સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/નૈં નૈં નૈં

From Ekatra Wiki
Revision as of 07:21, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} દેખાતુંનૈંતેથીનૈં, એવાતનાસૈ, નાસૈ, મારાભૈ! દેખાતુંનૈંતે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          દેખાતુંનૈંતેથીનૈં, એવાતનાસૈ, નાસૈ, મારાભૈ! દેખાતુંનૈંતેથીનૈં. દેખીદેખીનેતુંદેખેશુંકેટલું, દેખ્યુંતેસમજેશુંકૈં? મરકટનાહાથમાંમોતીડુંઆલ્યએને, કિંમતનાએનીજૈં. દેખાતુંનૈંતેથીનૈં. સંતજનેકહ્યુંછેકેપ્રભુદેખાતોનથી, પણઘટઘટમાંપથરાયેલોઅનુભવાયછે. ભગવાનદેખાતાનથીએટલેજનથી, એમકહેવુંયોગ્યનથી. જેનદેખાયએનથીજ, એવીજીદપકડનારાઓનેકવિસુન્દરમ્કહેછેકેએવાતસૈનથી,—સહીનથી, સાચીનથી. માણસજોઈજોઈનેકેટલુંજોઈશકે? એકતોએનીદૃષ્ટિનેજમર્યાદાછે. એમાંવળીજેટલુંએજુએએટલુંસમજીશકેએવુંથોડુંબનેછે? વાંદરાનાહાથમાંમોતીઆપોતોએનીપાઈનીકિંમતપણએનઆંકે. આપણેક્ષણેક્ષણેઅનુભવનાપ્રદેશોમાંથીપસારથતાહોઈએછીએ, પણએઅનુભવપરધ્યાનકેન્દ્રિતકરતાનથી. આઅનુભવવિશેએકવારઆપણેજોસજાગબનીએ, તોખ્યાલઆવેકેક્ષણેક્ષણેઆપણીસમક્ષચમત્કારોથતારહેછે. પહેલવહેલોકાલોશબ્દઉચ્ચારતુંબાળક, જમીનમાંથીઆપોઆપઊગીનીકળતુંતરણું, રાઈજેવડાંબીજમાંથીપ્રકટથતુંવટવૃક્ષ, છોડપરબેસતુંફૂલ, આકાશમાંદોરાતુંમેઘધનુષ, સામેમળતોકોઈઅજાણ્યોચહેરો... આબધાજચમત્કારોછે. માત્રએચમત્કારોજોવામાટેનીદૃષ્ટિજોઈએ. એટલેછેલ્લેકવિકહેછે: આંજણપહેલાંનીઅનેઆંજણપછીનીઆંખ દેખ્યાદેખ્યામાંબહુફેર, આંજણમારુંજોતનેખપતુંઅજાણ્યાજણ, ઉતારુંસહુઝેર. આવીદૃષ્ટિઆપતુંસદ્ગુરુનુંઆંજણઆંજીલેવાયતોઆપણેપણકવિનીમાફકકહીએ: દેખાતુંનથીએટલેનથી—એવાતતોનાસૈ, નાસૈ, મારાભૈ. [‘ભજનયોગ’ પુસ્તક]