સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/આદિમ સંસ્કૃતિના પ્રદેશમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ઓર્લાન્ડો, ક્લોડિયોઅનેલિયોનાર્ડોત્રણભાઈઓહતા. બ્રાઝિલમ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ઓર્લાન્ડો, ક્લોડિયોઅનેલિયોનાર્ડોત્રણભાઈઓહતા. બ્રાઝિલમાંઅરણ્યઘનપ્રદેશમાંઊડેઊડેજઈનેત્યાંરહેતીઆદિવાસીપ્રજાઓ, ત્યાંનીવનસ્પતિ, ત્યાંનાંપશુપંખી—આબધાંનુંસંશોધનકરવામાટેનીકળેલાસાહસિકસંશોધકોનીમંડળીમાંએત્રણેયભાઈઓહતા. એમંડળીનાબીજાબધાતોપાછાફર્યા, પણઆભાઈઓએઆદિવાસીપ્રજાવચ્ચેજરહીપડ્યા. ત્યાંનુંપ્રાકૃતિકસૌંદર્યઅનેએઆદિવાસીઓનીસંસ્કૃતિનીસમૃદ્ધિએએમનેઆકર્ષ્યા. આપ્રજાનીસંસ્કૃતિનેઅણીશુદ્ધરાખી, જમીનનાલોભીવેપારીઓ, હીરાનીખાણશોધનારાઓ, ચામડાનોવેપારકરનારાઓ, રબરએકઠુંકરનારાઓ—આબધાથીએપ્રજાનેબચાવીલેવીજોઈએએવુંએભાઈઓનામનમાંવસ્યું. આજેએપ્રજાહેમખેમરહીછેતેઆત્રણભાઈઓનેપ્રતાપે. એમાંનોસૌથીનાનોભાઈતોત્યાંજમરીગયો.
 
આઝિંગુજાતિકુલુએનેનદીનાપ્રદેશમાંરહે. ત્યાંજંગલમાંરસ્તાનહિ, કેડીપણનહિ. ઝાડઝાંખરાંકાપીનેહાથેરસ્તોબનાવવોપડે. એપ્રજાનેબીજીકહેવાતીસુશિક્ષિતપ્રજાનાઅસ્તિત્વવિશેકશીજજાણનહિ. આભાઈઓએલોકોજોડેભળીગયા, એલોકોખાયતેખાધું. જંગલમાંશાંતિનેવિક્ષુબ્ધકર્યાવિનાકેવીરીતેચાલવુંતેતેઓશીખીગયા. એમનીહસ્તકળાજોઈનેએચકિતથઈગયા. આભાઈઓએએલોકોમાંજેમાંદાહતાતેનીદવાકરી, એમનેભેટોઆપીનેબદલામાંકશુંમાગ્યુંનહિ.
ઓર્લાન્ડો, ક્લોડિયો અને લિયોનાર્ડો ત્રણ ભાઈઓ હતા. બ્રાઝિલમાં અરણ્યઘન પ્રદેશમાં ઊડે ઊડે જઈને ત્યાં રહેતી આદિવાસી પ્રજાઓ, ત્યાંની વનસ્પતિ, ત્યાંનાં પશુપંખી—આ બધાંનું સંશોધન કરવા માટે નીકળેલા સાહસિક સંશોધકોની મંડળીમાં એ ત્રણેય ભાઈઓ હતા. એ મંડળીના બીજા બધા તો પાછા ફર્યા, પણ આ ભાઈઓ એ આદિવાસી પ્રજા વચ્ચે જ રહી પડ્યા. ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય અને એ આદિવાસીઓની સંસ્કૃતિની સમૃદ્ધિએ એમને આકર્ષ્યા. આ પ્રજાની સંસ્કૃતિને અણીશુદ્ધ રાખી, જમીનના લોભી વેપારીઓ, હીરાની ખાણ શોધનારાઓ, ચામડાનો વેપાર કરનારાઓ, રબર એકઠું કરનારાઓ—આ બધાથી એ પ્રજાને બચાવી લેવી જોઈએ એવું એ ભાઈઓના મનમાં વસ્યું. આજે એ પ્રજા હેમખેમ રહી છે તે આ ત્રણ ભાઈઓને પ્રતાપે. એમાંનો સૌથી નાનો ભાઈ તો ત્યાં જ મરી ગયો.
આઆદિવાસીઓએપણજેજાતિનેદુષ્ટમાનીનેબહિષ્કૃતલેખેલીતેમનીસાથેપણઆભાઈઓભળીગયા.
આ ઝિંગુ જાતિ કુલુએને નદીના પ્રદેશમાં રહે. ત્યાં જંગલમાં રસ્તા નહિ, કેડી પણ નહિ. ઝાડઝાંખરાં કાપીને હાથે રસ્તો બનાવવો પડે. એ પ્રજાને બીજી કહેવાતી સુશિક્ષિત પ્રજાના અસ્તિત્વ વિશે કશી જ જાણ નહિ. આ ભાઈઓ એ લોકો જોડે ભળી ગયા, એ લોકો ખાય તે ખાધું. જંગલમાં શાંતિને વિક્ષુબ્ધ કર્યા વિના કેવી રીતે ચાલવું તે તેઓ શીખી ગયા. એમની હસ્તકળા જોઈને એ ચકિત થઈ ગયા. આ ભાઈઓએ એ લોકોમાં જે માંદા હતા તેની દવા કરી, એમને ભેટો આપી ને બદલામાં કશું માગ્યું નહિ.
બબ્બેવારશાંતિમાટેનાંનોબેલપારિતોષિકમાટેએમનાંનામસૂચવવામાંઆવ્યાંહતાં. પણએકઆદિવાસીકઠિયારાનીવિધવાનેએનાદુ:ખનાકપરાદિવસોમાંઅર્ધોકોથળોચોખામોકલ્યાહતાતેબદલઆભારમાનતી, અક્ષરોનવંચાયએવી, ચબરખીએમણેસાચવીરાખેલી. નોબેલપારિતોષિકકરતાંએમનેમનએનુંમૂલ્યઘણુંહતું.
આ આદિવાસીઓએ પણ જે જાતિને દુષ્ટ માનીને બહિષ્કૃત લેખેલી તેમની સાથે પણ આ ભાઈઓ ભળી ગયા.
{{Right|[‘ઇતિમેમતિ’ પુસ્તક]}}
બબ્બે વાર શાંતિ માટેનાં નોબેલ પારિતોષિક માટે એમનાં નામ સૂચવવામાં આવ્યાં હતાં. પણ એક આદિવાસી કઠિયારાની વિધવાને એના દુ:ખના કપરા દિવસોમાં અર્ધો કોથળો ચોખા મોકલ્યા હતા તે બદલ આભાર માનતી, અક્ષરો ન વંચાય એવી, ચબરખી એમણે સાચવી રાખેલી. નોબેલ પારિતોષિક કરતાં એમને મન એનું મૂલ્ય ઘણું હતું.
{{Right|[‘ઇતિ મે મતિ’ પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits