સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસીત હેમાણી/અમારે પણ દિલ છે...

From Ekatra Wiki
Revision as of 07:44, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મારાજેવાગરીબોવતીઆદેશનાનેતાઓનેમારેએકઅરજગુજારવાનીછે:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          મારાજેવાગરીબોવતીઆદેશનાનેતાઓનેમારેએકઅરજગુજારવાનીછે: હા, અમેગરીબતોછીએજ, પણઅમારેવિશેભલાથઈનેઝાઝાંચૂંથણાંચૂંથશોનહિ. અમનેમદદકરવીહોયતોતેનાંઢોલનગારાંવગાડ્યાવિનાકરજો. અમારેપણસ્વમાનછે, અનેજેનીતેનીપાસેથીહરકોઈજાતનીમદદલેવીઅમનેરુચતીનથી. અમારેપણસિદ્ધાંતજેવુંકાંઈકછે. ગરીબછું, પણમનેગરીબકહીનેકોઈદયાખાયતેમનેગમતુંનથી. મારેમારીમહત્ત્વાકાંક્ષાઓપણછે. હુંમાનુંછુંકેહંમેશનેમાટેહુંગરીબરહેવાનોનથી. મારુંમસ્તકહુંઊચુંરાખવામાગુંછું. થોડીઘણીભૌતિકસગવડોખાતરથઈનેકોઈમનેઅણગમતીવસ્તુકરવાનુંકહે, તેમનેકઠેછે. એનાકરતાંતોહુંભૂખ્યોરહેવાનુંપસંદકરું. મારાસ્વમાનનાભોગેમારેકશુંનથીજોઈતું. અમારેગરીબોનેપણએકદિલછે, એકદિમાગછે. અમારેપણકેટલાંકમૂલ્યોછે. રોટીરળવાકાજેઅમેસખતમજૂરીભલેકરીએ. પણઅમારાઆત્માનેભોગેઅમારેકશાલાભમેળવવાનથી. [‘સ્ટેઇટ્સમન’ દૈનિક]