સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/કવિતાનાં બાળોતિયાં ધોનાર: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} વર્ષોપહેલાં‘કુમાર’નાતંત્રીબચુભાઈરાવતેમારીગીતરચનાને...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
વર્ષોપહેલાં‘કુમાર’નાતંત્રીબચુભાઈરાવતેમારીગીતરચનાનેપરતકરતાંલખ્યુંહતુંકે, હજીછંદોબદ્ધકાવ્યોલખવાપ્રમાણમાંસહેલાંછે, ગીતલખવાંમુશ્કેલછે. બચુભાઈએટલેએવીવ્યક્તિકેજેમણે, મેઘાણીએકહ્યુંએપ્રમાણે, ગુજરાતીકવિતાનાંબાળોતિયાંધોયાં. આપણાંનબળાંકાવ્યોકોઈતંત્રીનછાપેએનેમાટેતંત્રીનાસદાઋણીહોવુંજોઈએ, કારણકેઆપણીનબળીકૃતિદ્વારાઆપણેજઉઘાડાપડતાહોઈએછીએ. કવિતાસિદ્ધકરવીએબહુદુર્લભઘટનાછે.
 
વર્ષો પહેલાં ‘કુમાર’ના તંત્રી બચુભાઈ રાવતે મારી ગીતરચનાને પરત કરતાં લખ્યું હતું કે, હજી છંદોબદ્ધ કાવ્યો લખવા પ્રમાણમાં સહેલાં છે, ગીત લખવાં મુશ્કેલ છે. બચુભાઈ એટલે એવી વ્યક્તિ કે જેમણે, મેઘાણીએ કહ્યું એ પ્રમાણે, ગુજરાતી કવિતાનાં બાળોતિયાં ધોયાં. આપણાં નબળાં કાવ્યો કોઈ તંત્રી ન છાપે એને માટે તંત્રીના સદા ઋણી હોવું જોઈએ, કારણ કે આપણી નબળી કૃતિ દ્વારા આપણે જ ઉઘાડા પડતા હોઈએ છીએ. કવિતા સિદ્ધ કરવી એ બહુ દુર્લભ ઘટના છે.
{{Right|[‘ભજનયોગ’ પુસ્તક]}}
{{Right|[‘ભજનયોગ’ પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits