સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/પ્રસ્તાવના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by one other user not shown)
Line 47: Line 47:
આ કોશમાં, પ્રતિ-ચકાસણી (ક્રૉસ-ચૅકિંગ) માટે એક અવરોધ આવી ગયો છે એ એની મોટી મર્યાદા છે. અગાઉ પ્રકાશિત થયેલા ‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ: ૧ મધ્યકાલીન’માં પ્રત્યેક કર્તા-અધિકરણ નીચે કર્તા-કૃતિ અંગેના સ્રોતસંદર્ભો આપેલા હતા. એ આવશ્યક બાબતનો એ જ સંસ્થાના આ અનુગામી પ્રકાશનમાં પરિહાર થયો છે. એવી સ્રોત-નિર્દેશક પદ્ધતિના અભાવે, જરૂરી વિગત-ચકાસણી માટે પણ, સુધી જવાનો સેતુ રહ્યો નથી! સમયદર્શી કોશ માટે તો એ ઘણું અવરોધક બન્યું છે.

<u>'''(૨) સાહિત્યકાર પરિચયકોશ (૨૦૦૮):'''</u> આ કોશે પદ્ધતિગત બે સીમાંકનો સ્વીકારેલાં છે: એક, હયાત હોય એટલા લેખકોની જ વિગતો પ્રકાશિત કરવી કારણ કે આ એક પ્રકારનો સંપર્કકોશ (ડિરેક્ટરી) છે [ખરો સંપર્કકોશ તો, આ કોશની સંક્ષિપ્ત આવૃત્તિરૂપ ‘ગુજરાતી સાહિત્યકારકોશ’ (૨૦૦૮) છે; જ્યારે આ બૃહદ ‘સાહિત્યકાર પરિચય કોશ’ – સંપર્ક કોશ અને સાહિત્યકોશની વચ્ચેનું રૂપ છે.] બીજું એ કે, આ કોશ કોઈ લેખકનાં બધાં જ નહીં પણ મહત્ત્વનાં કે પસંદગીનાં પુસ્તકોની વિગતો આપે છે. આ સીમાંકન આ કોશની એક ‘પરિચય’ કોશ તરીકેની જરૂરિયાત છે, એ યોેગ્ય પણ છે. પરંતુ એથી, આ ‘સમયદર્શી સંદર્ભકોશ’ માટે લેખકોની (ખાસ કરીને ૧૯૫૦ પછી જન્મેલા લેખકોની) પર્યાપ્ત વિગતો તેમાંથી સાંપડતી નથી.

આ કોશે સ્વીકારેલી એક બીજી પદ્ધતિ જરાક અટપટી છે ને એણે વિગત-તારવણી માટે ક્યારેક ગૂંચ ઊભી કરી છે. લેખકનાં પુસ્તકોની વિગતો, પહેલાં ‘એવોર્ડ’ અને ‘પારિતોષિક’ પેટા-ખંડ (હેડ) નીચે ને પછી ‘પ્રકાશનો’ એવા પેટા-ખંડ નીચે મૂકી છે. આવી વિભાજન-પદ્ધતિને લીધે ‘એવોર્ડ’ આદિમાં દર્શાવેલાં પ્રકાશનો ફરી ‘પ્રકાશન’ વિભાગમાં પુનરાવર્તિત થતાં નથી.૧ એ તો બરાબર છે પરંતુ, આ કારણે, વિગત-તારવણી કરનારની સાવચેતી (ને એથી સરતચૂકની શક્યતા) વધી જાય છે. વળી, પારિતોષિક આદિમાં નોંધેલાં પુસ્તકો સામે સામાન્ય રીતે તો પ્રકાશનવર્ષો જ દર્શાવેલાં છે પણ કેટલીક જગાએ પારિતોષિકવર્ષ અને પ્રકાશનવર્ષ વચ્ચે ગૂંચ રહી ગઈ છે.
આ કોશે સ્વીકારેલી એક બીજી પદ્ધતિ જરાક અટપટી છે ને એણે વિગત-તારવણી માટે ક્યારેક ગૂંચ ઊભી કરી છે. લેખકનાં પુસ્તકોની વિગતો, પહેલાં ‘એવોર્ડ’ અને ‘પારિતોષિક’ પેટા-ખંડ (હેડ) નીચે ને પછી ‘પ્રકાશનો’ એવા પેટા-ખંડ નીચે મૂકી છે. આવી વિભાજન-પદ્ધતિને લીધે ‘એવોર્ડ’ આદિમાં દર્શાવેલાં પ્રકાશનો ફરી ‘પ્રકાશન’ વિભાગમાં પુનરાવર્તિત થતાં નથી.
આ ઉપરાંત, ‘પ્રકાશનો’ હેઠળ નોંધેલાં પુસ્તકોમાં દરેક પુસ્તક પછી પ્રકાશનવર્ષ નોંધેલું છે પણ ક્યાંક બે કે વધુ પુસ્તકો અલ્પવિરામથી દર્શાવી એ પછી પ્રકાશનવર્ષ લખવામાં આવ્યું છે. જેમકે: [‘ચૌધરી રઘુવીર’માં] ‘કંડકટર, ગોકુળ-મથુરા-દ્વારકા, ૧૯૮૬’. એથી, પ્રકાશનવર્ષ-નિર્ધારણ કરનાર માટે બે પ્રકારના વિકલ્પોની મૂંઝવણ રહે: કાં તો સંપાદકને ‘કંડકટર’ (નવલકથા)નું પ્રકાશનવર્ષ સુલભ નથી થયું; કાંતો એ, પછીની ત્રણની જેમ જ, ૧૯૮૬માં પ્રકાશિત થયેલી નવલકથા છે. [આ કિસ્સામાં, ‘કંડકટર’નું પ્રકાશનવર્ષ ૧૯૮૦ છે.] આવી અલ્પવિરામ-પ્રયુક્તિ કોશમાં ઘણી વ્યાપક છે. પણ સંપાદકે પ્રસ્તાવનામાં એની કોઈ સ્પષ્ટતા કરી નથી, એ કરેલી હોય તો પછીનું કામ કરનારને સ્પષ્ટ રસ્તો જડે.૨
. એ તો બરાબર છે પરંતુ, આ કારણે, વિગત-તારવણી કરનારની સાવચેતી (ને એથી સરતચૂકની શક્યતા) વધી જાય છે. વળી, પારિતોષિક આદિમાં નોંધેલાં પુસ્તકો સામે સામાન્ય રીતે તો પ્રકાશનવર્ષો જ દર્શાવેલાં છે પણ કેટલીક જગાએ પારિતોષિકવર્ષ અને પ્રકાશનવર્ષ વચ્ચે ગૂંચ રહી ગઈ છે.
આ ‘પરિચય કોશે’ પણ લેખકો પાસેથી માહિતીપત્રકોમાં વિગતો માગેલી. પરંતુ, સંપાદક લખે છે એમ, કેટલાક લેખકોએ ‘માહિતી ન મોકલી આપી હોય અથવા અપૂર્ણ માહિતી આપી હોય’ એમ બન્યું જ છે. (ને સંપાદકે એમાંથી કેટલીકના શક્ય એટલા ઉકેલ શોધેલા છે.) આ સંજોગોમાં આવી ક્ષતિઓ – પુસ્તકની કોઈ જ વિગત ન મળવી/એનું પ્રકાશનવર્ષ ન મળવું/એનું સ્વરૂપ દર્શાવેલું ન મળવું, વગેરે – રહી જાય એ સ્વાભાવિક છે. આ ‘સમયદર્શી સંદર્ભકોશ’ને એ ક્ષતિઓનો સામનો કરવાનો આવ્યો છે.
આ ઉપરાંત, ‘પ્રકાશનો’ હેઠળ નોંધેલાં પુસ્તકોમાં દરેક પુસ્તક પછી પ્રકાશનવર્ષ નોંધેલું છે પણ ક્યાંક બે કે વધુ પુસ્તકો અલ્પવિરામથી દર્શાવી એ પછી પ્રકાશનવર્ષ લખવામાં આવ્યું છે. જેમકે: [‘ચૌધરી રઘુવીર’માં] ‘કંડકટર, ગોકુળ-મથુરા-દ્વારકા, ૧૯૮૬’. એથી, પ્રકાશનવર્ષ-નિર્ધારણ કરનાર માટે બે પ્રકારના વિકલ્પોની મૂંઝવણ રહે: કાં તો સંપાદકને ‘કંડકટર’ (નવલકથા)નું પ્રકાશનવર્ષ સુલભ નથી થયું; કાંતો એ, પછીની ત્રણની જેમ જ, ૧૯૮૬માં પ્રકાશિત થયેલી નવલકથા છે. [આ કિસ્સામાં, ‘કંડકટર’નું પ્રકાશનવર્ષ ૧૯૮૦ છે.] આવી અલ્પવિરામ-પ્રયુક્તિ કોશમાં ઘણી વ્યાપક છે. પણ સંપાદકે પ્રસ્તાવનામાં એની કોઈ સ્પષ્ટતા કરી નથી, એ કરેલી હોય તો પછીનું કામ કરનારને સ્પષ્ટ રસ્તો જડે.
. આ ‘પરિચય કોશે’ પણ લેખકો પાસેથી માહિતીપત્રકોમાં વિગતો માગેલી. પરંતુ, સંપાદક લખે છે એમ, કેટલાક લેખકોએ ‘માહિતી ન મોકલી આપી હોય અથવા અપૂર્ણ માહિતી આપી હોય’ એમ બન્યું જ છે. (ને સંપાદકે એમાંથી કેટલીકના શક્ય એટલા ઉકેલ શોધેલા છે.) આ સંજોગોમાં આવી ક્ષતિઓ – પુસ્તકની કોઈ જ વિગત ન મળવી/એનું પ્રકાશનવર્ષ ન મળવું/એનું સ્વરૂપ દર્શાવેલું ન મળવું, વગેરે – રહી જાય એ સ્વાભાવિક છે. આ ‘સમયદર્શી સંદર્ભકોશ’ને એ ક્ષતિઓનો સામનો કરવાનો આવ્યો છે.

<u>'''૨.૩ અવકાશ-પૂર્તિ અંગેના પ્રશ્નો'''</u>
<u>'''૨.૩ અવકાશ-પૂર્તિ અંગેના પ્રશ્નો'''</u>
સમયદર્શી કોશનો આ પ્રકલ્પ શરૂ કર્યો ત્યારે એમ હતું કે આ બંને સ્રોત-કોશોમાંની સામગ્રી, સ્વીકારેલા આખા સમય-ફલકને આવરી લેતી હોવાથી માહિતી-સંપાદન (ડેટા કલેક્શન) તો પૂરેપૂરું થવાનું જ. પછીથી એ માહિતીને કર્તાઓનાં જન્મવર્ષ/તારીખના ક્રમમાં તથા કૃતિઓનાં સ્વરૂપવિભાજન અને એની અંતર્ગત સમયક્રમમાં સંકલિત કરી લેવાની રહેશે. ‘કર્તાસંદર્ભ’ કઈ કઈ વિગતોથી કેવી રીતે રજૂ કરવો અને ‘કૃતિસંદર્ભ’માં સ્વરૂપવિભાજન અને સંયોજન કેવી રીતે કરવું એનાં પદ્ધતિ અને આયોજન વિચારી લીધેલાં હતાં.

પરંતુ કામ કરતાં કરતાં આ પ્રાથમિક માહિતી-સંપાદન અંગે જ ઘણો ફેરવિચાર કરવાનું, ને ઘણા પ્રશ્નોનો સામનો કરવાનું આવ્યું:
પરંતુ કામ કરતાં કરતાં આ પ્રાથમિક માહિતી-સંપાદન અંગે જ ઘણો ફેરવિચાર કરવાનું, ને ઘણા પ્રશ્નોનો સામનો કરવાનું આવ્યું:
[૧] સૌૈથી પહેલાં તો, મુખ્ય બે કોશ-સ્રોતોની માહિતી માત્ર બે તબક્કે જ નહીં પણ અનેક તબક્કે નોંધવાની થઈ:
[૧] સૌથી પહેલાં તો, મુખ્ય બે કોશ-સ્રોતોની માહિતી માત્ર બે તબક્કે જ નહીં પણ અનેક તબક્કે નોંધવાની થઈ:
(ક) ‘સાહિત્યકોશમાંથી’ ‘કર્તા-સંદર્ભ’ની વિગતો નોંધ્યા પછી, ‘પરિચયકોશ’માંથી ૧૯૫૦ પછી જન્મેલા લેખકોના ‘કર્તાસંદર્ભ’ નોંધવા શરૂ કર્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ૧૯૫૦ પહેલાં જન્મેલા કેટલાક લેખકો ને એમની વિગતો પણ સાહિત્યકોશમાં સમાવિષ્ટ નથી – ૧૯૯૦ પૂર્વે એવા લેખકોનું કોઈ પુસ્તક પ્રકાશિત ન થયું હોય એથી કે માહિતી ન મળી હોય વગેરે અન્ય કારણોથી. આ ‘કેટલાંક’ને શોધવા માટે ૧૯૪૦ થી ૧૯૫૦ વચ્ચેનાં જન્મવર્ષવાળા લેખકોની, એક આખા દાયકાની માહિતી બંને કોશોમાંથી સરખાવવી-ચકાસવી પડી.

