સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/‘મારી, તમારી, આપણી વાત’: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} વિપિનપરીખેબહુમોડીમોડીકવિતાલખવાનીશરૂઆતકરી. થોડીકકવિત...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
વિપિનપરીખેબહુમોડીમોડીકવિતાલખવાનીશરૂઆતકરી. થોડીકકવિતાકોલેજમાંભણતાહતાત્યારેલખી. પછીબાર-ચૌદવર્ષનાવનવાસકવિતાનેઆપ્યો. અનેકવિતામાંફરીપાછાપ્રવેશ્યા.
 
કોઈપણઘટનાબનેકેવિપિનનીકલમનેખાલીચડેછે. એનીકવિતામાંવેદનાછે, સમાજાભિમુખતાછેઅનેસાથેસાથેઅંતર્મુખતાપણછે. એનીકવિતાનુંઆકાશઆશંકાઅનેપ્રશ્નોથીઘેરાયેલુંછે. એપ્રશ્નોમારા, તમારા, આપણાસૌનાછે. આપણનેનહિવત્લાગતીવસ્તુમાંથીએનીદૃષ્ટિકવિતાશોધીશકેછે.
વિપિન પરીખે બહુ મોડી મોડી કવિતા લખવાની શરૂઆત કરી. થોડીક કવિતા કોલેજમાં ભણતા હતા ત્યારે લખી. પછી બાર-ચૌદ વર્ષના વનવાસ કવિતાને આપ્યો. અને કવિતામાં ફરી પાછા પ્રવેશ્યા.
[વિપિનપરીખનીસમગ્રકવિતાનોસંગ્રહ‘મારી, તમારી, આપણીવાત...’]
કોઈ પણ ઘટના બને કે વિપિનની કલમને ખાલી ચડે છે. એની કવિતામાં વેદના છે, સમાજાભિમુખતા છે અને સાથેસાથે અંતર્મુખતા પણ છે. એની કવિતાનું આકાશ આશંકા અને પ્રશ્નોથી ઘેરાયેલું છે. એ પ્રશ્નો મારા, તમારા, આપણા સૌના છે. આપણને નહિવત્ લાગતી વસ્તુમાંથી એની દૃષ્ટિ કવિતા શોધી શકે છે.
{{Right|[વિપિન પરીખની સમગ્ર કવિતાનો સંગ્રહ ‘મારી, તમારી, આપણી વાત...’]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits