સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામીનાથન અંકલેસરીઆ ઐયર/જનરલ ડાયરની ગૌરવયાત્રા: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ગુજરાતનામુખ્યમંત્રીએએકગૌરવયાત્રાયોજવાનોનિર્ણયકર્યો...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ગુજરાતનામુખ્યમંત્રીએએકગૌરવયાત્રાયોજવાનોનિર્ણયકર્યોત્યારેમનેબીજાકોઈકપ્રસંગનીયાદઆવીગઈ, પણતેકયોએનુંહુંતત્કાલસ્મરણકરીશક્યોનહીં. સામૂહિકહત્યાનોબચાવકરવામાંપોતાનીકોમનુંગૌરવરહેલુંછેએવુંકોઈકેઅગાઉક્યારેજાહેરકરેલું, તેનોવિચારહુંકરવાલાગ્યો. હિંસાનોઆરંભકરનારબીજીકોમનોજબધોવાંકછેઅનેતેનુંહજારગણુંમોટુંવેરલેવાનીપોતાનીકોમમાંતાકાતછેએવુંબતાવીઆપવામાંગર્વઅનેગૌરવરહેલાંછે, બીજીકોમપોતાનુંમાથુંફરીનઊંચકેતેવીચેતવણીતેનેએરીતેમળવીજોઈએઅનેએવોબદલોલેનારઆગેવાનસામૂહિકહત્યારાતરીકેનહીંપણપોતાનીકોમનુંગૌરવજાળવનારવીરતરીકેઓળખાવોજોઈએ, એવોદાવોભૂતકાળમાંકોણેકરેલોહતો?
 
આવિમાસણનેઅંતેએકદિવસમનેયાદઆવ્યુંકેએવોબનાવપંજાબમાં૧૯૧૯માંબનેલો. ત્યારેવેરવસૂલકરનારમોભીહતાબ્રિગેડિયરજનરલરેક્સડાયર. આપણેત્યાંસામાન્યરીતેએવુંમનાયછેકેઅમૃતસરનાજલિયાંવાલાબાગમાંશાંતિથીસભાભરનારા૨,૦૦૦હિંદીઓનેજનરલડાયરેનિષ્ઠુરપણેગોળીએદીધાહતા. પણહકીકતજરાઅટપટીછે.
ગુજરાતના મુખ્યમંત્રીએ એક ગૌરવયાત્રા યોજવાનો નિર્ણય કર્યો ત્યારે મને બીજા કોઈક પ્રસંગની યાદ આવી ગઈ, પણ તે કયો એનું હું તત્કાલ સ્મરણ કરી શક્યો નહીં. સામૂહિક હત્યાનો બચાવ કરવામાં પોતાની કોમનું ગૌરવ રહેલું છે એવું કોઈકે અગાઉ ક્યારે જાહેર કરેલું, તેનો વિચાર હું કરવા લાગ્યો. હિંસાનો આરંભ કરનાર બીજી કોમનો જ બધો વાંક છે અને તેનું હજારગણું મોટું વેર લેવાની પોતાની કોમમાં તાકાત છે એવું બતાવી આપવામાં ગર્વ અને ગૌરવ રહેલાં છે, બીજી કોમ પોતાનું માથું ફરી ન ઊંચકે તેવી ચેતવણી તેને એ રીતે મળવી જોઈએ અને એવો બદલો લેનાર આગેવાન સામૂહિક હત્યારા તરીકે નહીં પણ પોતાની કોમનું ગૌરવ જાળવનાર વીર તરીકે ઓળખાવો જોઈએ, એવો દાવો ભૂતકાળમાં કોણે કરેલો હતો?
