાજકારણ, અર્થકારણ, સાહિત્ય, કલા, શિક્ષણ આદિ અનેક વિષયો ઉપર તેમણે વિચારપૂત લખ્યું છે. એમનું લખાણ એટલું મનનપૂર્વકનું અને મૌલિક છે કે આટલા બધા વિષયો ઉપર આવું સૂક્ષ્મ પૃથક્કરણપૂર્વક ભાગ્યે જ કોઈ લખી શકે.
‘સમૂળીક્રાંતિ’નુંપુસ્તકકોઈનેપણવિચારપ્રેર્યાવિનારહેએમહુંનથીધારતો. આજનીદુનિયામાંવિશેષેકરીનેભારતનાજેમુખ્યપ્રશ્નોછેતેનેએકેએકેલઈનેતેઓતપાસેછેઅનેછેવટેદર્શાવેછેકેઅજ્ઞાન, અવિવેકતેમજજડતાએબધારોગનુંકારણછે. પછીતેકારણનિવારવામાટેવિધાનોરજૂકરેછે. ‘સમૂળીક્રાંતિ’ ઊગતાતરુણોનેપોતાનાસંસ્કારશોધનમાંભારેમદદકરીશકેતેમછે. હુંએવીવિનંતીકરુંછુંકેદરેકસમજદાર‘સમૂળીક્રાંતિ’ એકવારતોવાંચેજ.
કિશોરલાલભાઈ જેવું માતૃભાષા ગુજરાતીમાં લખે છે તેવું હિંદીમાં અને તે જ રીતે મરાઠી તેમજ અંગ્રેજીમાં લખે છે. દેશ-વિદેશમાં ગાંધીજીના વિચારને જાણવા અને સમજવા ઇચ્છનાર, તેમની કાર્યપદ્ધતિ વિશે ઊભા થતા પ્રશ્નોનો ખુલાસો મેળવવા ઇચ્છનાર બધા જ કિશોરલાલભાઈની લેખિનીની પ્રતીક્ષા કરે છે. એમનો સૌથી મોટો ગુણ તટસ્થતાનો છે. જેટલી તટસ્થતા, તેટલી જ નિર્ભયતા અને સાથે તેટલી જ મધુરતા. આ વિશિષ્ટ ગુણોને લીધે તેઓ અલ્પાંશે પણ ગાંધીજીનું પ્રતિનિધિત્વ ધરાવવાના અધિકારી છે.
જેમનેતેઓઅસાધારણરીતેમાનેછેતેમનેવિષેપણપોતાનુંમંતવ્યદર્શાવતાંતેઓનેજરાયસંકોચનથીથતો. બુદ્ધ, મહાવીર, શંકરાચાર્યએમદરેકયુગેથયેલાપુરુષોનુંગૌરવજેવુંતેવુંનથી. તેમછતાંતેપુરુષોનાવિચારોઅનેસિદ્ધાંતોતેમનાપોતાનાસંપ્રદાયનાકોચલામાંજગૂંગળાઈકાંઈકઅંશેવિકૃતપણબન્યાછે. પ્રત્યેકસંપ્રદાયનાઅનુયાયીનીપોતાનામાન્યપુરુષનાવિચારઅનેસિદ્ધાંતોપ્રત્યેએવીકાંઈકગૂઢશ્રદ્ધાહોયછેકે, તેએશ્રદ્ધા-ગ્રંથિનેલીધેતેનુંપરીક્ષણકેપુન:સંસ્કરણકરીનથીશકતો. કિશોરલાલભાઈમાંપણક્યારેકએવીજસંપ્રદાય-ગ્રંથિહતી. તેઓપોતેજએવીમતલબનુંકહેછેકે, સ્વામીનારાયણપરંપરાનીપ્રણાલિજઅનેસહજાનંદસ્વામીનાવિચારોજતેમનેમનસર્વકાંઈહતું. પણકોઈધન્યક્ષણેએમનેગ્રંથિ-ભેદથયો, અનેતેનેપરિણામેઅત્યારસુધીનાબધાજધાર્મિકઅનેતત્ત્વજ્ઞાનીયવિચારોનેવ્યવહારોનેતેમણેફરીતપાસ્યા, ચાળ્યાઅનેસત્યતેમજઅહિંસાનીકસોટીએકસ્યા. કોઈપણપંથ, ધર્મ, પરંપરા, તત્ત્વજ્ઞાનનેજરાયઅન્યાયનથાયએટલીઅહિંસકસૂક્ષ્મકાળજીરાખવાછતાંપણપોતાનેઅનુભવાતુંસત્યકહેવામાંતેમણેજરાયઆંચકોખાધોનથી. પોતાનાંલખાણોમાંતેમણેપોતાનેમાન્યહોયએવામોટામાેટાપુરુષોનીપણસાદરસમીક્ષાકરીછે.
‘સમૂળી ક્રાંતિ’નું પુસ્તક કોઈને પણ વિચાર પ્રેર્યા વિના રહે એમ હું નથી ધારતો. આજની દુનિયામાં વિશેષે કરીને ભારતના જે મુખ્ય પ્રશ્નો છે તેને એકે એકે લઈને તેઓ તપાસે છે અને છેવટે દર્શાવે છે કે અજ્ઞાન, અવિવેક તેમજ જડતા એ બધા રોગનું કારણ છે. પછી તે કારણ નિવારવા માટે વિધાનો રજૂ કરે છે. ‘સમૂળી ક્રાંતિ’ ઊગતા તરુણોને પોતાના સંસ્કારશોધનમાં ભારે મદદ કરી શકે તેમ છે. હું એવી વિનંતી કરું છું કે દરેક સમજદાર ‘સમૂળી ક્રાંતિ’ એક વાર તો વાંચે જ.
જેમને તેઓ અસાધારણ રીતે માને છે તેમને વિષે પણ પોતાનું મંતવ્ય દર્શાવતાં તેઓને જરાય સંકોચ નથી થતો. બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય એમ દરેક યુગે થયેલા પુરુષોનું ગૌરવ જેવું તેવું નથી. તેમ છતાં તે પુરુષોના વિચારો અને સિદ્ધાંતો તેમના પોતાના સંપ્રદાયના કોચલામાં જ ગૂંગળાઈ કાંઈક અંશે વિકૃત પણ બન્યા છે. પ્રત્યેક સંપ્રદાયના અનુયાયીની પોતાના માન્ય પુરુષના વિચાર અને સિદ્ધાંતો પ્રત્યે એવી કાંઈક ગૂઢ શ્રદ્ધા હોય છે કે, તે એ શ્રદ્ધા-ગ્રંથિને લીધે તેનું પરીક્ષણ કે પુન:સંસ્કરણ કરી નથી શકતો. કિશોરલાલભાઈમાં પણ ક્યારેક એવી જ સંપ્રદાય-ગ્રંથિ હતી. તેઓ પોતે જ એવી મતલબનું કહે છે કે, સ્વામીનારાયણ પરંપરાની પ્રણાલિ જ અને સહજાનંદ સ્વામીના વિચારો જ તેમને મન સર્વ કાંઈ હતું. પણ કોઈ ધન્ય ક્ષણે એમને ગ્રંથિ-ભેદ થયો, અને તેને પરિણામે અત્યાર સુધીના બધા જ ધાર્મિક અને તત્ત્વજ્ઞાનીય વિચારો ને વ્યવહારોને તેમણે ફરી તપાસ્યા, ચાળ્યા અને સત્ય તેમજ અહિંસાની કસોટીએ કસ્યા. કોઈ પણ પંથ, ધર્મ, પરંપરા, તત્ત્વજ્ઞાનને જરાય અન્યાય ન થાય એટલી અહિંસક સૂક્ષ્મ કાળજી રાખવા છતાં પણ પોતાને અનુભવાતું સત્ય કહેવામાં તેમણે જરાય આંચકો ખાધો નથી. પોતાનાં લખાણોમાં તેમણે પોતાને માન્ય હોય એવા મોટા માેટા પુરુષોની પણ સાદર સમીક્ષા કરી છે.
{{Right|[‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]}}
{{Right|[‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits