સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હિમાંશી શેલત/જાગતાં જણ કેટલાં?

From Ekatra Wiki
Revision as of 08:14, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ગુજરાતનાજાહેરજીવનનાસ્વાસ્થ્યનીસાથેજેમનેજરાસરખીપણનિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ગુજરાતનાજાહેરજીવનનાસ્વાસ્થ્યનીસાથેજેમનેજરાસરખીપણનિસ્બતહોયએમણેઅત્યારેચૂપરહેવાનુંજોખમલેવાજેવુંનથી. હા, અત્યારેચૂપરહેવુંએએકજોખમછે. ગુજરાતઅસહિષ્ણુબનતુંજાયછે, કહોકેબનીગયુંછે. તમારેનામે, આપણેનામે, લોકશાહીનેલજવેએવીટોળાંશાહીગુજરાતનેપગતળેકચરીરહીછે. પરિણામેસમગ્રપ્રજાઝનૂની, નાદાન, વિચારવિહોણીઅનેભયજનકરીતેઅસહિષ્ણુહોવાનીછાપદેશભરમાંઊપસીરહીછે, જેવાસ્તવમાંસાચીનથી. જેમનેઆબેફામવર્તનનોવિરોધહોયતેમણેમૌનતોડવુંપડે, અનેસ્પષ્ટબોલવુંપડે. મૌનનેપણસંમતિલક્ષણગણવામાંઆવેછે, તેયાદરહે. ગુજરાતનાઆવલણસામેસોલીસોરાબજીએજેજોખમોનોનિર્દેશકર્યોછેતેનીસામેઆપણેલાપરવાહરહેવાજેવુંનથી. એમનોમુદ્દોએકદમસંગીનછે. સમજદારઅનેઅભિવ્યક્તિ-સ્વાતંત્ર્યમાંવિશ્વાસરાખનારીપ્રજાજોનાનાં-નાનાંજૂથોનીજોહુકમીસ્વીકારીલેશેતોભવિષ્યમાંટોળાંનીસંમતિવગરકોઈપણકલાકાર, લેખકયાજાહેરજીવનમાંપડેલીવ્યક્તિપોતાનાવિચારોવ્યક્તનહીંકરીશકે. જોતમેઅમારીસાથેનથી, તોઅમારીવિરુદ્ધમાંછોઅનેતેથીમારખાવાનેપાત્રછો, એવોઉદ્દંડઅભિગમવિચાર-શૂન્યતાનુંસીધુંપરિણામછે. વર્ષોપહેલાંએકતમિલફિલ્મનીરજૂઆતસમયેકંઈકઆવોજવિવાદઊભોથયોહતો. તેવખતેસુપ્રીમકોર્ટેઆપેલોચુકાદોપણસોલીસોરાબજીએયાદદેવડાવ્યોછે. આચુકાદામુજબઅભિવ્યક્તિનીસ્વતંત્રતાજળવાયતેજોવાનીરાજ્યસરકારનીફરજછે. આસંદર્ભેરાજ્યસરકારપોતાનીઅશક્તિજાહેરકરીશકેનહીં. આસ્વતંત્રતાસચવાયએજોવાનુંસરકારમાટેફરજિયાતછે. જેફિલ્મપાસેસેન્સરબોર્ડનુંપ્રમાણપત્રછે, એકોઈનેપણજોવીહોયતોએજોવાનોતેવ્યક્તિનેઅધિકારછે. ધાકધમકીથી, ટોળાંનાદબાણથી, દેખાવોનાડરથી, કેકાયદા-વ્યવસ્થાનાપ્રશ્નોઊભાથશેએવીદહેશતથીસરકારઆવીપરિસ્થિતિમાંદરમિયાનગીરીનકરે, તોએઅપરાધછે. ફિલ્મનાકલાકારેકેફિલ્મસાથેસંકળાયેલાઅન્યકોઈએપ્રજાનીલાગણીનેઠેસપહોંચાડીછે, એમજોકોઈકનેલાગતુંહોયતોપણએપ્રજાઅનેફિલ્મનીરજૂઆતનીવચ્ચેઆવીનશકે. જોપ્રજાનેએવોમોટોઆઘાતલાગ્યોહોયતોએસ્વયંફિલ્મનોબહિષ્કારકરીજશકેછે. આએનીસ્વતંત્રતાછે. જેમફિલ્મનજોવીએએનીમરજીનીવાતછે, તેમફિલ્મજોવીએપણએનીમરજીનીજબાબતછે. ફિલ્મપાસેસેન્સરનુંપ્રમાણપત્રછે, ત્યાંજપૂર્ણવિરામઆવીજાયછે. ફિલ્મનજોવાઅંગેઅનુરોધકરીશકાય, લેખોલખીશકાય, ચર્ચાકરીશકાય, પણથિયેટરપરતોડફોડકરીનેઆતંકફેલાવીનજશકાય. અભિનેતાએવ્યક્તકરેલાવિચારોએનાપોતાનાછે, એનેફિલ્મસાથેબિલકુલસંબંધનથી, ત્યારેકોઈપણજૂથનુંઆવુંદબાણશીરીતેચલાવીલેવાય? ગુણવંતીગુજરાત-ગાંધી-સરદાર, નર્મદ-મેઘાણીનીગુજરાતપાસેજેકંઈડહાપણબચ્યુંહોય, અનેહજીસુધીરાજકીયહઠાગ્રહકેસંકુચિતતાનીઝાળએનેનલાગીહોય, એડહાપણનોવ્યવહારમાંઉપયોગકરવાનોઆસમયછે. સાહિત્યનીઉપાસના, કલાનીસાધના, કાવ્યતત્ત્વનુંસેવન, રંગભૂમિનોભેખ, સેવાનુંતપ, આમાંનુંકશુંજગુજરાતનેઅજાણ્યુંનથી. પણઅત્યારેતોગુજરાતએટલેઝનૂનઅનેટોળાંશાહી, વિચારહીનવર્તનઅનેઅપરિપક્વતા, અસહિષ્ણુતાઅનેનિરંકુશવ્યવહાર, એવોજસંદેશફેલાવવામાંઆપણેસહુજવાબદારછીએ. ગુજરાતનીપ્રજાનુંઆચિત્રઊભુંકરવામાંપાંચકરોડમાંથીકેટલાંગુજરાતીઓનેરસછેએતોજાણીએ! ‘ફના’ કે‘રંગદેબસંતી’ ફિલ્મનાવિરોધનિમિત્તેતોઅભિવ્યક્તિનીસ્વતંત્રતાવિશેઆપણેકેટલાંજાગ્રતછીએએટલુંજબહારઆવ્યુંછે. આપણેઉઘાડાંપડ્યાંછીએ. વાતસીધીઅનેસાફછે. જેનેઆમીરખાનનીફિલ્મનજોવીહોયતેનજુએ, એએનીસ્વતંત્રતાછે. આખીયેપ્રજાવતીજેમફાવેતેમબોલવા-વર્તવાનોહકકોઈજૂથનેનઅપાય. આજેજેવ્યક્તિનીબાબતમાંબનીરહ્યુંછેતેકાલેકોઈસંસ્થા, કાર્યક્રમ, સાહિત્યકૃતિ, નાટકકેકાવ્યસંદર્ભેપણબનીજશકે. પ્રશ્નન્યાયઅનેકાયદાનોછે, અભિપ્રાય-સ્વાતંત્ર્યનોછે. સર્જકો, ચિંતકો, વિચારકો, સંસ્કારધારકોઅનેશાણાનાગરિકોએપોતાનાઅભિગમવિશેમુખરથવાનીઆક્ષણછે. આપણુંઅસ્તિત્વકયાંમૂલ્યોનાપ્રસાર-પ્રચારમાટેછે? એવોસવાલગુજરાતનીકલા-સાહિત્યસાથેસંકળાયેલીસર્વસંસ્થાઓએકરવોપડશે. ખરેખરતોઆઅસ્મિતાનીકટોકટીછે. જોઈએકેજાગતાંજણકેટલાંછે! [‘ખોજ’ બેમાસિક :૨૦૦૬]