સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુધાબહેન મુનશી/રાંધવાની કળા

From Ekatra Wiki
Revision as of 05:21, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ૧. ખોરાકનેરાંધવાથીતેપચવામાંસરળઅનેસ્વાદિષ્ટબનેછેઅનેત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ૧. ખોરાકનેરાંધવાથીતેપચવામાંસરળઅનેસ્વાદિષ્ટબનેછેઅનેતેમાંકેટલાંકનુકસાનકારકજંતુઓહોયતેનાશપામેછે. કેટલાંકઅનાજનુંઉપરનુંપડકઠણહોયછે, તેરાંધવાથીતૂટીજાયપછીતેસુપાચ્યબનેછે. ૨. ચોખાનેવધારેપડતાધોવાથીકેભાતનુંઓસામણકાઢીનાખવાથીતેમાંથીવિટામિનનીકળીજાયછે. ૩. જેશાકનીછાલખાઈશકાયતેવીહોય (જેમકેબટેટાની) તેકાઢીનાખવીનહીં, કેમકેતેમાંજીવનતત્ત્વોહોયછે. શાકનેસમાર્યાપછીવધારેવખતરાખીમૂકવુંનહીં. શાકનેબનેતેટલોઓછોવખતતાપઉપરરાખવું. તેમાંઆંબલી, ટમેટાંકેકાચીકેરીજેવીખટાશનાખીનેરાંધવાથીવિટામિનજળવાઈરહેછે. શાકમાંગરમમસાલાનોઉપયોગખાસકરવો, કારણકેતેજંતુનાશકછેઅનેખોરાકનેસુપાચ્યતથાસ્વાદિષ્ટબનાવેછે. બનેતેટલાંશાકભાજીકાચાંખાવાં; તેનાકચુંબરમાંદાળિયાકેશીંગદાણાનોભૂકો, તલ, કોપરું, કોથમીર, લીંબુનોરસનાખવાથીતેનુંમૂલ્યવધેછે. જમતાંપહેલાંલાંબાસમયેબનાવીરાખેલાકચુંબરમાંથીવિટામિનઓછાંથાયછે, પણતેમાંદહીંનાખવાથીવિટામિનજળવાઈરહેછે. ૪. કઠોળબરાબરરંધાઈજાયતેમાટેએમાંસોડાનાખવાજતાંતેનાંકેટલાંકતત્ત્વોનાશપામેછે. પણઆગલીરાતેકઠોળનેપાણીમાંપલાળતીવખતેતેમાંસોડાનાખ્યોહોયતોઓછાંતત્ત્વોનાશપામેછેઅનેકઠોળજલદીરંધાઈજાયછે. કઠોળબરાબરબફાઈનેફાટીજાયત્યાંસુધીરાંધવુંજોઈએ. તેનેલસણ, અજમોનેહિંગનોવઘારકરવાથીકઠોળનુંવાયડાપણુંદૂરથાયછે. તેમાંગોળ-આંબલીસારીપેટેનાખવાં. કઠોળબફાઈજાયપછીથોડોચણાનોલોટપાણીમાંમેળવીતેમાંનાખવાથીએરસાદારઅનેસ્વાદિષ્ટબનેછે. ૫. રોટલીનોલોટબાંધીનેતેનેકલાકેકપલાળીરાખવાથીલોટફૂલેછેઅનેરોટલીપોચી, સુંવાળી, મીઠીનેપચવામાંહળવીબનેછે. ૬. ઢોકળાં, હાંડવો, ઈડલીજેવીઆથોઆવેલીવાનગીમાંવિટામિનવધારેહોવાથીતેશરીરનેલાભકરેછે. ઘઉંનાથૂલામાંથોડોઝીણોલોટભેળવી, તેનીઢોકળીબનાવીશાકઅથવાદાળમાંમૂકવાથીથૂલામાંનાવિટામિનનોલાભમળેછે. જરૂરમુજબનોલોટઉમેરીનેથૂલાનાંઢેબરાં, ઢોકળાંકેહાંડવોબનાવીશકાય. ૭. દાળ-શાકમાંપહેલેથીમીઠુંનનાખીદેવુંકારણકેએથીઅમુકવિટામિનનોનાશથાયછે. ૮. કોઈપણવસ્તુરાંધતીવખતેતેનીઉપરસજ્જડઢાંકણરાખવું, નહીંતરતેમાંથીવરાળનીસાથેવિટામિનપણઊડીજશે. ૯. કાચાંખાવાનાંશાકભાજીનેમીઠાવાળાપાણીમાંધોઈનેપછીતેનુંકચુંબરબનાવવું. ૧૦. પાણીનામાટલાનેબરાબરઘસીનેસાફકરવું, કેમકેતેમાંજામીજતીચીકાશમાંરોગનાજંતુઓવાસકરેછે. શિયાળામાંદરમહિનેમાટલુંએકદિવસતડકેમૂકીનેપછીવાપરવું, જેથીએતપીનેબરાબરસ્વચ્છથશે. ઉપરાંત, જેમાટલુંઊતરીગયેલુંહશેતેતાજુંથશેઅનેઉનાળામાંતેનુંપાણીઠંડુંરહેશે. ચોમાસામાંડહોળુંપાણીઆવેત્યારેકલાઈવાળાવાસણમાંતેભરી, તેમાંફટકડીનોકટકોઆઠ-દસઆંટાફેરવીનેકાઢીલેવો. પછીપાણીઠરવાદેવું. બાર-પંદરકલાકપછીબધોકચરોનીચેબેસીજશે, એટલેઉપરનુંનીતર્યુંપાણીગાળીનેમાટલામાંભરીલેવું. [‘રસસુધા’ પુસ્તક]