સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી આનંદ/રજૂઆતનો કીમિયો

From Ekatra Wiki
Revision as of 07:00, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} રજૂઆતએકકળાછે; બલકેઈશ્વરીપ્રસાદછે. અંતરનીઅનુભૂતિમાંથીએ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          રજૂઆતએકકળાછે; બલકેઈશ્વરીપ્રસાદછે. અંતરનીઅનુભૂતિમાંથીએઊગેછેનેઅભણનીયેજીભેકલમેઆવીનેબેસેછે. પંડિતહોયતોસોનાથીપીળું, પણએપાંડિત્યકેવિદ્વત્તાનીમોહતાજનથી. તુલસી, નાનક, સુર, કબીર, જ્ઞાનોબા, તુકારામ, નરસી, મીરાંઆદિમધ્યયુગીનસંતોમાંનાંઘણાંઆજનારૂઢઅર્થમાંઅભણહતાં. પણતેમનાંભાવભકિતનેકવિતાનાજુવાળનેહેલેચડીનેહિંદનાસામાજિકઇતિહાસનીચારસદીઓઘસડાઈગઈ. આજનેકાળેપણએસંતોનીરચનાઓનીઅનેજેબધાઋષિમુનિ-આચાર્યોનોએમનેવારસોમળ્યોતેપ્રાચીનપૂર્વજોનાંરચેલાં‘ગીતા’, ‘ઉપનિષદ’, ‘ભાગવત’, ‘મહાભારત’, ‘રામાયણ’નીજેરજૂઆતરામકૃષ્ણ-વિવેકાનંદ, ટાગોર, અરવિંદ, રાધાકૃષ્ણનકેગાંધીજીએકરી, અથવાતો‘મહાભારત’-કથાઓનીરાજાજીએને‘રામાયણ’—‘મહાભારત’નાંપાત્રોનીનાનાભાઈભટ્ટેકરી—એબધાંમાંરજૂઆતનોકીમિયોપડેલોછે. દૃષ્ટિવિહોણાજૂનાસંપ્રદાયીહરદાસો—કીર્તનકારોનીરજૂઆતઅનેબાઉલોનાંગાનકેકબીર-સાખીઓનીગુરુદેવટાગોરેકરેલીરજૂઆતવચ્ચેએટલોજફેરછે, જેટલોદિવાસાનીરાતઅનેકોજાગરીવચ્ચે. [‘સમાજચિંતનઅનેબીજાલેખો’ પુસ્તક]