26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} વિપિનપરીખેબહુમોડીમોડીકવિતાલખવાનીશરૂઆતકરી. થોડીકકવિત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વિપિન પરીખે બહુ મોડી મોડી કવિતા લખવાની શરૂઆત કરી. થોડીક કવિતા કોલેજમાં ભણતા હતા ત્યારે લખી. પછી બાર-ચૌદ વર્ષના વનવાસ કવિતાને આપ્યો. અને કવિતામાં ફરી પાછા પ્રવેશ્યા. | |||
[ | કોઈ પણ ઘટના બને કે વિપિનની કલમને ખાલી ચડે છે. એની કવિતામાં વેદના છે, સમાજાભિમુખતા છે અને સાથેસાથે અંતર્મુખતા પણ છે. એની કવિતાનું આકાશ આશંકા અને પ્રશ્નોથી ઘેરાયેલું છે. એ પ્રશ્નો મારા, તમારા, આપણા સૌના છે. આપણને નહિવત્ લાગતી વસ્તુમાંથી એની દૃષ્ટિ કવિતા શોધી શકે છે. | ||
{{Right|[વિપિન પરીખની સમગ્ર કવિતાનો સંગ્રહ ‘મારી, તમારી, આપણી વાત...’]}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits