સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/એકસવારે

From Ekatra Wiki
Revision as of 10:14, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> એકસવારે એકસવારેઆવી મુજનેકોણગયુંઝબકાવી? વસંતનીફૂલમાળાપહેરી, ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એકસવારે
એકસવારેઆવી
મુજનેકોણગયુંઝબકાવી?
વસંતનીફૂલમાળાપહેરી,
કોકિલનીલઈબંસી,
પરાગનીપાવડીએઆવી,
કોણગયુંઉરપેસી?
કિરણતણીકોમળઅંગુલિએ
રમ્યરચીરંગોળી,
સોનલએનાસ્નેહસુહાગે
કોણરહ્યુંઝબકોળી?
[‘વસુધા’ પુસ્તક: ૧૯૩૯]