૧૯૧૫નીસાલથીપંજાબબળવાનુંધામબનીગયેલું. ત્રાસવાદ-વિરોધીઆકરાંપગલાંતરીકેબ્રિટિશરાજે૧૯૧૮માંરોલતકાયદોબહારપાડીનેનાગરિકઅધિકારોકચડીનાખ્યા. તેનીસામેસત્યાગ્રહકરવાનીહાકલમહાત્માગાંધીએકરી. પણઅગાઉબનેલુંતેમ, ચળવળનાઆરંભનીઅહિંસાનુંસ્થાનથોડાવખતમાંજવ્યાપકહિંસાએલીધું. ઇતિહાસકારલોરેન્સજેમ્સેકહ્યુંછેતેમ, “દરેકહડતાલનેપગલેપગલેશિસ્તહીનસરઘસો, લૂંટફાટ, આગજનીઅનેપોલીસતથાયુરોપિયનોપરનાહુમલાઓથતાંગાંધીનીધરપકડથયાપછીતોફાનોવધુઉગ્રબન્યાં.”
આ વિમાસણને અંતે એક દિવસ મને યાદ આવ્યું કે એવો બનાવ પંજાબમાં ૧૯૧૯માં બનેલો. ત્યારે વેર વસૂલ કરનાર મોભી હતા બ્રિગેડિયર જનરલ રેક્સ ડાયર. આપણે ત્યાં સામાન્ય રીતે એવું મનાય છે કે અમૃતસરના જલિયાંવાલા બાગમાં શાંતિથી સભા ભરનારા ૨,૦૦૦ હિંદીઓને જનરલ ડાયરે નિષ્ઠુરપણે ગોળીએ દીધા હતા. પણ હકીકત જરા અટપટી છે.
એપ્રિલની૧૦મીથી૧૨મીસુધીમાંઆખાપંજાબમાંરમખાણોથયાં. પ્રાંતનાગવર્નરમાઈકેલઓડ્વાયરેવાઈસરોયનેજાણકરીકેઆમાંથી૧૮૫૭નાજેવોબીજોબળવોફાટીનીકળીશકેઅનેતેનેકચડીજનાખવોજોઈએ. પરિસ્થિતિનેકાબૂમાંલેવાનીપોલીસમાંશક્તિનહોતી, એટલેઅમૃતસરશહેરમાંશાંતિસ્થાપવામાટેજનરલડાયરનેલશ્કરસાથેમોકલવામાંઆવ્યા.
૧૯૧૫ની સાલથી પંજાબ બળવાનું ધામ બની ગયેલું. ત્રાસવાદ-વિરોધી આકરાં પગલાં તરીકે બ્રિટિશ રાજે ૧૯૧૮માં રોલત કાયદો બહાર પાડીને નાગરિક અધિકારો કચડી નાખ્યા. તેની સામે સત્યાગ્રહ કરવાની હાકલ મહાત્મા ગાંધીએ કરી. પણ અગાઉ બનેલું તેમ, ચળવળના આરંભની અહિંસાનું સ્થાન થોડા વખતમાં જ વ્યાપક હિંસાએ લીધું. ઇતિહાસકાર લોરેન્સ જેમ્સે કહ્યું છે તેમ, “દરેક હડતાલને પગલે પગલે શિસ્તહીન સરઘસો, લૂંટફાટ, આગજની અને પોલીસ તથા યુરોપિયનો પરના હુમલાઓ થતાં ગાંધીની ધરપકડ થયા પછી તોફાનો વધુ ઉગ્ર બન્યાં.”
એપ્રિલની૧૧મીએઅમૃતસરપહોંચીનેડાયરેજોયુંકેહિંસકટોળાંએઆખાશહેરનોકબજોલીધેલોહતો. પોતાનીસલામતીજોખમાયેલીજોઈને૧૦૦થીવધુયુરોપિયનસ્ત્રી-બાળકોએગોબિંદગઢકિલ્લામાંઆશરોલીધોહતો. માર્સીઆશરવુડનામનાંમિશનરીમહિલાદાક્તરનેતોફાનીઓએમારમારેલો. ડાયરનેસૌથીવધુરોષચડાવનારએહુમલોહતો. અંગ્રેજોનાગૌરવભંગનુંપ્રતીકતેમાંએમણેજોયું. બ્રિટિશગૌરવનીપુનર્સ્થાપનાકરવાએકૃતનિશ્ચયીબન્યા. બીજીકોમનેતેકદીનભૂલેતેવોપાઠએભણાવવામાગતાહતા.
