સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/“બાપજી, જરા થોભજો!”: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} તોલ્સતોયનીએકકથાછે: ત્રણગમારજેવામાણસોનેઆસપાસનાગ્રામજ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
તોલ્સતોયનીએકકથાછે: ત્રણગમારજેવામાણસોનેઆસપાસનાગ્રામજનોસંતમાનેછે, એજાણીવડાધર્મગુરુનેક્રોધઆવેછે. એનૌકામાંબેસી, આત્રણજ્યાંરહેતાહતાએટાપુપરજાયછે. પેલાત્રણતોધર્મગુરુનાંચરણોમાંપડીનેકહેછે: “અમારાંધન્યભાગ્ય, આવાગુરુઅમારેઆંગણેઆવ્યા.” ધર્મગુરુએમનેપૂછેછે: “તમેતમારીજાતનેસંતકેમકહેવડાવોછો?” ત્રણેકહેછે, “બાપજી, અમેતોગમારછીએ.” ધર્મગુરુપૂછેછે: “તમેકઈપ્રાર્થનાકરોછો?” .ત્રણેસંકોચમાંપડીજાયછે. એમાંનોએકહિંમતકરીનેકહેછે: “બાપજી, અમેતોકાંઈભણ્યાનથી. અમેતોહાથજોડીનેએટલુંકહીએછીએકે, હેભગવાન, અમારુંત્રણેનુંભલુંકરજો.” ધર્મગુરુગુસ્સેથઈનેકહેછે: “આવીવાહિયાતપ્રાર્થનાતેકરાતીહશે?” અનેએ‘બાઇબલ’માંથીમોટીપ્રાર્થનાએમનેશીખવેછે. ચાર-છવખતબોલીનેત્રણેયએપ્રાર્થનાગોખીકાઢેછે.
લેભાગુસંતોનેરસ્તોબતાવ્યો, એમમાનીધર્મગુરુપોતાનીનૌકામાંપાછાફરતાહોયછે, ત્યાંબૂમસંભળાયછે: “બાપજી, જરાથોભજો!” ધર્મગુરુજુએછેતોપેલાત્રણેમાણસોદરિયાનાપાણીપરસડસડાટચાલતાઆવીરહ્યાછે. નૌકાપરચડી, ગુરુનેપ્રણામકરીનેત્રણેબોલ્યા: “બાપજી, પેલીપ્રાર્થનાઅમેભૂલીગયા. હજીએકવારશીખવાડશો?”
ધર્મગુરુનેએસંતોનીકોટીનોખ્યાલઆવેછે. ત્રણેનાપગેપડીનેએકહેછે: “તમેકરતાહતાએજસાચીપ્રાર્થનાછે.”


તોલ્સતોયની એક કથા છે: ત્રણ ગમાર જેવા માણસોને આસપાસના ગ્રામજનો સંત માને છે, એ જાણી વડા ધર્મગુરુને ક્રોધ આવે છે. એ નૌકામાં બેસી, આ ત્રણ જ્યાં રહેતા હતા એ ટાપુ પર જાય છે. પેલા ત્રણ તો ધર્મગુરુનાં ચરણોમાં પડીને કહે છે: “અમારાં ધન્યભાગ્ય, આવા ગુરુ અમારે આંગણે આવ્યા.” ધર્મગુરુ એમને પૂછે છે: “તમે તમારી જાતને સંત કેમ કહેવડાવો છો?” ત્રણે કહે છે, “બાપજી, અમે તો ગમાર છીએ.” ધર્મગુરુ પૂછે છે: “તમે કઈ પ્રાર્થના કરો છો?” .ત્રણે સંકોચમાં પડી જાય છે. એમાંનો એક હિંમત કરીને કહે છે: “બાપજી, અમે તો કાંઈ ભણ્યા નથી. અમે તો હાથ જોડીને એટલું કહીએ છીએ કે, હે ભગવાન, અમારું ત્રણેનું ભલું કરજો.” ધર્મગુરુ ગુસ્સે થઈને કહે છે: “આવી વાહિયાત પ્રાર્થના તે કરાતી હશે?” અને એ ‘બાઇબલ’માંથી મોટી પ્રાર્થના એમને શીખવે છે. ચાર-છ વખત બોલીને ત્રણેય એ પ્રાર્થના ગોખી કાઢે છે.
લેભાગુ સંતોને રસ્તો બતાવ્યો, એમ માની ધર્મગુરુ પોતાની નૌકામાં પાછા ફરતા હોય છે, ત્યાં બૂમ સંભળાય છે: “બાપજી, જરા થોભજો!” ધર્મગુરુ જુએ છે તો પેલા ત્રણે માણસો દરિયાના પાણી પર સડસડાટ ચાલતા આવી રહ્યા છે. નૌકા પર ચડી, ગુરુને પ્રણામ કરીને ત્રણે બોલ્યા: “બાપજી, પેલી પ્રાર્થના અમે ભૂલી ગયા. હજી એક વાર શીખવાડશો?”
ધર્મગુરુને એ સંતોની કોટીનો ખ્યાલ આવે છે. ત્રણેના પગે પડીને એ કહે છે: “તમે કરતા હતા એ જ સાચી પ્રાર્થના છે.”
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits