સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/ગીત કોણ ગાતું?

From Ekatra Wiki
Revision as of 05:26, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> આજેપ્રભાતપ્હોરવહેલુંવહેલું હોગીતકોણગાતુંઘેલું?... સાગરસીમાડે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આજેપ્રભાતપ્હોરવહેલુંવહેલું
હોગીતકોણગાતુંઘેલું?...
સાગરસીમાડેઘેરુંગરજંતું,
પૃથ્વીનેપારણેહીંચેલું.
બાળકનીઆતુરતેઆંખથીઊઠેલું,
માતાનાઉરથીછલેલું;
યૌવનનીનોબતેગાંડુંગરજંતું,
મૃત્યુનુંઅમૃતપીધેલું.