એપ્રિલની ૧૦મીથી ૧૨મી સુધીમાં આખા પંજાબમાં રમખાણો થયાં. પ્રાંતના ગવર્નર માઈકેલ ઓડ્વાયરે વાઈસરોયને જાણ કરી કે આમાંથી ૧૮૫૭ના જેવો બીજો બળવો ફાટી નીકળી શકે અને તેને કચડી જ નાખવો જોઈએ. પરિસ્થિતિને કાબૂમાં લેવાની પોલીસમાં શક્તિ નહોતી, એટલે અમૃતસર શહેરમાં શાંતિ સ્થાપવા માટે જનરલ ડાયરને લશ્કર સાથે મોકલવામાં આવ્યા.
એટલેપોતાનાલશ્કરનેલઈનેજલિયાંવાલાબાગસુધીનીએકટૂંકીગૌરવયાત્રાએજનરલડાયરનીકળીપડ્યા. ત્યાંએલશ્કરેગોળીઓવરસાવીતેમાં૩૭૯નાંમોતનીપજ્યાંઅને૧૫૦૦ઘવાયા. માર્સીઆબેનપરજ્યાંહુમલોથયેલોતેસડકઉપરથીપસારથતાતમામહિન્દીઓનેપેટેચાલવાનીડાયરેફરજપાડી. વારંવારએમણેજાહેરકર્યુંકેહિંદીઓનાંકાળજાંમાંત્રાસફેલાવીનેએમનેએમનુંસ્થાનક્યાંછેએપોતેબતાવીઆપવામાગતાહતા.
એપ્રિલની ૧૧મીએ અમૃતસર પહોંચીને ડાયરે જોયું કે હિંસક ટોળાંએ આખા શહેરનો કબજો લીધેલો હતો. પોતાની સલામતી જોખમાયેલી જોઈને ૧૦૦થી વધુ યુરોપિયન સ્ત્રી-બાળકોએ ગોબિંદગઢ કિલ્લામાં આશરો લીધો હતો. માર્સીઆ શરવુડ નામનાં મિશનરી મહિલા દાક્તરને તોફાનીઓએ માર મારેલો. ડાયરને સૌથી વધુ રોષ ચડાવનાર એ હુમલો હતો. અંગ્રેજોના ગૌરવભંગનું પ્રતીક તેમાં એમણે જોયું. બ્રિટિશ ગૌરવની પુનર્સ્થાપના કરવા એ કૃતનિશ્ચયી બન્યા. બીજી કોમને તે કદી ન ભૂલે તેવો પાઠ એ ભણાવવા માગતા હતા.
જલિયાંવાલાઅનેગુજરાતવચ્ચેરહેલુંસામ્યસાફજોઈશકાયતેવુંછે. ગુજરાતમાંપણએકપક્ષનીહિંસાનોસામનોજંગાલિયતભરેલીકોમીવેરપિપાસાથીકરવામાંઆવ્યોછેઅનેબીજીકોમનેપાઠભણાવવામાટેનિર્દોષોનીહત્યાકરવામાંઆવીછે. અનેએવાંબણગાંફૂંકવામાંઆવ્યાંછેકેશાસનકર્તાકોમનાંગૌરવઅનેઅભિમાનનીઆરીતેપુનર્સ્થાપનાથઈરહીછે. ત્યારેપણજનરલડાયરનાપ્રશંસકોહતા. હિંદમાંનાઘણાઅંગ્રેજોએતેમજબ્રિટિશઅખબારોએડાયરનોબ્રિટિશગૌરવનારખેવાળતરીકેબચાવકરેલો. ‘ધમોઋનગપોસ્ટ’ નામનાઇંગ્લંડનાછાપાએતેનેમાટેએકફંડશરૂકરેલું, તેમાં૨૬,૦૦૦પાઉંડજેટલીરકમભેગીથયેલી — જેતેજમાનામાંજંગીભંડોળગણાય.