(ખ) ‘પરિચયકોશ’ તે સમયે (૨૦૦૮માં) હયાત લેખકોને જ સમાવતો હતો, દિવંગત લેખકોની (ને એમની કૃતિઓની) વિગતો એમાં ન હતી. એટલે, ૧૯૯૮થી ૨૦૦૮ સુધીમાં અવસાન પામેલાં લેખકોની વિગતો ‘સાહિત્યકાર પરિચય કોશ-૧૯૯૮’ની આવૃત્તિમાંથી, તેમજ ૧૯૮૮થી ૧૯૯૮ સુધીમાં અવસાન પામેલા લેખકોની વિગતો ‘સાહિત્યકાર પરિચયકોશ-૧૯૮૮’ની (પહેલી) આવૃત્તિમાંથી તારવવાની થઈ એ ત્રણે આવૃત્તિઓની અનુક્રમયાદીઓ ચકાસવામાં જવું પડ્યું.

Line 121: Line 122:
<u>'''૪ અ. નાટક'''</u> (દીર્ઘ નાટક, અનેકાંકી)
<u>'''૪ અ. નાટક'''</u> (દીર્ઘ નાટક, અનેકાંકી)
<u>'''આ. એકાંકી'''</u> (એકાંકીસંગ્રહ)
<u>'''આ. એકાંકી'''</u> (એકાંકીસંગ્રહ)
<u>'''bold'''</u>૫ અ. આત્મકથા (સળંગ આત્મકથા, સંસ્મરણ-સંગ્રહ, ડાયરી, પત્રસંચય)
<u>'''૫ અ. આત્મકથા'''</u> (સળંગ આત્મકથા, સંસ્મરણ-સંગ્રહ, ડાયરી, પત્રસંચય)
<u>'''bold'''</u> આ. ચરિત્ર (સળંગ જીવન ચરિત્ર, રેખાચિત્રસંગ્રહ)
<u>'''આ. ચરિત્ર'''</u> (સળંગ જીવન ચરિત્ર, રેખાચિત્રસંગ્રહ)
<u>'''bold'''</u>૬. નિબંધ (મુખ્યત્વે લલિતનિબંધ-સંગ્રહ, દીર્ઘ સળંગનિબંધ (પ્રબંધ), હાસ્યનિબંધ-સંગ્રહ*)
<u>'''૬. નિબંધ'''</u> (મુખ્યત્વે લલિતનિબંધ-સંગ્રહ, દીર્ઘ સળંગનિબંધ (પ્રબંધ), હાસ્યનિબંધ-સંગ્રહ*)
<u>'''bold'''</u>૭. પ્રવાસ (સળંગ પ્રવાસકથાનક, પ્રવાસ નિબંધ-સંગ્રહ)
<u>'''૭. પ્રવાસ'''</u> (સળંગ પ્રવાસકથાનક, પ્રવાસ નિબંધ-સંગ્રહ)
<u>'''bold'''</u>૮. હાસ્યસાહિત્ય (હાસ્યકવિતા, હાસ્ય-લેખ-સંગ્રહ, હાસ્યકથા, હાસ્યનાટક, હાસ્યનિબંધસંગ્રહ*, આદિ)
<u>'''૮. હાસ્યસાહિત્ય'''</u> (હાસ્યકવિતા, હાસ્ય-લેખ-સંગ્રહ, હાસ્યકથા, હાસ્યનાટક, હાસ્યનિબંધસંગ્રહ*, આદિ)
<u>'''bold'''</u>૯. બાળસાહિત્ય (બાળકાવ્યસંગ્રહ, બાળવાર્તાસંગ્રહ.... એ રીતે વિવિધ સ્વરૂપોનું બાળ સાહિત્ય, પ્રત્યેકમાં સમયાનુક્રમે)
<u>'''૯. બાળસાહિત્ય'''</u> (બાળકાવ્યસંગ્રહ, બાળવાર્તાસંગ્રહ.... એ રીતે વિવિધ સ્વરૂપોનું બાળ સાહિત્ય, પ્રત્યેકમાં સમયાનુક્રમે)
<u>'''bold'''</u>૧૦ અ. લોકસાહિત્ય: સર્જન (સર્જનાત્મક કૃતિઓ–સંપાદિત સંગ્રહો)  
<u>'''૧૦ અ. લોકસાહિત્ય: સર્જન'''</u> (સર્જનાત્મક કૃતિઓ–સંપાદિત સંગ્રહો)  
<u>'''bold'''</u> આ. લોકસાહિત્ય: વિવેચન (લોકવિદ્યા, લોકસાહિત્ય સિદ્ધાંત, સમીક્ષા, વિવેચન, સંપાદનકેફિયત)
<u>'''આ. લોકસાહિત્ય: વિવેચન'''</u> (લોકવિદ્યા, લોકસાહિત્ય સિદ્ધાંત, સમીક્ષા, વિવેચન, સંપાદનકેફિયત)
<u>'''bold'''</u>૧૧ અ. સાહિત્યવિવેચન
<u>'''૧૧ અ. સાહિત્યવિવેચન'''</u>
<u>'''bold'''</u> આ. સાહિત્ય સંશોધન
<u>'''આ. સાહિત્ય સંશોધન'''</u>  
<u>'''bold'''</u>૧૨ અ. સંદર્ભ: વ્યાપક
<u>'''૧૨ અ. સંદર્ભ: વ્યાપક'''</u>
<u>'''bold'''</u>  આ. સંદર્ભ: ઇતિહાસ (સાહિત્યના અને અન્ય ઇતિહાસો)
<u>'''આ. સંદર્ભ: ઇતિહાસ'''</u>  (સાહિત્યના અને અન્ય ઇતિહાસો)
<u>'''bold'''</u>૧૩. ભાષાવિજ્ઞાન (સિદ્ધાંતવિચાર, વ્યાકરણ આદિ)
<u>'''૧૩. ભાષાવિજ્ઞાન'''</u>(સિદ્ધાંતવિચાર, વ્યાકરણ આદિ)
<u>'''bold'''</u>૧૪ અ. કોશ (વિવિધ પ્રકારના કોશ)
<u>'''૧૪ અ. કોશ'''</u>(વિવિધ પ્રકારના કોશ)
<u>'''bold'''</u> આ. સૂચિ (વિવિધ પ્રકારની સૂચિઓ)
<u>'''આ. સૂચિ'''</u> (વિવિધ પ્રકારની સૂચિઓ)
૧૫ અ. સંપાદન: મધ્યકાલીન (પ્રાચીન/મધ્યકાલીન કૃતિસંપાદનો, એ વિષયક લેખ-સંપાદનો આદિ)
<u>'''૧૫ અ. સંપાદન: મધ્યકાલીન'''</u>(પ્રાચીન/મધ્યકાલીન કૃતિસંપાદનો, એ વિષયક લેખ-સંપાદનો આદિ)
<u>'''bold'''</u> આ. સંપાદન: અર્વાચીન (કૃતિ સંપાદન/ચયન, લેખ-સંપાદન, સ્મરણ/શતાબ્દીગ્રંથ)
<u>'''આ. સંપાદન: અર્વાચીન'''</u> (કૃતિ સંપાદન/ચયન, લેખ-સંપાદન, સ્મરણ/શતાબ્દીગ્રંથ)
<u>'''bold'''</u>૧૬. અનુવાદ સાહિત્ય (કાવ્યાનુવાદ, વાર્તાનુવાદ.... એમ વિવિધ સ્વરૂપવાર અનુવાદ ગ્રંથો, પ્રત્યેકમાં સમયાનુક્રમે)
<u>'''૧૬. અનુવાદ સાહિત્ય'''</u> (કાવ્યાનુવાદ, વાર્તાનુવાદ.... એમ વિવિધ સ્વરૂપવાર અનુવાદ ગ્રંથો, પ્રત્યેકમાં સમયાનુક્રમે)
<u>'''bold'''</u>૧૭. અન્ય વ્યાપક (પત્રકારત્વ, તત્ત્વજ્ઞાન, ધર્મ, વિજ્ઞાનો, મિશ્રસ્વરૂપી સાહિત્યસંચયો, અન્ય અવ્યાખ્યેય પણ નોંધપાત્ર)
<u>'''૧૭. અન્ય વ્યાપક'''</u>(પત્રકારત્વ, તત્ત્વજ્ઞાન, ધર્મ, વિજ્ઞાનો, મિશ્રસ્વરૂપી સાહિત્યસંચયો, અન્ય અવ્યાખ્યેય પણ નોંધપાત્ર)

[સ્વરૂપ-ક્રમ ઉપર મુજબ, પરંપરાગત રીતનો રાખ્યો છે – સ્વરૂપ નામના અકારાદિક્રમે ગોઠવણી કરી નથી. વાચક પ્રચલિત ક્રમથી જ ટેવાયેલો હોવાથી એ પદ્ધતિ જાળવી છે એ તો ખરું જ, પણ એ ઉપરાંત આ ક્રમ પાછળ એક બીજો તર્ક પણ પડ્યો છે એની વાત આગળ કરી છે.]

૪.૫ વિગત ગોઠવણીની ભાત:
<u>'''૪.૫ વિગત ગોઠવણીની ભાત:'''</u>
‘કૃતિ-સંદર્ભ’માં સ્વરૂપવાર પેટાશીર્ષકો હેઠળ મૂકેલી વિગતોનો ક્રમ આ મુજબ છે –
‘કૃતિ-સંદર્ભ’માં સ્વરૂપવાર પેટાશીર્ષકો હેઠળ મૂકેલી વિગતોનો ક્રમ આ મુજબ છે –
પ્રકાશનવર્ષ, કૃતિ(ગ્રંથ)નામ – લેખકનામ (કર્તા/અનુવાદ/સંપાદક)
પ્રકાશનવર્ષ, કૃતિ(ગ્રંથ)નામ – લેખકનામ (કર્તા/અનુવાદ/સંપાદક)
Line 148: Line 149:
પ્રત્યેક સ્વરૂપ હેઠળના કૃતિસંદર્ભો (‘કર્તાસંદર્ભ’ની જેમ જ) દાયકાઓમાં વિભકત કર્યા છે. કૃતિઓની સંખ્યાબહુલતાને કારણે આવું દાયકા-વિભાજન વધુ સુવિધાજનક ને રાહતરૂપ બની શક્યું છે. વળી, કોઈ એક સ્વરૂપની કોઈ એક દાયકાની કૃતિઓના અભ્યાસ માટે આવી ભેદકતા (ડિમાર્કેશન) વિશેષ ઉપયોગી બની શકે.

આ દાયકાકેન્દ્રી ઉપ-વિભાગોને વધુ વાચકસહાયક બનાવવા એક બીજી પ્રયુક્તિ (બલકે સુવિધા) પણ દાખલ કરી છે: કોઈ એક પુસ્તક એકથી વધારે ભાગો/ખંડોમાં, વર્ષોના લાંબા અંતરે, પ્રગટ થયેલું હોય ત્યારે એમાં પહેલા ખંડના પ્રકાશનવર્ષની સાથે જ અન્ય ખંડોનાં પ્રકાશનવર્ષ તો નોંધ્યાં જ છે પણ દાયકો બદલાય ત્યારે પણ જે-તે ખંડ (કે ખંડો)નાં પ્રકાશનવર્ષ ફરી નિર્દેશ્યાં છે. એક ‘સરસ્વતીચંદ્ર’ના ઉદાહરણથી પણ આ વાત સ્પષ્ટ થશે:  

- ૧૮૮૧-૧૮૯૦ [ના દાયકા હેઠળ]
<u>'''- ૧૮૮૧-૧૮૯૦'''</u> [ના દાયકા હેઠળ]
૧૮૮૭, ૯૨, ૯૬, ૧૯૦૧  સરસ્વતીચંદ્ર ભાગ ૧ થી ૪ – ત્રિપાઠી ગોવર્ધનરામ
૧૮૮૭, ૯૨, ૯૬, ૧૯૦૧  સરસ્વતીચંદ્ર ભાગ ૧ થી ૪ – ત્રિપાઠી ગોવર્ધનરામ
- ૧૮૯૧-૧૯૦૦
<u>'''- ૧૮૯૧-૧૯૦૦'''</u>
૧૮૯૨, ૯૩  સરસ્વતીચંદ્ર ભાગ ૨, ૩ – ત્રિપાઠી ગોવર્ધનરામ
૧૮૯૨, ૯૩  સરસ્વતીચંદ્ર ભાગ ૨, ૩ – ત્રિપાઠી ગોવર્ધનરામ
- ૧૯૦૧-૧૯૧૦
<u>'''- ૧૯૦૧-૧૯૧૦'''</u>
૧૯૦૧  સરસ્વતીચંદ્ર ભાગ ૪ – ત્રિપાઠી ગોવર્ધનરામ
૧૯૦૧  સરસ્વતીચંદ્ર ભાગ ૪ – ત્રિપાઠી ગોવર્ધનરામ
જ્યાં પુસ્તક ઘણા વધારે ખંડોવાળું હોય ત્યાં છેલ્લા ખંડ વખતે પહેલા ખંડનું પ્રકાશનવર્ષ પણ નોંધ્યું છે. ઉ.ત ૧૯૯૭, મહાદેવભાઈની ડાયરી ભાગ: ૨૩ [મ.] – દેસાઈ મહાદેવ [ભાગ ૧: ૧૯૪૮]
જ્યાં પુસ્તક ઘણા વધારે ખંડોવાળું હોય ત્યાં છેલ્લા ખંડ વખતે પહેલા ખંડનું પ્રકાશનવર્ષ પણ નોંધ્યું છે. ઉ.ત ૧૯૯૭, મહાદેવભાઈની ડાયરી ભાગ: ૨૩ [મ.] – દેસાઈ મહાદેવ [ભાગ ૧: ૧૯૪૮]

૪.૬ અન્ય સંકેત-પ્રયુક્તિઓ: સાહિત્યકોશ કે સાહિત્યનો ઇતિહાસ કર્તાકેન્દ્રી રહેતા હોવાથી કૃતિના અને કૃતિ-આસપાસના સર્વ સંદર્ભો એમાં સુલભ રહેતા હોય છે. અહીં કૃતિ-કેન્દ્રિતતાને કારણે, સંદર્ભો વિખૂટા પડી ગયેલા હોય. એથી, કેટલાંક ચિહ્નો/સંકેતો પ્રયોજતી પ્રયુક્તિઓ દાખલ કરીને કૃતિને જરૂરી/વિશેષ સંદર્ભો – અલબત્ત, અનિવાર્ય બન્યું ત્યાં જ – આપવાનું કર્યું છે. જેમકે –
<u>'''૪.૬ અન્ય સંકેત-પ્રયુક્તિઓ:'''</u> સાહિત્યકોશ કે સાહિત્યનો ઇતિહાસ કર્તાકેન્દ્રી રહેતા હોવાથી કૃતિના અને કૃતિ-આસપાસના સર્વ સંદર્ભો એમાં સુલભ રહેતા હોય છે. અહીં કૃતિ-કેન્દ્રિતતાને કારણે, સંદર્ભો વિખૂટા પડી ગયેલા હોય. એથી, કેટલાંક ચિહ્નો/સંકેતો પ્રયોજતી પ્રયુક્તિઓ દાખલ કરીને કૃતિને જરૂરી/વિશેષ સંદર્ભો – અલબત્ત, અનિવાર્ય બન્યું ત્યાં જ – આપવાનું કર્યું છે. જેમકે –
(૧) પ્રશ્ન-ચિહ્ન: પ્રકાશનવર્ષ પછી મૂકેલું (?) એ પ્રકાશનવર્ષ અંગે સંદેહ સૂચવે છે, વૈકલ્પિક રીતે બે પ્રકાશવર્ષો ‘જેમકે ‘૧૮૬૪/૧૮૬૭?’ એ રીતે બતાવ્યાં હોય ત્યાં પાછળનું વર્ષ પ્રકાશનવર્ષ હોવાની વધારે સંભાવના છે એમ દર્શાવે છે. (સામાન્ય રીતે તો, એકાધિક વર્ષો મળ્યાં હોય ત્યાં આગલું વર્ષ સ્વીકારવાનું વલણ રાખ્યું છે.)
<u>'''(૧) પ્રશ્ન-ચિહ્ન:'''</u> પ્રકાશનવર્ષ પછી મૂકેલું (?) એ પ્રકાશનવર્ષ અંગે સંદેહ સૂચવે છે, વૈકલ્પિક રીતે બે પ્રકાશવર્ષો ‘જેમકે ‘૧૮૬૪/૧૮૬૭?’ એ રીતે બતાવ્યાં હોય ત્યાં પાછળનું વર્ષ પ્રકાશનવર્ષ હોવાની વધારે સંભાવના છે એમ દર્શાવે છે. (સામાન્ય રીતે તો, એકાધિક વર્ષો મળ્યાં હોય ત્યાં આગલું વર્ષ સ્વીકારવાનું વલણ રાખ્યું છે.)
(૨) ફૂદડી *: નાટ્યકૃતિઓમાં, પ્રકાશનવર્ષ પછીની ‘*’ એ ભજવણીનું વર્ષ છે કે પુસ્તકરૂપ પ્રકાશનનું – એ અંગેનો સંદેહ દર્શાવે છે; કૃતિનામ આગળ મૂકેલી ‘*’ આ કૃતિ પ્રકાશિત થઈ હોવા વિશે સંદેહ છે પણ દર્શાવેલું વર્ષ એની ભજવણીનું વર્ષ છે એમ સૂચવવા મૂકેલી છે. અન્યત્ર ફૂદડી સંદેહાસ્પદ વિગતનો નિર્દેશ કરે છે.
<u>'''(૨) ફૂદડી *:'''</u> નાટ્યકૃતિઓમાં, પ્રકાશનવર્ષ પછીની ‘*’ એ ભજવણીનું વર્ષ છે કે પુસ્તકરૂપ પ્રકાશનનું – એ અંગેનો સંદેહ દર્શાવે છે; કૃતિનામ આગળ મૂકેલી ‘*’ આ કૃતિ પ્રકાશિત થઈ હોવા વિશે સંદેહ છે પણ દર્શાવેલું વર્ષ એની ભજવણીનું વર્ષ છે એમ સૂચવવા મૂકેલી છે. અન્યત્ર ફૂદડી સંદેહાસ્પદ વિગતનો નિર્દેશ કરે છે.
(૩) પાદ-નોંધ (ફૂટનોટ): કોશ સાથે ફૂટનોટ-પ્રયુક્તિ સંકળાતી નથી હોતી પરંતુ અહીં, જ્યાં અનિવાર્ય બન્યું એવાં વિરલ સ્થાનોએ કેટલીક ફૂટનોટ મૂકી છે. ક્યાંક પૂર્તિ-નિર્દેશ-સંદર્ભો સ્પષ્ટ કરવા માટે, વિશેષ વિગત આપવા માટે, કાળક્રમ અંગેની અસ્પષ્ટતા દૂર કરવા માટે, કોઈ એક કર્તાની કૃતિઓના સમૂહની ખાસિયત નિર્દેશવા માટે, કોઈ ગૂંચ ઉકેલ સૂચવવા માટે, એમ વિવિધ પ્રયોજનોથી આ કર્યું છે. – તે ફૂટનોટ્સ જોવાથી સ્પષ્ટ થશે.  
<u>'''(૩) પાદ-નોંધ (ફૂટનોટ):'''</u> કોશ સાથે ફૂટનોટ-પ્રયુક્તિ સંકળાતી નથી હોતી પરંતુ અહીં, જ્યાં અનિવાર્ય બન્યું એવાં વિરલ સ્થાનોએ કેટલીક ફૂટનોટ મૂકી છે. ક્યાંક પૂર્તિ-નિર્દેશ-સંદર્ભો સ્પષ્ટ કરવા માટે, વિશેષ વિગત આપવા માટે, કાળક્રમ અંગેની અસ્પષ્ટતા દૂર કરવા માટે, કોઈ એક કર્તાની કૃતિઓના સમૂહની ખાસિયત નિર્દેશવા માટે, કોઈ ગૂંચ ઉકેલ સૂચવવા માટે, એમ વિવિધ પ્રયોજનોથી આ કર્યું છે. – તે ફૂટનોટ્સ જોવાથી સ્પષ્ટ થશે.  
જો કે કેટલીક વિગતો, ફૂટનોટ રૂપે જરૂરી ન લાગી હોય તે, કૃતિનામ પછી ચોરસ કૌંસ [–] વચ્ચે મૂકી છે.
જો કે કેટલીક વિગતો, ફૂટનોટ રૂપે જરૂરી ન લાગી હોય તે, કૃતિનામ પછી ચોરસ કૌંસ [–] વચ્ચે મૂકી છે.
કૃતિનામ પછી ‘[મ.]’ એવો નિર્દેશ કૃતિ મરણોત્તર પ્રકાશિત થયેલી છે એમ સૂચવે છે.
કૃતિનામ પછી ‘[મ.]’ એવો નિર્દેશ કૃતિ મરણોત્તર પ્રકાશિત થયેલી છે એમ સૂચવે છે.

૪.૭ પ્રત્યેક સ્વરૂપખંડને આરંભે ભૂમિકા (સ્વરૂપખંડ ફલક અને એક જ કૃતિ બે સ્વરૂપખંડોમાં): કેટલીક કૃતિઓ એવી હોવાની કે એમને કયા સ્વરૂપ હેઠળ સમાવવી એ ઝટે નક્કી ન થઈ શકે, એટલે આવા સ્વરૂપ-ઓળખ-નિર્દેશો માટે સ્વરૂપનું ફલક જરાક વિસ્તારી લઈને કૃતિ-સમાવેશના પ્રશ્નોને હલ કરવા પડે. આવા પ્રશ્નોના નિર્દેશો કરતી ને કેટલાંક માર્ગદર્શક સ્પષ્ટીકરણો આપતી ટૂંકી ભૂમિકાઓ દરેક સ્વરૂપખંડની શરૂઆતમાં કરી છે. તે ત્યાં જોઈ શકાશે – અહી એની વિશેષ વિગતો આપી નથી.
<u>'''૪.૭ પ્રત્યેક સ્વરૂપખંડને આરંભે ભૂમિકા (સ્વરૂપખંડ ફલક અને એક જ કૃતિ બે સ્વરૂપખંડોમાં):'''</u> કેટલીક કૃતિઓ એવી હોવાની કે એમને કયા સ્વરૂપ હેઠળ સમાવવી એ ઝટે નક્કી ન થઈ શકે, એટલે આવા સ્વરૂપ-ઓળખ-નિર્દેશો માટે સ્વરૂપનું ફલક જરાક વિસ્તારી લઈને કૃતિ-સમાવેશના પ્રશ્નોને હલ કરવા પડે. આવા પ્રશ્નોના નિર્દેશો કરતી ને કેટલાંક માર્ગદર્શક સ્પષ્ટીકરણો આપતી ટૂંકી ભૂમિકાઓ દરેક સ્વરૂપખંડની શરૂઆતમાં કરી છે. તે ત્યાં જોઈ શકાશે – અહી એની વિશેષ વિગતો આપી નથી.
આમ છતાં, કેટલાક નિર્દેશો અહીં કોશ-આયોજનના એક ભાગરૂપે કરવા જરૂરી છે. જેમકે –  
આમ છતાં, કેટલાક નિર્દેશો અહીં કોશ-આયોજનના એક ભાગરૂપે કરવા જરૂરી છે. જેમકે –  
‘[.....]નાટકનાં ગાયનોની ચોપડી’ એવાં પુસ્તકોને ક્યાં સમાવવાં? એની સામે કર્તાનામ મળતાં હોવાથી એમને ‘કવિતા’ (= પદ્ય સ્વરૂપ ખંડ)માં સમાવ્યાં છે; કિશોરકથાઓ આદિ કિશોરભોગ્ય સાહિત્યને પણ ‘બાળસાહિત્ય’માં સમાવી છે; પાલી-પ્રાકૃત-અપભ્રંશ આદિ કૃતિઓનાં સંપાદનો (ને એ વિશેના લેખસંચયોનાં સંપાદનો) ને ‘મધ્યકાલીન સંપાદન’ હેઠળ સમાવી લીધાં છે, ‘ચરિત્ર’ હેઠળ સમાવેલાં પુસ્તકોમાં બે પ્રકારનાં લખાણો હોવાની શક્યતા હતી: કાં તો એમાં વ્યક્તિનું કેવળ જીવન-આલેખન હોય કાં તો એમાં જીવન-અને-લેખનનો પરિચય હોય. એટલે જે સ્પષ્ટપણે કર્તાના લેખન (કૃતિત્વ)ને પ્રાધાન્ય આપતાં – લઘુગ્રંથ (મોનોગ્રાફ) પ્રકારનાં પુસ્તકો હોય તેને જ ‘વિવેચન’માં મૂક્યાં છે. બાકીની સર્વ સામગ્રી ‘ચરિત્ર’ હેઠળ રાખવી જ યોગ્ય લાગી છે; અનુવાદો ઉપરાંત રૂપાંતરો, અનુસર્જનોને પણ ‘અનુવાદ સાહિત્ય’માં (વિવિધ સ્વરૂપો હેઠળ) સમાવ્યાં છે.... વગેરે, વગેરે.

ઉપયોગકર્તા અભ્યાસીને સહાયક બનવા એક પુનરાવર્તન, કેટલીક ખ્યાત અને પરિચિત કૃતિઓ પરત્વે જ કર્યું છે. એટલે કે એક જ કૃતિને બે સ્વરૂપખંડોમાં મૂકી છે. ગુજરાતીના કેટલાક હાસ્ય-લેખ-સંગ્રહો ‘નિબંધ’ સ્વરૂપના પણ ગણાયા છે ને ‘હાસ્યસાહિત્ય’ તરીકે એનું સ્વતંત્ર પરંપરા-મૂલ્ય પણ છે. એટલે એવી કૃતિઓને એ બે પૈકી કોઈ એક જ સ્વરૂપમાં મૂકવાથી પેલા બીજા સ્વરૂપનો અભ્યાસ કરનારને એ કૃતિઓ ત્યાં જડવાની નહીં! – એવા વિચારથી એને બંને સ્વરૂપખંડોમાં મૂકી છે. [નિબંધો ઉપરાંત કેટલાંક કાવ્ય પુસ્તકો, નવલકથાઓ અને નાટકો પણ તે તે સ્વરૂપ ઉપરાંત ‘હાસ્ય સાહિત્ય’માં મુકાયાં છે. ‘હાસ્યસાહિત્ય’માં કેવળ હાસ્ય-પ્રયુક્ત હોય એવાં પુસ્તકો પણ છે જ.]
ઉપયોગકર્તા અભ્યાસીને સહાયક બનવા એક પુનરાવર્તન, કેટલીક ખ્યાત અને પરિચિત કૃતિઓ પરત્વે જ કર્યું છે. એટલે કે <u>'''એક જ કૃતિને'''</u> બે સ્વરૂપખંડોમાં મૂકી છે. ગુજરાતીના કેટલાક હાસ્ય-લેખ-સંગ્રહો ‘નિબંધ’ સ્વરૂપના પણ ગણાયા છે ને ‘હાસ્યસાહિત્ય’ તરીકે એનું સ્વતંત્ર પરંપરા-મૂલ્ય પણ છે. એટલે એવી કૃતિઓને એ બે પૈકી કોઈ એક જ સ્વરૂપમાં મૂકવાથી પેલા બીજા સ્વરૂપનો અભ્યાસ કરનારને એ કૃતિઓ ત્યાં જડવાની નહીં! – એવા વિચારથી એને બંને સ્વરૂપખંડોમાં મૂકી છે. [નિબંધો ઉપરાંત કેટલાંક કાવ્ય પુસ્તકો, નવલકથાઓ અને નાટકો પણ તે તે સ્વરૂપ ઉપરાંત ‘હાસ્ય સાહિત્ય’માં મુકાયાં છે. ‘હાસ્યસાહિત્ય’માં કેવળ હાસ્ય-પ્રયુક્ત હોય એવાં પુસ્તકો પણ છે જ.]
એ જ રીતે કેટલીક કૃતિઓ અનુવાદ પણ હોય ને એ સાથે સંપાદન પણ હોય (જેમકે ‘જાતકકથા’) તો એ પણ બંને સ્વરૂપોમાં મૂકી છે: કેટલીક કૃતિઓ ‘સંદર્ભ’માં અને ‘વિવેચન’માં, કેટલીક ‘ભાષાવિજ્ઞાન’માં અને ‘લોકસાહિત્ય(વિવેચન)’માં – એમ બંને જગાએ જડશે. આવી કૃતિઓનું પ્રમાણ બહુ જ ઓછું રહ્યું છે, પણ સહજ રીતે બે સ્વરૂપવિભાગોમાં જતી જ હોય એવી કૃતિઓને એવા વિભાગોમાં મૂકી છે. (છતાં એમ લાગે છે કે હજુ કેટલીક કૃતિઓને આ ‘લાભ’ કદાચ નહીં પણ મળ્યો હોય!)

૪.૮ સૂચિ: ‘કૃતિ-સંદર્ભ’ને અંતે અકારાદિક્રમે કૃતિ-સૂચિ તેમજ કર્તા-સૂચિ એમ બે સૂચિઓ મૂકી છે. આટલી મોટી સામગ્રીને અકારાદિક્રમમાં ઢાળવા માટે એક તાલીમી જૂથ (ટીમ)ની મદદ લેવાની થઈ છે. એમનોે આભારી છું.
<u>'''૪.૮ સૂચિ:'''</u> ‘કૃતિ-સંદર્ભ’ને અંતે અકારાદિક્રમે કૃતિ-સૂચિ તેમજ કર્તા-સૂચિ એમ બે સૂચિઓ મૂકી છે. આટલી મોટી સામગ્રીને અકારાદિક્રમમાં ઢાળવા માટે એક તાલીમી જૂથ (ટીમ)ની મદદ લેવાની થઈ છે. એમનોે આભારી છું.
 
આ કોશ-રચનામાં, વિવિધ ઘટકો અંગે અને જુદેજુદે મોરચે બની એટલી કાળજી ને ચોકસાઈ સેવ્યાં હોવા છતાં આ કોશ સંપૂર્ણપણે ક્ષતિરહિત હોવાનો તો કોઈ જ દાવો થઈ શકે એમ નથી. આટલી મોટી સામગ્રી સાથે બાથ ભીડવાની આવી હોવાથી ક્યાંક ક્યાંક સરતચૂકથી, કે કોઈપણ કારણે, વિગતો છૂટી જવાની, વિગતદોષો દાખલ થઈ ગયાની, ક્યાંક કોઈ ખોટી વિગત ધ્યાનબહાર પ્રવેશી ગયાની શક્યતા રહે જ છે. એ અંગે મારું ધ્યાન કોઈ દોરશે તો આભારી થઈશ.

