સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/નિર્ભયતા તેટલી જ મધુરતા

From Ekatra Wiki
Revision as of 05:05, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કિશોરલાલભાઈનીપ્રજ્ઞાનાનામુખીછે. ધર્મ, સમાજ, રાજકારણ, અર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          કિશોરલાલભાઈનીપ્રજ્ઞાનાનામુખીછે. ધર્મ, સમાજ, રાજકારણ, અર્થકારણ, સાહિત્ય, કલા, શિક્ષણઆદિઅનેકવિષયોઉપરતેમણેવિચારપૂતલખ્યુંછે. એમનુંલખાણએટલુંમનનપૂર્વકનુંઅનેમૌલિકછેકેઆટલાબધાવિષયોઉપરઆવુંસૂક્ષ્મપૃથક્કરણપૂર્વકભાગ્યેજકોઈલખીશકે. કિશોરલાલભાઈજેવુંમાતૃભાષાગુજરાતીમાંલખેછેતેવુંહિંદીમાંઅનેતેજરીતેમરાઠીતેમજઅંગ્રેજીમાંલખેછે. દેશ-વિદેશમાંગાંધીજીનાવિચારનેજાણવાઅનેસમજવાઇચ્છનાર, તેમનીકાર્યપદ્ધતિવિશેઊભાથતાપ્રશ્નોનોખુલાસોમેળવવાઇચ્છનારબધાજકિશોરલાલભાઈનીલેખિનીનીપ્રતીક્ષાકરેછે. એમનોસૌથીમોટોગુણતટસ્થતાનોછે. જેટલીતટસ્થતા, તેટલીજનિર્ભયતાઅનેસાથેતેટલીજમધુરતા. આવિશિષ્ટગુણોનેલીધેતેઓઅલ્પાંશેપણગાંધીજીનુંપ્રતિનિધિત્વધરાવવાનાઅધિકારીછે. ‘સમૂળીક્રાંતિ’નુંપુસ્તકકોઈનેપણવિચારપ્રેર્યાવિનારહેએમહુંનથીધારતો. આજનીદુનિયામાંવિશેષેકરીનેભારતનાજેમુખ્યપ્રશ્નોછેતેનેએકેએકેલઈનેતેઓતપાસેછેઅનેછેવટેદર્શાવેછેકેઅજ્ઞાન, અવિવેકતેમજજડતાએબધારોગનુંકારણછે. પછીતેકારણનિવારવામાટેવિધાનોરજૂકરેછે. ‘સમૂળીક્રાંતિ’ ઊગતાતરુણોનેપોતાનાસંસ્કારશોધનમાંભારેમદદકરીશકેતેમછે. હુંએવીવિનંતીકરુંછુંકેદરેકસમજદાર‘સમૂળીક્રાંતિ’ એકવારતોવાંચેજ. જેમનેતેઓઅસાધારણરીતેમાનેછેતેમનેવિષેપણપોતાનુંમંતવ્યદર્શાવતાંતેઓનેજરાયસંકોચનથીથતો. બુદ્ધ, મહાવીર, શંકરાચાર્યએમદરેકયુગેથયેલાપુરુષોનુંગૌરવજેવુંતેવુંનથી. તેમછતાંતેપુરુષોનાવિચારોઅનેસિદ્ધાંતોતેમનાપોતાનાસંપ્રદાયનાકોચલામાંજગૂંગળાઈકાંઈકઅંશેવિકૃતપણબન્યાછે. પ્રત્યેકસંપ્રદાયનાઅનુયાયીનીપોતાનામાન્યપુરુષનાવિચારઅનેસિદ્ધાંતોપ્રત્યેએવીકાંઈકગૂઢશ્રદ્ધાહોયછેકે, તેએશ્રદ્ધા-ગ્રંથિનેલીધેતેનુંપરીક્ષણકેપુન:સંસ્કરણકરીનથીશકતો. કિશોરલાલભાઈમાંપણક્યારેકએવીજસંપ્રદાય-ગ્રંથિહતી. તેઓપોતેજએવીમતલબનુંકહેછેકે, સ્વામીનારાયણપરંપરાનીપ્રણાલિજઅનેસહજાનંદસ્વામીનાવિચારોજતેમનેમનસર્વકાંઈહતું. પણકોઈધન્યક્ષણેએમનેગ્રંથિ-ભેદથયો, અનેતેનેપરિણામેઅત્યારસુધીનાબધાજધાર્મિકઅનેતત્ત્વજ્ઞાનીયવિચારોનેવ્યવહારોનેતેમણેફરીતપાસ્યા, ચાળ્યાઅનેસત્યતેમજઅહિંસાનીકસોટીએકસ્યા. કોઈપણપંથ, ધર્મ, પરંપરા, તત્ત્વજ્ઞાનનેજરાયઅન્યાયનથાયએટલીઅહિંસકસૂક્ષ્મકાળજીરાખવાછતાંપણપોતાનેઅનુભવાતુંસત્યકહેવામાંતેમણેજરાયઆંચકોખાધોનથી. પોતાનાંલખાણોમાંતેમણેપોતાનેમાન્યહોયએવામોટામાેટાપુરુષોનીપણસાદરસમીક્ષાકરીછે. [‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]