એટલે પોતાના લશ્કરને લઈને જલિયાંવાલા બાગ સુધીની એક ટૂંકી ગૌરવયાત્રાએ જનરલ ડાયર નીકળી પડ્યા. ત્યાં એ લશ્કરે ગોળીઓ વરસાવી તેમાં ૩૭૯નાં મોત નીપજ્યાં અને ૧૫૦૦ ઘવાયા. માર્સીઆબેન પર જ્યાં હુમલો થયેલો તે સડક ઉપરથી પસાર થતા તમામ હિન્દીઓને પેટે ચાલવાની ડાયરે ફરજ પાડી. વારંવાર એમણે જાહેર કર્યું કે હિંદીઓનાં કાળજાંમાં ત્રાસ ફેલાવીને એમને એમનું સ્થાન ક્યાં છે એ પોતે બતાવી આપવા માગતા હતા.
અનેડાયરનાઆટલાબધાચાહકોછતાંબ્રિટિશસરકારેડાયરનેબરતરફકર્યો, એનીમાનહાનિકરી. હકૂમતેસાફસાફસ્વીકારકર્યુંકેહિન્દીહત્યારાઓનેહુલ્લડખોરોતરફથીચાહેતેવીઉશ્કેરણીથઈહોયછતાં, એનાજવાબમાંતેકોમનેપાઠભણાવવામાટેવૈરપિપાસાભરીકતલબિલકુલકરીશકાયનહીં. એરીતેવેરલેવામાંકોઈગૌરવનહીં, નકરીલ્યાનતજછે.
જલિયાંવાલા અને ગુજરાત વચ્ચે રહેલું સામ્ય સાફ જોઈ શકાય તેવું છે. ગુજરાતમાં પણ એક પક્ષની હિંસાનો સામનો જંગાલિયત ભરેલી કોમી વેરપિપાસાથી કરવામાં આવ્યો છે અને બીજી કોમને પાઠ ભણાવવા માટે નિર્દોષોની હત્યા કરવામાં આવી છે. અને એવાં બણગાં ફૂંકવામાં આવ્યાં છે કે શાસનકર્તા કોમનાં ગૌરવ અને અભિમાનની આ રીતે પુનર્સ્થાપના થઈ રહી છે. ત્યારે પણ જનરલ ડાયરના પ્રશંસકો હતા. હિંદમાંના ઘણા અંગ્રેજોએ તેમ જ બ્રિટિશ અખબારોએ ડાયરનો બ્રિટિશ ગૌરવના રખેવાળ તરીકે બચાવ કરેલો. ‘ધ મોઋનગ પોસ્ટ’ નામના ઇંગ્લંડના છાપાએ તેને માટે એક ફંડ શરૂ કરેલું, તેમાં ૨૬,૦૦૦ પાઉંડ જેટલી રકમ ભેગી થયેલી — જે તે જમાનામાં જંગી ભંડોળ ગણાય.
{{Right|(અનુ. મહેન્દ્રમેઘાણી)}}
અને ડાયરના આટલા બધા ચાહકો છતાં બ્રિટિશ સરકારે ડાયરને બરતરફ કર્યો, એની માનહાનિ કરી. હકૂમતે સાફસાફ સ્વીકાર કર્યું કે હિન્દી હત્યારાઓ ને હુલ્લડખોરો તરફથી ચાહે તેવી ઉશ્કેરણી થઈ હોય છતાં, એના જવાબમાં તે કોમને પાઠ ભણાવવા માટે વૈરપિપાસાભરી કતલ બિલકુલ કરી શકાય નહીં. એ રીતે વેર લેવામાં કોઈ ગૌરવ નહીં, નકરી લ્યાનત જ છે.
{{Right|(અનુ. મહેન્દ્ર મેઘાણી)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits