સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/પ્રસ્તાવના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 111: Line 111:
એક જ વર્ષમાં જન્મેલા કર્તાઓનો ક્રમ તારીખ અનુસાર જ રાખ્યો છે; તારીખો પછી ‘– આસપાસ’ નિર્દેશવાળું વર્ષ ને છેલ્લે કેવળ વર્ષનિર્દેશ, ઉદા. ત. તારીખ દૃષ્ટિએ પહેલો ક્રમ ‘૧-૧-૧૯૨૫’, છેલ્લો ‘૩૦-૧૨-૧૯૨૫’; એ પછી ‘૧૯૨૫ આસપાસ’ ને એ પછી ‘૧૯૨૫’ – એ પ્રકારનો વિગતક્રમ રાખ્યો છે. [‘–આસપાસ’વાળો વર્ષક્રમ કેવળ-વર્ષ નિર્દેશની પહેલાં એટલા માટે છે કે ‘૧૯૨૫ આસપાસ’માં ૧૯૨૫ પછી હોવાની સંભાવના પણ રહેલી છે – ને ૧૯૨૫ પહેલાં હોવાની સંભાવના પણ રહેલી છે.]

કર્તા-સંદર્ભમાં વિગતોનું દાયકાવાર વિભાજન કરેલું છે: ૧૯૦૧-૧૯૧૦, ૧૯૧૧-૧૯૨૦.... એવા પેટાખંડો મુજબ. આ વ્યવસ્થા ઉપયોગકર્તાને સમયખંડોને પામવામાં સુવિધારૂપ થઈ શકે, એવો આશય રહેલો છે. સળંગ આવતી વિગતોની પ્રલંબ હારમાળાને તોડીને એને દાયકાઓથી સાંકળતી આ પ્રયુક્તિ અર્થપૂર્ણ થવા ઉપરાંત એકાગ્રતાના સંદર્ભે રાહતરૂપ પણ થાય, એવો દૃષ્ટિકોણ એની પાછળ રાખ્યો છે.

૪.૩ સૂચિ: ‘કર્તા-સંદર્ભ’ ખંડને અંતે લેખકનામોની અટકના અકારાદિક્રમે સૂચિ આપી છે. એથી લેખકનામને આધારે પણ એની અન્ય વિગતો શોધી શકાય. આ સૂચિ લેખકનામ પછી મૂળ સામગ્રીનો પાના નંબર આપતી નથી, પણ જન્મવર્ષ જ આપે છે. (જોશી, ઉમાશંકર (પૃ.)....’ એમ નહીં પણ જોશી, ઉમાશંકર ૧૯૧૧ એથી વાચકને બેવડી સહાય મળે છે. લેખકના જન્મવર્ષનો સદ્ય સંદર્ભ (રેડી રૅફરંસ) મળી જાય છે; એ ઉપરાંત, કોશ સમયાનુક્રમી હોવાથી જન્મવર્ષને આધારે પણ મૂળ સામગ્રીમાંથી લેખકની (વધુ)વિગતો શોધી કાઢવાનું સરળ રહે છે – પેજલાઈનની વ્યવસ્થા પણ એ રીતે કરી છે.
<u>'''૪.૩ સૂચિ:'''</u> ‘કર્તા-સંદર્ભ’ ખંડને અંતે લેખકનામોની અટકના અકારાદિક્રમે સૂચિ આપી છે. એથી લેખકનામને આધારે પણ એની અન્ય વિગતો શોધી શકાય. આ સૂચિ લેખકનામ પછી મૂળ સામગ્રીનો પાના નંબર આપતી નથી, પણ જન્મવર્ષ જ આપે છે. (જોશી, ઉમાશંકર (પૃ.)....’ એમ નહીં પણ જોશી, ઉમાશંકર ૧૯૧૧ એથી વાચકને બેવડી સહાય મળે છે. લેખકના જન્મવર્ષનો સદ્ય સંદર્ભ (રેડી રૅફરંસ) મળી જાય છે; એ ઉપરાંત, કોશ સમયાનુક્રમી હોવાથી જન્મવર્ષને આધારે પણ મૂળ સામગ્રીમાંથી લેખકની (વધુ)વિગતો શોધી કાઢવાનું સરળ રહે છે – પેજલાઈનની વ્યવસ્થા પણ એ રીતે કરી છે.

૪.૪ ‘કૃતિ-સંદર્ભ’: આયોજન અને પ્રયોજન: કૃતિ=પુસ્તક સાથે ત્રણ વિગતો સંકળાયેલી હોય છે: કૃતિનું નામ, કૃતિનું સાહિત્યસ્વરૂપ, કૃતિનું પ્રકાશન-વર્ષ. કૃતિ-સંદર્ભ આપવાની એક પદ્ધતિ આ મુજબ હોઈ શકે, કૃતિનામ, (સ્વરૂપ), પ્રકાશનવર્ષ. અર્વાચીન ગુજરાતી સાહિત્યની – ઈ. સ. ૨૦૦૦ સુધીની – (અહીં સમાવિષ્ટ) ૨૦ થી ૨૨ હજાર કૃતિઓને સળંગ, સમયાનુક્રમે, આ રીતે પણ રજૂ કરી શકાઈ હોત. [સૂચિઓની – ખાસ કરીને પ્રકાશક/વિક્રેતા સૂચિઓની – આ પદ્ધતિ હોય છે.] પરંતુ આમ કરવાથી, કશી સ્પષ્ટ સંદર્ભ સહાય ન આપનારો નર્યો ખડકલો (લમ્પ) જ થાય – ‘સંદર્ભકોશ’ કરવાનો કશો અર્થ સર્યો ન હોત.
<u>'''૪.૪ ‘કૃતિ-સંદર્ભ’: આયોજન અને પ્રયોજન:'''</u> કૃતિ=પુસ્તક સાથે ત્રણ વિગતો સંકળાયેલી હોય છે: કૃતિનું નામ, કૃતિનું સાહિત્યસ્વરૂપ, કૃતિનું પ્રકાશન-વર્ષ. કૃતિ-સંદર્ભ આપવાની એક પદ્ધતિ આ મુજબ હોઈ શકે, કૃતિનામ, (સ્વરૂપ), પ્રકાશનવર્ષ. અર્વાચીન ગુજરાતી સાહિત્યની – ઈ. સ. ૨૦૦૦ સુધીની – (અહીં સમાવિષ્ટ) ૨૦ થી ૨૨ હજાર કૃતિઓને સળંગ, સમયાનુક્રમે, આ રીતે પણ રજૂ કરી શકાઈ હોત. [સૂચિઓની – ખાસ કરીને પ્રકાશક/વિક્રેતા સૂચિઓની – આ પદ્ધતિ હોય છે.] પરંતુ આમ કરવાથી, કશી સ્પષ્ટ સંદર્ભ સહાય ન આપનારો નર્યો ખડકલો (લમ્પ) જ થાય – ‘સંદર્ભકોશ’ કરવાનો કશો અર્થ સર્યો ન હોત.
એથી સર્વ કૃતિ-સામગ્રીને નીચે મુજબ સ્વરૂપ અનુસાર ને દરેકની અંતર્ગત સમયાનુક્રમે રજૂ કરી છે.
એથી સર્વ કૃતિ-સામગ્રીને નીચે મુજબ સ્વરૂપ અનુસાર ને દરેકની અંતર્ગત સમયાનુક્રમે રજૂ કરી છે.

૧. કવિતા (સર્વ પદ્યગ્રંથો અને પુસ્તિકાઓ)
<u>'''૧. કવિતા'''</u> (સર્વ પદ્યગ્રંથો અને પુસ્તિકાઓ)
૨. વાર્તા (કથા, વાર્તા, ટૂંકીવાર્તા)
<u>'''૨. વાર્તા'''</u> (કથા, વાર્તા, ટૂંકીવાર્તા)
૩. નવલકથા (દીર્ઘકથા, રંજનકથા, નવલકથા)
<u>'''૩. નવલકથા'''</u> (દીર્ઘકથા, રંજનકથા, નવલકથા)
૪ અ. નાટક (દીર્ઘ નાટક, અનેકાંકી)
<u>'''૪ અ. નાટક'''</u> (દીર્ઘ નાટક, અનેકાંકી)
  આ. એકાંકી (એકાંકીસંગ્રહ)
<u>'''આ. એકાંકી'''</u> (એકાંકીસંગ્રહ)
૫ અ. આત્મકથા (સળંગ આત્મકથા, સંસ્મરણ-સંગ્રહ, ડાયરી, પત્રસંચય)
<u>'''bold'''</u>૫ અ. આત્મકથા (સળંગ આત્મકથા, સંસ્મરણ-સંગ્રહ, ડાયરી, પત્રસંચય)
  આ. ચરિત્ર (સળંગ જીવન ચરિત્ર, રેખાચિત્રસંગ્રહ)
<u>'''bold'''</u> આ. ચરિત્ર (સળંગ જીવન ચરિત્ર, રેખાચિત્રસંગ્રહ)
૬. નિબંધ (મુખ્યત્વે લલિતનિબંધ-સંગ્રહ, દીર્ઘ સળંગનિબંધ (પ્રબંધ), હાસ્યનિબંધ-સંગ્રહ*)
<u>'''bold'''</u>૬. નિબંધ (મુખ્યત્વે લલિતનિબંધ-સંગ્રહ, દીર્ઘ સળંગનિબંધ (પ્રબંધ), હાસ્યનિબંધ-સંગ્રહ*)
૭. પ્રવાસ (સળંગ પ્રવાસકથાનક, પ્રવાસ નિબંધ-સંગ્રહ)
<u>'''bold'''</u>૭. પ્રવાસ (સળંગ પ્રવાસકથાનક, પ્રવાસ નિબંધ-સંગ્રહ)
૮. હાસ્યસાહિત્ય (હાસ્યકવિતા, હાસ્ય-લેખ-સંગ્રહ, હાસ્યકથા, હાસ્યનાટક, હાસ્યનિબંધસંગ્રહ*, આદિ)
<u>'''bold'''</u>૮. હાસ્યસાહિત્ય (હાસ્યકવિતા, હાસ્ય-લેખ-સંગ્રહ, હાસ્યકથા, હાસ્યનાટક, હાસ્યનિબંધસંગ્રહ*, આદિ)
૯. બાળસાહિત્ય (બાળકાવ્યસંગ્રહ, બાળવાર્તાસંગ્રહ.... એ રીતે વિવિધ સ્વરૂપોનું બાળ સાહિત્ય, પ્રત્યેકમાં સમયાનુક્રમે)
<u>'''bold'''</u>૯. બાળસાહિત્ય (બાળકાવ્યસંગ્રહ, બાળવાર્તાસંગ્રહ.... એ રીતે વિવિધ સ્વરૂપોનું બાળ સાહિત્ય, પ્રત્યેકમાં સમયાનુક્રમે)
૧૦ અ. લોકસાહિત્ય: સર્જન (સર્જનાત્મક કૃતિઓ–સંપાદિત સંગ્રહો)  
<u>'''bold'''</u>૧૦ અ. લોકસાહિત્ય: સર્જન (સર્જનાત્મક કૃતિઓ–સંપાદિત સંગ્રહો)  
  આ. લોકસાહિત્ય: વિવેચન (લોકવિદ્યા, લોકસાહિત્ય સિદ્ધાંત, સમીક્ષા, વિવેચન, સંપાદનકેફિયત)
<u>'''bold'''</u>  આ. લોકસાહિત્ય: વિવેચન (લોકવિદ્યા, લોકસાહિત્ય સિદ્ધાંત, સમીક્ષા, વિવેચન, સંપાદનકેફિયત)
૧૧ અ. સાહિત્યવિવેચન
<u>'''bold'''</u>૧૧ અ. સાહિત્યવિવેચન
આ. સાહિત્ય સંશોધન
<u>'''bold'''</u> આ. સાહિત્ય સંશોધન
૧૨ અ. સંદર્ભ: વ્યાપક
<u>'''bold'''</u>૧૨ અ. સંદર્ભ: વ્યાપક
  આ. સંદર્ભ: ઇતિહાસ (સાહિત્યના અને અન્ય ઇતિહાસો)
<u>'''bold'''</u>  આ. સંદર્ભ: ઇતિહાસ (સાહિત્યના અને અન્ય ઇતિહાસો)
૧૩. ભાષાવિજ્ઞાન (સિદ્ધાંતવિચાર, વ્યાકરણ આદિ)
<u>'''bold'''</u>૧૩. ભાષાવિજ્ઞાન (સિદ્ધાંતવિચાર, વ્યાકરણ આદિ)
૧૪ અ. કોશ (વિવિધ પ્રકારના કોશ)
<u>'''bold'''</u>૧૪ અ. કોશ (વિવિધ પ્રકારના કોશ)
  આ. સૂચિ (વિવિધ પ્રકારની સૂચિઓ)
<u>'''bold'''</u>  આ. સૂચિ (વિવિધ પ્રકારની સૂચિઓ)
૧૫ અ. સંપાદન: મધ્યકાલીન (પ્રાચીન/મધ્યકાલીન કૃતિસંપાદનો, એ વિષયક લેખ-સંપાદનો આદિ)
૧૫ અ. સંપાદન: મધ્યકાલીન (પ્રાચીન/મધ્યકાલીન કૃતિસંપાદનો, એ વિષયક લેખ-સંપાદનો આદિ)
આ. સંપાદન: અર્વાચીન (કૃતિ સંપાદન/ચયન, લેખ-સંપાદન, સ્મરણ/શતાબ્દીગ્રંથ)
<u>'''bold'''</u> આ. સંપાદન: અર્વાચીન (કૃતિ સંપાદન/ચયન, લેખ-સંપાદન, સ્મરણ/શતાબ્દીગ્રંથ)
૧૬. અનુવાદ સાહિત્ય (કાવ્યાનુવાદ, વાર્તાનુવાદ.... એમ વિવિધ સ્વરૂપવાર અનુવાદ ગ્રંથો, પ્રત્યેકમાં સમયાનુક્રમે)
<u>'''bold'''</u>૧૬. અનુવાદ સાહિત્ય (કાવ્યાનુવાદ, વાર્તાનુવાદ.... એમ વિવિધ સ્વરૂપવાર અનુવાદ ગ્રંથો, પ્રત્યેકમાં સમયાનુક્રમે)
૧૭. અન્ય વ્યાપક (પત્રકારત્વ, તત્ત્વજ્ઞાન, ધર્મ, વિજ્ઞાનો, મિશ્રસ્વરૂપી સાહિત્યસંચયો, અન્ય અવ્યાખ્યેય પણ નોંધપાત્ર)
<u>'''bold'''</u>૧૭. અન્ય વ્યાપક (પત્રકારત્વ, તત્ત્વજ્ઞાન, ધર્મ, વિજ્ઞાનો, મિશ્રસ્વરૂપી સાહિત્યસંચયો, અન્ય અવ્યાખ્યેય પણ નોંધપાત્ર)

[સ્વરૂપ-ક્રમ ઉપર મુજબ, પરંપરાગત રીતનો રાખ્યો છે – સ્વરૂપ નામના અકારાદિક્રમે ગોઠવણી કરી નથી. વાચક પ્રચલિત ક્રમથી જ ટેવાયેલો હોવાથી એ પદ્ધતિ જાળવી છે એ તો ખરું જ, પણ એ ઉપરાંત આ ક્રમ પાછળ એક બીજો તર્ક પણ પડ્યો છે એની વાત આગળ કરી છે.]

18,450

edits