ઋણસ્વીકાર: આ કામમાં ઘણાની મદદ મળી છે. જરૂરી વિગતો ને પુસ્તકો મેળવી આપવામાં જયંત મેઘાણી; રેણુકા સોની, ઈશ્વર પરમાર અને રસીલા કડિયાએ ઉમળકાપૂર્વક મદદ કરી છે. કેટલાક સ્વરૂપ વિભાગોની સામગ્રીના, અંતિમ રૂપ આપ્યા પૂર્વેના મુસદ્દા મેં એના અભ્યાસી મિત્રોને જોવા મોકલ્યા હતા: એ મારી વિનંતીથી રાજેશ પંડ્યા (‘કવિતા’), રતિલાલ બોરીસાગર (‘સંપાદન:મધ્યકાલીન’), હસુ યાજ્ઞિક (‘લોકસાહિત્ય’ સંપાદન, વિવેચન), જયંત મેઘાણી (‘કોશ’ અને ‘સૂચિ’) તથા દીપક મહેતા (૧૯મી સદીની બધાં સ્વરૂપોની કૃતિસામગ્રી) – એ સૌ મિત્રોએ ઘણો સમય આપી સૂઝપૂર્વક એમાં જરૂરી સંમાર્જન-સંર્વધન કરી આપ્યાં હતાં. હસુભાઈએ તો સળંગ ૮ કલાક બેસીને, સામગ્રી ખંતપૂર્વક ઝીણવટથી તપાસીને મદદ કરી હતી. અને દીપકભાઈએ, આ ઉપરાંત, ફોન અને ઈ-મેલ દ્વારા પણ મારા ઘણા ચકાસણી-પ્રશ્નોના ઉકેલ આપ્યા છે. (અરુણાબહેન જાડેજાએ ૨૦૦૧-૨૦૧૦ના દાયકાના અનુવાદગ્રંથોની દીર્ઘ યાદી મોકલી છે એ મને હવે પછીના ‘કૃતિસંદર્ભ કોશ’માં ઉપયોગી થવાની છે.) મને થતું હતું જાણે મારા વતી આ સૌ મિત્રો આ કોશકાર્યના, થોડેવત્તે અંશે સહધર્મી બની રહ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના કલાસ્વાધ્યાયમંદિરનાં પારુલ દેસાઈ, ઈતુભાઈ કુરકુટિયા તેમજ ત્યાંના ગ્રંથાલયનાં મિત્રોએ પણ જ્યારે જરૂર પડી ત્યારે પુસ્તકો ને વિગતો સુલભ કરી આપ્યાં છે. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાના ગ્રંથાલયની પણ, ૧૯મી સદીનાં પુસ્તકો અંગે, ઠીકઠીક મદદ રહી છે. ભાઈ મહેશ ચાવડા જેવા ચોકસાઈવાળા સંદર્ભ સહાયકને કારણે મારો સંકલન-ભાર હળવો થયો છે.
<u>'''ઋણસ્વીકાર:'''</u> આ કામમાં ઘણાની મદદ મળી છે. જરૂરી વિગતો ને પુસ્તકો મેળવી આપવામાં જયંત મેઘાણી; રેણુકા સોની, ઈશ્વર પરમાર અને રસીલા કડિયાએ ઉમળકાપૂર્વક મદદ કરી છે. કેટલાક સ્વરૂપ વિભાગોની સામગ્રીના, અંતિમ રૂપ આપ્યા પૂર્વેના મુસદ્દા મેં એના અભ્યાસી મિત્રોને જોવા મોકલ્યા હતા: એ મારી વિનંતીથી રાજેશ પંડ્યા (‘કવિતા’), રતિલાલ બોરીસાગર (‘સંપાદન:મધ્યકાલીન’), હસુ યાજ્ઞિક (‘લોકસાહિત્ય’ સંપાદન, વિવેચન), જયંત મેઘાણી (‘કોશ’ અને ‘સૂચિ’) તથા દીપક મહેતા (૧૯મી સદીની બધાં સ્વરૂપોની કૃતિસામગ્રી) – એ સૌ મિત્રોએ ઘણો સમય આપી સૂઝપૂર્વક એમાં જરૂરી સંમાર્જન-સંર્વધન કરી આપ્યાં હતાં. હસુભાઈએ તો સળંગ ૮ કલાક બેસીને, સામગ્રી ખંતપૂર્વક ઝીણવટથી તપાસીને મદદ કરી હતી. અને દીપકભાઈએ, આ ઉપરાંત, ફોન અને ઈ-મેલ દ્વારા પણ મારા ઘણા ચકાસણી-પ્રશ્નોના ઉકેલ આપ્યા છે. (અરુણાબહેન જાડેજાએ ૨૦૦૧-૨૦૧૦ના દાયકાના અનુવાદગ્રંથોની દીર્ઘ યાદી મોકલી છે એ મને હવે પછીના ‘કૃતિસંદર્ભ કોશ’માં ઉપયોગી થવાની છે.) મને થતું હતું જાણે મારા વતી આ સૌ મિત્રો આ કોશકાર્યના, થોડેવત્તે અંશે સહધર્મી બની રહ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના કલાસ્વાધ્યાયમંદિરનાં પારુલ દેસાઈ, ઈતુભાઈ કુરકુટિયા તેમજ ત્યાંના ગ્રંથાલયનાં મિત્રોએ પણ જ્યારે જરૂર પડી ત્યારે પુસ્તકો ને વિગતો સુલભ કરી આપ્યાં છે. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાના ગ્રંથાલયની પણ, ૧૯મી સદીનાં પુસ્તકો અંગે, ઠીકઠીક મદદ રહી છે. ભાઈ મહેશ ચાવડા જેવા ચોકસાઈવાળા સંદર્ભ સહાયકને કારણે મારો સંકલન-ભાર હળવો થયો છે.
લગભગ બે વર્ષ આ કામમાં હું સતત દટાયેલો રહ્યો એ દરમ્યાન ઘરની ઘણી અગવડો વેઠીને શારદાએ ખરો સહ-યોગ કર્યો છે.
લગભગ બે વર્ષ આ કામમાં હું સતત દટાયેલો રહ્યો એ દરમ્યાન ઘરની ઘણી અગવડો વેઠીને શારદાએ ખરો સહ-યોગ કર્યો છે.
આ સૌનું ઋણ એ સ્નેહઋણ છે એટલે એનો ભાર નહીં, એ સ્નેહ જ અનુભવું છું.
આ સૌનું ઋણ એ સ્નેહઋણ છે એટલે એનો ભાર નહીં, એ સ્નેહ જ અનુભવું છું.
સુખદ કાર્યસમાપ્તિ એ પોતે જ એક પુસ્તકની ઉજવણી હોય છે – એ ઉજવણીને રાહતપૂર્વક માણું છું.
સુખદ કાર્યસમાપ્તિ એ પોતે જ એક પુસ્તકની ઉજવણી હોય છે – એ ઉજવણીને રાહતપૂર્વક માણું છું.
– રમણ સોની
{{Right|– રમણ સોની}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = પ્રારંભિક
|next = સ્રોતગ્રંથો
}}