સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી આનંદ/ખશકૂલું

From Ekatra Wiki
Revision as of 06:54, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} જૂનીવાત, અરધીસદીઅગાઉની. છતાંપળમાંપતાળેસળંગાદઈઆવેનેપાણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          જૂનીવાત, અરધીસદીઅગાઉની. છતાંપળમાંપતાળેસળંગાદઈઆવેનેપાણીમાંપગેરાંકાઢેએવાએબળેલલવંગિયાજેવાટિણકુડિયાખશકૂલાનીછબિહજુઆજેયમારાસ્મૃતિપટલઉપરથીભૂંસાઈનથી. પૂનાનજીકનાસિંહગઢકિલ્લાપરલોકમાન્યતિલકઅનેગાંધીજીનોસહવાસટૂંકદિવસોમાટેગોઠવવામાંહું૧૯૨૦નાએપ્રિલમહિનાનીઆખરેસફળથયેલો. ગઢઉપરતિલકદાદાનામિત્રદાજીઆબાજીખરેનુંમકાનહતું; અનેગાંધીજીનેત્યાંથીનજીકજઆવેલાશેઠનરોત્તમમોરારજીગોકળદાસનાબંગલામાંઉતારવાનુંઅમેગોઠવેલું. સિંહગઢઅનેત્યાંઆવેલાજૂજબંગલામારાપૂરાજાણીતા. પણસરદારપદમજીવાળાંનાત્રણબંગલાસિવાયબીજાબધામાળી-ચોકીદારવગરમોટેભાગેવરસબધુંઅવાવરુંરહે. તેથીસાફસૂફીકરાવીપાણીછાણી, રહેવાસૂવાનહાવાધોવાનીબધીસગવડોઅંકેકરી, જરૂરીચીજવસ્તુવેળાસરજોગવીલેવાનીગણતરીએહુંથોડાદિવસઅગાઉથીજપૂનેપહોંચેલો; અનેસિંહગઢનાબેફેરાકરીબધુંગોઠવીલઈ, ગાંધીજીપહોંચવાનાતેનેઆગલેદિવસેસીધુંસામાનવગેરેછેલ્લ્લીખરીદીકરીલેવાહુંલશ્કર (પૂનાકેમ્પ)નીબજારબપોરલગણભાટકેલો. ગઢનીતળેટીયેઆવેલુંડોણજાગામપૂનાથીપંદરમાઈલ; અનેત્યાંથીત્રણમાઈલડુંગરપગેચડીનેગઢઉપરપહોંચાતું. બાળકબૂઢાંમાંદાંનેગામનુંલોકજૂજમજૂરીએબેબાંબુવચ્ચેમાંચીબાંધેલગામઠીડોળીઓમાંબેસાડીગઢઉપરપહોંચાડે. ડોણજાસુધીપગપાળાઅગરઘોડાનાટાંગામાંજવાતું. ૨ તેકાળેઆજનીજેમમોટરોકેટેક્સીઓચૌટેચકલેનરવડતી. આખાશહેરમાંએકઘોડાનાપુણેરીટાંગાજફરતા. બેજઉતારુબેસાડે. ધણીબૈયરજોડેમોટુંછોકરુંહોયતોયેઘણીવારરકાસથાય. મેંઠેઠડોણજાસુધીનોટાંગોઠરાવ્યો. અનેલશ્કરનીબજારબધીઠેરઠેરફરીનેસગડી-કોલસાથીમાંડીનેસીધુંસામાન, ફળવગેરેગાડુંચીજોખરીદીનેટાંગોભર્યો. ટટ્ટુબાંધીદડીનું, ખાસભીમથડીનું. પાકી (પણડામરનીનહિ) સડકપરમાંગલોરીસોપારીનીજેમદડયેજાય. ટાંગાવાળોઅસલમાવળાબ્રીડનોમરેઠો. બેસનારમાંહુંએકલો. પણલશ્કરનાએકટાંગાસ્ટૅન્ડપરથીટાંગાવાળાએપોતાનાપગઆગળઅનેપડખેલાદેલાંપોટલાંપડીકાંવચ્ચેજગાકરીનેએકટિણકુડિયાપોયરાનેઊંચકીનેઆગલીબાજુએબેસાડયો. આઠનવવરસનોહશે. મનેથયુંએનોકેએનાકોઈઓળખીતાનોહશે. પોયરોપણકેવો? અળશિયુંજોઈલ્યો. કાળોઅસલતાવડીનોવાન. ગાલેલમણેકૂવા. ઢેખાળાજેવુંકપાળ. ઉજ્જડરાનનાઅપૂજશિવલિંગજેવીઓઘરાળાભરીઊપસેલીઘૂંટણનીઢાંકણીઓ. મેલાઉઘાડાજીંથરિયામાથેનેમોંપરમાખીઓબણબણે. વારેવારેઉડાડે. ડિલપરકમ્મરસુધીમાંડપહોંચતુંમેલુંદાટફાટેલુંપહેરણ, નેનીચેસાવઉઘાડો. અસલછપ્પનિયાનુંરાંકુંજોઈલ્યો! મનેકમકમાટીછૂટી. ભલુંથયુંકેટાંગાવાળાએએનેઆગલીબાજુએપોતાનેપડખેબેસાડયોહતો. બેકરીઆગળથોભીનેમેંડબલરોટીઅનેમાખણનુંટીનલીધાં. બધુંટાંગાનીપાછલીબેઠકપરમારીબાજુમાંમૂક્યું. થોડેઆગળવળીકોઈદુકાનેથીકંઈકલેવાહુંઊતર્યો, બેચારચીજોનાંપોટલાંપડીકાંઆગલીબાજુએમુકાવ્યાં. અનેદુકાનદારનેપૈસાચૂકવીદઈપાછોઆવીટાંગામાંચડયો. જોઉંતોપાંઉરોટીનુંપડીકુંમારીબેઠકનીજગાએખસેડીનેપાછલીબેઠકપરએકખૂણેપેલુંટિણકુડિયુંખૂબસંકોચાઈનેગોઠવાઈગયેલું! હુંસમજ્યો. સામાનનાંપોટલાંઅનેબંડલોવધવાનેકારણેઆગલીબાજુએછોકરાનેબેસાડવાનીજગારહીનહોતી. તેનોદયામણોચહેરોઅનેઊંડીઊતરીગયેલીઆંખોજોઈનેહુંપીગળીગયો. કશુંનબોલતાંપાંઉરોટીવાળુંપેકેટખોળામાંલઈનેબેસીગયો. વળીદુકાનોઆવી. વળીહુંઊતર્યો, વળીખરીદ્યું. પાંઉનુંપડીકુંબેઠકપરરહેવાદઈઊતરું, ખરીદું, પાછોબેસું. વળીઊતરું. છોકરોએટલોસંકોચાઈનેબેઠેલોકેપાંઉરોટીવાળુંપેકેટદરવખતેખોળામાંલઈનેબેસવાનીજરૂરનહોતી. અમારાબેનીવચ્ચેતેપડીરહેતું. બેપાંચવેળાચડઊતરકરીનેમેંખરીદીનીફેરિસ્તપૂરીકરી. ટાંગોભવાનીપેઠથઈસતારાનીસડકમેલીપર્વતીનીટેકરીભણીવળ્યો. અહીંનજીકથીતેકાળેશહેરભાગોળછૂટીજતી. તેજગાએપેલાએટાંગોઅણધાર્યોથોભાવ્યો. તેવુંજપેલુંટિણકુડિયુંચડપદઈનેકૂદકોમારતુંકનેસડકનીચાણેઆવેલાદેશીનળિયાંનાંછાપરાવાળાનેછાણમાટીથીલીંપેલાએકનીચાઘરભણીદોડીગયું. “અહીંએનુંઘરછે?” “હોયરાવસાહેબ. માઝેંગરીબાચેંખોંપટેંહાય.” નેપછીલાગલુંજઉમેર્યું, “એકુલતાએકતેવઢાચહાય. દેવાનેંદિલેલા.” હુંસમજ્યો. એએનોછોકરોહતો. ૩ એણેટટ્ટુનીલગામડોંચીનેટાંગોઊપડ્યો. તેકાળેઅહીંથીઆગળવસ્તીનહોતી. પર્વતીનીતળેટીએબધુંફાંફળહતું. ટાંગોખદડુકગતિએદડયેજતોહતો. હવેલગારછૂટથીબેસું, એમવિચારીજગાકરવાબાજુમાંપડેલુંડબલરોટીનુંપેકેટમેંજરાહડસેલ્યું. હળવુંલાગ્યું! મેંઊંચક્યું. જોઉંતોતળેનોકાગળફાટેલો, નેએકઆખીરોટીતળિયેથીખણખોતરાઈનેખલાસથયેલી! બાજુનીભીંતોજકાગળમાંઊભેલી, નેઉપલીબાજુનોકઠણશેકાયેલટેકરોતેટલોસાબુત. પેટાળબધુંપોલુંઢમ! મનેબહુનવાઈલાગી. થયું, અહીંચાલતાટાંગામાંકોળઊંદર? કેપેલાબેકરીવાળાએજઊંદરેખાઈનેસફાચટકરેલીબાંધીઆપી? અચાનકમનેહમણાંજઊતરીનેદોડીગયેલપેલાખૂણાનાટિણકુડિયાનોભૂખાળવોનિમાણોચહેરોઅનેમૂંગીમોટીઆંખોયાદઆવી. નેમારામગજમાંવીજળીચમકારોકરીગઈ! સહેજેજમારાથીટાંગાવાળાનેટાંગોથોભાવવાકહીજવાયું. પેલાએખંધીઆંખનેખૂણેથીબધુંજોયુંહોયનેસમજતોહોયતેમટાંગોથોભાવ્યો. “કાયરાવસાહેબ! કાયહુકૂમ?” મેંપડીકુંઊંચક્યુંનેતેનુંતળિયુંએનામોંઅગાડીધર્યું! એણેજરાયચકિતથયાવગર, પણઉછીનીઅકળામણદેખાડતોદયામણોચહેરોકરીનેશરૂકર્યું : “માપકરા, રાવસાહેબ. કારટેંસૈતાનહાય. મીતરજીવાવરઆલોહાયત્યેચ્યાપાયીં. આપુનભાગ્યવંતલોક. યેવઢાગુનામાપકરા.” પછીજરાપીગળીનેઅરધોસ્વગતબોલતોહોયતેમકહે, “બિચાર્યાલાઆઈનાંય. તીનવર્સાચાસોડૂનમરૂનગેલી. મીચવાઢવીતહાય. દૂસરેંલગીન, પાટકાહીંકેલેંનાંય; સાવત્રઆઈચાયાલાતરાસનકોમણૂન. પનકારટેઊનાડનિઘાલેં. ઘરીંઠેવલેંતરદિવસભરશેજાર્યાંનાંતાપ, ત્યાંચ્યાતકરારીરોજઐકૂનઐકૂનજીવનકોસાઝાલા. તાંગ્યાંતહિંડવલેંતરપાસિંજરલોકાંનાંઅસાચસતવિતો. હોય, નશીબમાઝેં. આણખીકાય?” વળીકહે, “પુસ્કરમારૂનપાહિલેં. પનકાહીંઉપયોગઝાલાનાંય. મારાવેંતરીકિતી? નુસતાહાડાંચાસાપળાહાય. માપકરા. ગરીબાચીગયકરા, રાવસાહેબ, આપનભાગ્યવંતઆહાં.” કશુંબોલ્યાવગરટાંગોહાંકવાનીમેંએનેઇશારતકરી. ટાંગોઆગળચાલ્યો. પણઅરધુંસ્વગતનેઅરધુંમનેસંભળાવતોહોયએમએણેબોલવુંચાલુરાખ્યું : “આમીમરહાટેલોક. શિવાજીમહારાજાચેમાવળે. ડોંગરાતલેઉંદીર. શિવાજીમહારાજગેલેત્યાંબરોબરત્યાંચેપદરીંઅસલેલેત્યાંચેબહાદ્દરમાવળેગડી, લાવલશ્કર, સર્વગેલેં. માવળ્યાંચેંધાડસ, શૂરપણ, ચંગળ, સર્વકાહીંમાવળલેં! ઇંગ્રજાંચ્યારાજ્યાંતકોણપુસતોઆમ્હાલાં? કુરતડૂનખાણેં (ખોતરીખાવું) યેવઢેંચકાયતેંશિલ્લકરાહિલેંઆમચ્યાનશીબીં! આમીંથોડેચશિકલોહાય, કીમોઠમોઠયાસરકારીનૌકર્યા, વકીલી, રાવસાયબીકરું?” એનીરાંકડીઆજીજીઅનેજૂનાકાળનીયાદેમનેબેચેનકરીમૂક્યો. પર્વતીનીનિર્જનતળેટીનેરસ્તેએણેમનેધોલમારીનેટાંગાહેઠોઉતારીમેલ્યોહોત, અનેગાડુંએકસામાનનિરાંતેઘરભેળોકર્યોહોતતોમનેએટલુંવસમુંનલાગત. એણેમનેસદાશિવપેઠનારાયણપેઠનોભણેલો‘રાવસાહેબ’ ગણ્યોએતોદેખીતુંહતું. એમાંએનોવાંકપણશોહતો? દક્ષિણમાંબધેબ્રાહ્મણોઉપરતમામઅબ્રાહ્મણકોમોમાંસદીઓજૂનીનફરતરહીછે. ૪ કિરતારેભાગ્યવંતોઅનેગરીબોવચ્ચેભાગ્યનીખેરાતકયેધોરણેકરી, અનેભાગ્યવંતોનેઘેરજે‘કારટાં’ઓજન્મતાંહોયછેતેમને‘રાવસાહેબો’નાપડીકાનીપાંઉરોટીખોતરીખાઈનેહેમખેમભાગીછૂટવાનું, અનેએમનાંમાબાપોને‘યેવઢાગુનામાપકરા, રાવસાહેબ!’નીઆજીજીકરવાનું‘ભાગ્ય’ કેમક્યારેયનહિલાધતુંહોય, એનીવિમાસણમાંહુંડૂબ્યોહતો. વળતરભરપાઈનીઓફરકરવામાગતોહોયતેમવચમાંજપેલાએટાંગોથોભાવીનેમનેપૂછ્યું : “તાંગામાગેધેઉંકાય, રાવસાહેબ? પુન્હાંબેકરીવરુન?” સાંભળ્યુંનસાંભળ્યુંહોયતેમઅન્યમનસ્કપણેમેંએનેકહ્યું, “નકો, નકો, જાઉંદેપુઢે — સવારેપાછુંઆવવુંજછેને? કાલેબીજીલેશું.” [‘નઘરોળ’ પુસ્તક]