સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/કેમ કરી...?

From Ekatra Wiki
Revision as of 07:39, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ઝરણાનેમેંપૂછ્યું : આવડામોટાડુંગરપરથી કેમકરીતુંકૂદ્યું? મેંઝ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઝરણાનેમેંપૂછ્યું :
આવડામોટાડુંગરપરથી
કેમકરીતુંકૂદ્યું?
મેંઝરણાનેપૂછ્યું :
વગડોતોભેંકારહતોઆ —
કેમકરીતુંકૂજ્યું?