સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરિસ્વરૂપદાસ સ્વામી/શું આપણે ધાર્મિક છીએ?: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} આપણોદેશધર્મપ્રધાનછે. આપણાદેશમાંસેંકડોમંદિરો, મસ્જિદો,...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
આપણોદેશધર્મપ્રધાનછે. આપણાદેશમાંસેંકડોમંદિરો, મસ્જિદો, મઠો, તીર્થસ્થાનોવગેરેધાર્મિકસ્થળોઆવેલાંછે. લાખોસાધુ-સંતોઆદેશમાંવિચરણકરતાજોવામળેછેઅનેતેમનાદ્વારાસતતવ્યાખ્યાનો, પ્રવચનો, પારાયણોથતાંજરહેછે.
 
એવીરીતેદેશમાંતમામઠેકાણેધર્મમયવાતાવરણદેખાયછે. છતાંપણએકપહાડજેવોપ્રશ્નમારીઅનેતમારીસામેછેકે, “શુંઆપણેધાર્મિકછીએ?”
આપણો દેશ ધર્મપ્રધાન છે. આપણા દેશમાં સેંકડો મંદિરો, મસ્જિદો, મઠો, તીર્થસ્થાનો વગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે. લાખો સાધુ-સંતો આ દેશમાં વિચરણ કરતા જોવા મળે છે અને તેમના દ્વારા સતત વ્યાખ્યાનો, પ્રવચનો, પારાયણો થતાં જ રહે છે.
આપણેધાર્મિકછીએતેવીઘણાલોકોમાંભ્રમણાછે. કોઈનેએકાદ-બેગીતગાતાંઆવડીજાયઅનેએપોતાનીજાતનેમહાનસંગીતકારસમજવામાંડે, કોઈનેકક્કોપણઆવડતોનહોયઅનેપોતાનીજાતનેમહાનપંડિતકેવિદ્વાનસમજીલે, તેભ્રમણાછે. આવાઅનેકલોકોભ્રમણામાંજજીવતાહોયછે.
એવી રીતે દેશમાં તમામ ઠેકાણે ધર્મમય વાતાવરણ દેખાય છે. છતાં પણ એક પહાડ જેવો પ્રશ્ન મારી અને તમારી સામે છે કે, “શું આપણે ધાર્મિક છીએ?”
મંદિરોમાંજુઓતોદર્શનાર્થીઓનીભીડહોય. પણતેમાંનાકેટલાલોકોએકાગ્રમનેભગવાનનાંદર્શનકરનારાહશે? મંદિરોમાંપણઆપણેબધુંબહિરંગીજજોયાકરીએછીએ. જોએમસાંભળવામળેકેઆજેમંદિરમાંરૂપિયાનીનોટોનાહિંડોળાકર્યાછે, આજેસૂકામેવાનાહિંડોળાકર્યાછે, આજેમાખણનુંશિવલિંગબનાવ્યુંછે, બરફનાંશિવલિંગછે, તોલોકોદોટમૂકે, આબધુંજોવામાટેદોડે.
આપણે ધાર્મિક છીએ તેવી ઘણા લોકોમાં ભ્રમણા છે. કોઈને એકાદ-બે ગીત ગાતાં આવડી જાય અને એ પોતાની જાતને મહાન સંગીતકાર સમજવા માંડે, કોઈને કક્કો પણ આવડતો ન હોય અને પોતાની જાતને મહાન પંડિત કે વિદ્વાન સમજી લે, તે ભ્રમણા છે. આવા અનેક લોકો ભ્રમણામાં જ જીવતા હોય છે.
લોકોપૂનમનાદિવસેજડાકોરમાંદર્શનકરવાજાય. કેટલીધક્કામુક્કી! એટલીભીડમાંઠાકરોજીનુંમુખારવિંદપણલબકઝબકદેખાય. એનાકરતાંતમેઅમાસનાદિવસેજાવ, દસમીનેદિવસેજાવ, અડધોકલાકઠાકોરજીનાંદર્શનનિરાંતેકરશોતોધરાઈનેઘરેઆવશો. પણલોકોઆનહિસમજે. કારણબધાબહિરંગમાંજમાનનારાછે. સાધુ-સંતોપણકરામતકરેછે. વિશ્વશાંતિમહાયજ્ઞનુંઆયોજનકરે. સેંકડોયજ્ઞકુંડીઓગોઠવીદે. અત્યારેયજ્ઞબિલકુલકોમર્શિયલથઈગયાછે. સાધુ-સંતોનેએક-એકયજમાનદીઠલાખોરૂપિયાજોઈએછે. કોઈનેખોટુંલાગે, પણઆનક્કરહકીકતછે.
મંદિરોમાં જુઓ તો દર્શનાર્થીઓની ભીડ હોય. પણ તેમાંના કેટલા લોકો એકાગ્ર મને ભગવાનનાં દર્શન કરનારા હશે? મંદિરોમાં પણ આપણે બધું બહિરંગી જ જોયા કરીએ છીએ. જો એમ સાંભળવા મળે કે આજે મંદિરમાં રૂપિયાની નોટોના હિંડોળા કર્યા છે, આજે સૂકામેવાના હિંડોળા કર્યા છે, આજે માખણનું શિવલિંગ બનાવ્યું છે, બરફનાં શિવલિંગ છે, તો લોકો દોટ મૂકે, આ બધું જોવા માટે દોડે.
આપ્રમાણેતિલકકરવું, આપ્રમાણેકંઠીપહેરવી, આરીતનીતુલસીકેરુદ્રાક્ષનીમાળારાખવી, આરીતનાંકપડાંપહેરવાં, આવીરીતનીજનોઈકેચોટલીરાખવી, દાઢીરાખવી, આદિવસેવ્રતકરવાં, આદિવસોમાંઉપવાસકરવો, આદિવસેમંદિરેખાસદર્શનકરવાજવું, આરીતેસ્નાનકરવું, આરીતેપૂજા-પાઠકરવાં, આરીતેસાધુ-સંતોનેનમનકરવું, આનેનઅડવું, આનાથીઅભડાઈજવાય, આતમામપ્રકારનાંજેવિધિવિધાનોછેતેધાર્મિકબાહ્યાચારછે.
લોકો પૂનમના દિવસે જ ડાકોરમાં દર્શન કરવા જાય. કેટલી ધક્કામુક્કી! એટલી ભીડમાં ઠાકરોજીનું મુખારવિંદ પણ લબકઝબક દેખાય. એના કરતાં તમે અમાસના દિવસે જાવ, દસમીને દિવસે જાવ, અડધો કલાક ઠાકોરજીનાં દર્શન નિરાંતે કરશો તો ધરાઈને ઘરે આવશો. પણ લોકો આ નહિ સમજે. કારણ બધા બહિરંગમાં જ માનનારા છે. સાધુ-સંતો પણ કરામત કરે છે. વિશ્વશાંતિ મહાયજ્ઞનું આયોજન કરે. સેંકડો યજ્ઞકુંડીઓ ગોઠવી દે. અત્યારે યજ્ઞ બિલકુલ કોમર્શિયલ થઈ ગયા છે. સાધુ-સંતોને એક-એક યજમાન દીઠ લાખો રૂપિયા જોઈએ છે. કોઈને ખોટું લાગે, પણ આ નક્કર હકીકત છે.
તિલકજુદાંજુદાંપ્રકારનાંહોય, વેષજુદાપ્રકારનાહોય, કોઈજનોઈપહેરે, કોઈચોટલીરાખે, કોઈચોટલોરાખે; કોઈસાવનરાખે, કોઈદાઢીરાખે, કોઈઆદિવસેઉપવાસકરે, કોઈકંદમૂળબિલકુલનથીખાતા; કોઈચાતુર્માસમાંરીંગણાં-મૂળાનથીખાતા. અમુકલોકોદિવસેજમેછે, રાત્રેનથીજમતા. આબધીબાહ્યાચારનીભિન્નતાછે.
આ પ્રમાણે તિલક કરવું, આ પ્રમાણે કંઠી પહેરવી, આ રીતની તુલસી કે રુદ્રાક્ષની માળા રાખવી, આ રીતનાં કપડાં પહેરવાં, આવી રીતની જનોઈ કે ચોટલી રાખવી, દાઢી રાખવી, આ દિવસે વ્રત કરવાં, આ દિવસોમાં ઉપવાસ કરવો, આ દિવસે મંદિરે ખાસ દર્શન કરવા જવું, આ રીતે સ્નાન કરવું, આ રીતે પૂજા-પાઠ કરવાં, આ રીતે સાધુ-સંતોને નમન કરવું, આને ન અડવું, આનાથી અભડાઈ જવાય, આ તમામ પ્રકારનાં જે વિધિવિધાનો છે તે ધાર્મિક બાહ્યાચાર છે.
પરંતુમાનવ-માનવવચ્ચેનાજેસંબંધોછેએમાંસત્યતા, નિષ્ઠા, પ્રામાણિકતા, નીતિમત્તાવગેરેમાંભિન્નતાનસંભવે. જેનાથીઆપ્રજા, દેશ, સમાજઉન્નતથાય, સુખીથાય, સમૃદ્ધથાય, સંરક્ષિતથાયએધર્મછે.
તિલક જુદાં જુદાં પ્રકારનાં હોય, વેષ જુદા પ્રકારના હોય, કોઈ જનોઈ પહેરે, કોઈ ચોટલી રાખે, કોઈ ચોટલો રાખે; કોઈ સાવ ન રાખે, કોઈ દાઢી રાખે, કોઈ આ દિવસે ઉપવાસ કરે, કોઈ કંદમૂળ બિલકુલ નથી ખાતા; કોઈ ચાતુર્માસમાં રીંગણાં-મૂળા નથી ખાતા. અમુક લોકો દિવસે જમે છે, રાત્રે નથી જમતા. આ બધી બાહ્યાચારની ભિન્નતા છે.
આપણાદેશમાંમોટીમોટીહસ્તીઓધાર્મિકનેતાછે. દેશ-વિદેશમાંતેઓફરેછે. તેમનીઆસપાસલાખોલોકોટોળેવળેછેઅનેએમાંપણમોટામોટાહોદ્દેદારો, રાજકારણીઓ, અમલદારો, ઉદ્યોગપતિઓ, શ્રીમંતોજહોયછે. ધાર્મિકનેતાઓતેમનેકંઠીપહેરાવેછે, પૂજા-પાઠઆપેછે, પોતાનામંદિરેઆવવાનાનિયમોપણઆપેછે. પરંતુઆમાંથીએકપણધર્મગુરુએતેમનેએવીપ્રતિજ્ઞાનહિલેવડાવીહોયકે“તુંમારીપાસેઆવ્યોછેતોઆજથીભ્રષ્ટાચારનકરતો, તુંસત્યપણેરહેજે, નીતિનુંપાલનકરજે.” કારણકેતેમનેઆવાસુખીમાણસોપાસેથીપૈસાજોઈએછે. તમેગમેત્યાંથીચૂસીનેઆપો, એનેજરાપણનથીપડી.
પરંતુ માનવ-માનવ વચ્ચેના જે સંબંધો છે એમાં સત્યતા, નિષ્ઠા, પ્રામાણિકતા, નીતિમત્તા વગેરેમાં ભિન્નતા ન સંભવે. જેનાથી આ પ્રજા, દેશ, સમાજ ઉન્નત થાય, સુખી થાય, સમૃદ્ધ થાય, સંરક્ષિત થાય એ ધર્મ છે.
આદેશનીઅંદરવડાપ્રધાનથીમાંડીનેસામાન્યએવાતલાટીઓ, મંત્રીઓદરેકેદરેકકોઈનેકોઈગુરુનાઆશ્રિતતોછેજ. કોઈશંકરાચાર્યપાસેજાયછે, કોઈસાંઈબાબાપાસેજાયછે. છતાંપણકોઈઅંદરથીનથીબદલાયા, તેનુંકારણશુંછે? જ્યાંમૂળછેત્યાંજબીમારીછે. જોધર્મગુરુઓસુધરેતોતેહોદ્દેદારોનેજરૂરસુધારેઅનેજોહોદ્દેદારોસુધરેતોજનતાનેસુધરવુંપડે. આપણાદેશમાંધર્મનેતાઅનેરાજનેતાનીગાંઠમજબૂતપણેબંધાઈગઈછે. એટલામાટેએકજસ્ટેજપરકહેવાતીધાર્મિકતાઅનેભ્રષ્ટાચારનુંહજારોનીમેદનીમાં, ફૂલનાગુચ્છોથીઅનેતાળીઓગડગડાટથીસન્માનકરવામાંઆવેછે. અહીંબધાનેદ્રવ્યજોઈએછે-માન, પદ, પ્રતિષ્ઠાજોઈએછે.
આપણા દેશમાં મોટી મોટી હસ્તીઓ ધાર્મિક નેતા છે. દેશ-વિદેશમાં તેઓ ફરે છે. તેમની આસપાસ લાખો લોકો ટોળે વળે છે અને એમાં પણ મોટા મોટા હોદ્દેદારો, રાજકારણીઓ, અમલદારો, ઉદ્યોગપતિઓ, શ્રીમંતો જ હોય છે. ધાર્મિક નેતાઓ તેમને કંઠી પહેરાવે છે, પૂજા-પાઠ આપે છે, પોતાના મંદિરે આવવાના નિયમો પણ આપે છે. પરંતુ આમાંથી એક પણ ધર્મગુરુએ તેમને એવી પ્રતિજ્ઞા નહિ લેવડાવી હોય કે “તું મારી પાસે આવ્યો છે તો આજથી ભ્રષ્ટાચાર ન કરતો, તું સત્યપણે રહેજે, નીતિનું પાલન કરજે.” કારણ કે તેમને આવા સુખી માણસો પાસેથી પૈસા જોઈએ છે. તમે ગમે ત્યાંથી ચૂસીને આપો, એને જરા પણ નથી પડી.
ઘણાલોકોનિયમલેતાહોયછેકે, હુંચારમહિનાદૂધનહિપીઉં, એકમહિનોકઠોળનહીંખાઉં, એકમહિનોલીલાંશાકભાજીનહીંખાઉં. એબધુંતમારેખાવુંહોયતોપેટભરીનેખાજો. પરંતુએવોનિયમલોકે, હુંચારમહિનાહરામનુંનહિખાઉં. તોપ્રજાસુખીથઈજશે.
આ દેશની અંદર વડાપ્રધાનથી માંડીને સામાન્ય એવા તલાટીઓ, મંત્રીઓ દરેકે દરેક કોઈ ને કોઈ ગુરુના આશ્રિત તો છે જ. કોઈ શંકરાચાર્ય પાસે જાય છે, કોઈ સાંઈબાબા પાસે જાય છે. છતાં પણ કોઈ અંદરથી નથી બદલાયા, તેનું કારણ શું છે? જ્યાં મૂળ છે ત્યાં જ બીમારી છે. જો ધર્મગુરુઓ સુધરે તો તે હોદ્દેદારોને જરૂર સુધારે અને જો હોદ્દેદારો સુધરે તો જનતાને સુધરવું પડે. આપણા દેશમાં ધર્મનેતા અને રાજનેતાની ગાંઠ મજબૂતપણે બંધાઈ ગઈ છે. એટલા માટે એક જ સ્ટેજ પર કહેવાતી ધાર્મિકતા અને ભ્રષ્ટાચારનું હજારોની મેદનીમાં, ફૂલના ગુચ્છોથી અને તાળીઓ ગડગડાટથી સન્માન કરવામાં આવે છે. અહીં બધાને દ્રવ્ય જોઈએ છે-માન, પદ, પ્રતિષ્ઠા જોઈએ છે.
{{Right|[‘શુંઆપણેધાર્મિકછીએ’ પુસ્તક :૨૦૦૧]}}
ઘણા લોકો નિયમ લેતા હોય છે કે, હું ચાર મહિના દૂધ નહિ પીઉં, એક મહિનો કઠોળ નહીં ખાઉં, એક મહિનો લીલાં શાકભાજી નહીં ખાઉં. એ બધું તમારે ખાવું હોય તો પેટ ભરીને ખાજો. પરંતુ એવો નિયમ લો કે, હું ચાર મહિના હરામનું નહિ ખાઉં. તો પ્રજા સુખી થઈ જશે.
{{Right|[‘શું આપણે ધાર્મિક છીએ’ પુસ્તક : ૨૦૦૧]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits