સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી સચ્ચિદાનંદ/મંદિરને ખરો ભય: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} મંદિરમાંપાંચવાતોહોવીજોઈએ : મંદિરમાંભલેઅનેકદેવ-દેવીઓપ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
મંદિરમાંપાંચવાતોહોવીજોઈએ :
મંદિરમાંભલેઅનેકદેવ-દેવીઓપધરાવ્યાંહોય, પણતેબધાંએકજબ્રહ્મનાંમાનવરુચિનેપોષવાકરાયેલાંપ્રતીકોછેતેવુંલોકોનેઠસાવવામાંઆવે.
મંદિરઆડંબરવિનાનું, સીધીસાદીપ્રાર્થનાકરવાનુંકેન્દ્રબને.
મંદિરમાંદર્શનાર્થીઓસાથેપૂરીસમાનતાનોવ્યવહારથાય, ધનકેવર્ણનાનામેભેદભાવકરવામાંનઆવે.
મંદિરોવ્યક્તિપૂજાથીમુક્તથાય.
મંદિરમાત્રપ્રાર્થનાકેન્દ્રનરહેતાંતેમાનવતાવાદીપ્રવૃત્તિઓનુંપણકેન્દ્રબને. અર્થાત્લોકહિતનીપ્રવૃત્તિઓનેપરમાત્માનીઉપાસનામાનવામાંઆવે. મંદિરનીઆવકગરીબઅનુયાયીઓનાંશિક્ષણ, આરોગ્યતથાઅન્યકલ્યાણપ્રવૃત્તિઓમાંવપરાય.
મઠો, મંદિરો, આશ્રમો, છપ્પનભોગ, સોનાનાકળશો, સોના-ચાંદીમઢ્યાંબારણાંઅનેબારસાખો, સામૈયાઓ, ભવ્યવરઘોડાઓ— આબધુંહોયપણજોમાનવતાનહોય, તમારાજધર્મતથાસમાજનાંઅંગભૂતઅનાથબાળકોકેલાચારવિધવાઓમાટેજોકાંઈનથતુંહોયતોતેબધાંધાર્મિકજડતાનાંચિહ્નોછે.
આપણાધર્મનેખરોભયવિધર્મીઓથીનહિપણઆપણીઅવ્યવસ્થા, કુવ્યવસ્થાતથાદુકાનદારીપણાથીછે. ધર્મનેબચાવવોહોયતોમંદિરોઆદૂષણથીમુક્તથવાંજજોઈએ.
હેપ્રભો! અમારાંમંદિરોહવેદુકાનોબનીરહ્યાંછે. કારણકેધર્મનાવ્યાપારીઓનાહાથમાંતેપડ્યાંછે. અન્યવસ્તુઓનીમાફકતારોપણવ્યાપારથાયતેતનેગમેછે?


મંદિરમાં પાંચ વાતો હોવી જોઈએ :
મંદિરમાં ભલે અનેક દેવ-દેવીઓ પધરાવ્યાં હોય, પણ તે બધાં એક જ બ્રહ્મનાં માનવરુચિને પોષવા કરાયેલાં પ્રતીકો છે તેવું લોકોને ઠસાવવામાં આવે.
મંદિર આડંબર વિનાનું, સીધીસાદી પ્રાર્થના કરવાનું કેન્દ્ર બને.
મંદિરમાં દર્શનાર્થીઓ સાથે પૂરી સમાનતાનો વ્યવહાર થાય, ધન કે વર્ણના નામે ભેદભાવ કરવામાં ન આવે.
મંદિરો વ્યક્તિપૂજાથી મુક્ત થાય.
મંદિર માત્ર પ્રાર્થના કેન્દ્ર ન રહેતાં તે માનવતાવાદી પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર બને. અર્થાત્ લોકહિતની પ્રવૃત્તિઓને પરમાત્માની ઉપાસના માનવામાં આવે. મંદિરની આવક ગરીબ અનુયાયીઓનાં શિક્ષણ, આરોગ્ય તથા અન્ય કલ્યાણ પ્રવૃત્તિઓમાં વપરાય.
મઠો, મંદિરો, આશ્રમો, છપ્પનભોગ, સોનાના કળશો, સોના-ચાંદી મઢ્યાં બારણાં અને બારસાખો, સામૈયાઓ, ભવ્ય વરઘોડાઓ — આ બધું હોય પણ જો માનવતા ન હોય, તમારા જ ધર્મ તથા સમાજનાં અંગભૂત અનાથ બાળકો કે લાચાર વિધવાઓ માટે જો કાંઈ ન થતું હોય તો તે બધાં ધાર્મિક જડતાનાં ચિહ્નો છે.
આપણા ધર્મને ખરો ભય વિધર્મીઓથી નહિ પણ આપણી અવ્યવસ્થા, કુવ્યવસ્થા તથા દુકાનદારીપણાથી છે. ધર્મને બચાવવો હોય તો મંદિરો આ દૂષણથી મુક્ત થવાં જ જોઈએ.
હે પ્રભો! અમારાં મંદિરો હવે દુકાનો બની રહ્યાં છે. કારણ કે ધર્મના વ્યાપારીઓના હાથમાં તે પડ્યાં છે. અન્ય વસ્તુઓની માફક તારો પણ વ્યાપાર થાય તે તને ગમે છે?
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits