સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૭૧-૧૮૮૦

Revision as of 12:39, 5 December 2022 by MeghaBhavsar (talk | contribs)


જન્મવર્ષ ૧૮૭૧ થી ૧૮૮૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
મહેતા નર્મદાશંકર દેવશંકર ૨-૮-૧૮૭૧, ૨૦-૩-૧૯૩૯,
   સુપ્રજનનશાસ્ત્ર ૧૯૨૩
મોદી જગજીવનદાસ દયાળજી ૧૬-૧૨-૧૮૭૧, ૪-૩-૧૯૫૪,
   સ્તવનમન્દાર ૧૮૯૮
કારભારી ભગુભાઈ ફતેહચંદ ૧૮૭૧, ૧૦-૦૯-૧૯૧૪,
   સ્ટુડન્ટ્સ અંગ્રેજી-ગુજરાતી ડિક્શનરી ૧૮૯૫
ભરુચા ફકીરજી એદલજી ૧૮૭૧, -
   અમીરઅલી ૧૮૮૯
મહેતા શંભુપ્રસાદ શિવપ્રસાદ ૧૮૭૧, -
   ભવાઈ વિશે વિવેચન ૧૮૯૫ આસપાસ
સોની ચતુરદાસ નારણદાસ ૧૮૭૧, -
   વ્યાઘ્રેશ્વરી કાવ્ય ૧૮૮૮
મહેતાજી ગોવિંદરાય દોલતરાય ૧૮૭૧, ૨૧-૨-૧૯૩૩/૩૪
   એકલવ્ય અને ધ્રુવ ૧૯૨૬
પાઠક જગજીવન કાલિદાસ ૧૨-૫-૧૮૭૨, ૧૨-૭-૧૯૩૨,
   ધ્રુવાભ્યુદય ૧૮૯૦ આસપાસ
ત્રિવેદી હરગોવિંદ પ્રેમશંકર ૭-૭-૧૮૭૨, ૧૯૫૧,
   રુબાઈયાત અને બીજાં કાવ્યો ૧૯૦૨
ત્રિવેદી ઉત્તમલાલ કેશવલાલ ૧૬-૧૨-૧૮૭૨, ૯-૧૨-૧૯૨૩,
   બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઇતિહાસ ૧૯૦૯
પંડ્યા જુગલભાઈ મગંળરામ ૧૮૭૨, -
   સતી સાવિત્રી ૧૮૯૫ આસપાસ
ઘડિયાળી મેહેરવાનજી બેજનજી ૧૮૭૨, -
   સિતમે સાઈબીરિયા ૧૮૯૫ આસપાસ
ભટ્ટ ચતુર્ભુજ માણેકેશ્વર ૧૮૭૨ ૨૩-૧૧-૧૯૩૯,
   શૂરવીર રાયસિંહ ૧૮૯૧
મહેતા ડાહ્યાભાઈ રામચન્દ્ર ૧૮૭૨, -
   ચંપકકલિકા ૧૯૦૫
શેઠના રતનજી ફરામજી ૧૮૭૨, ૧૯૬૫,
   જ્ઞાનચક્ર યાને ગુજરાતી ઍન્સાઈક્લોપીડિયા ૧૮૯૯
દૂરકાળ શિવુભાઈ બાપુભાઈ ‘સુમિત્ર’ ૫-૮-૧૮૭૩, ૧૯-૧૦-૧૯૧૮,
   કુંજબાલા ૧૯૧૪
ભટ્ટ કરુણાશંકર કુબેરજી ૧૯-૮-૧૮૭૩, ૨-૧૦-૧૯૪૩,
   સંસ્કાર શિક્ષક ૧૯૭૩
દેસાઈ રામમોહનરાય જશવંતરાય ૨૫-૯-૧૮૭૩, ૧૧-૮-૧૯૫૦,
   સતી ગૌરવ ૧૮૯૪
પટેલ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ ૨૭-૯-૧૮૭૩, ૨૨-૧૦-૧૯૩૩,
   વીર વિઠ્ઠલભાઈની સભાગર્જનાઓ ૧૯૩૦
કાદરી મહેબુબમિયાં ઈમામબક્ષ ૪-૧૧-૧૮૭૩, -
   મુસલમાનોની ચડતી પડતીનો ઇતિહાસ ૧૯૦૬
પંડ્યા નાગરદાસ રેવાશંકર ૨૯-૧૧-૧૮૭૩, -
   વિદૂરનો ભાવ ૧૯૦૭
શાસ્ત્રી મગનલાલ ગણપતિરામ ૭-૧૨-૧૮૭૩, ૧૮-૭-૧૯૩૫,
   શુદ્ધાદ્વૈતસિદ્ધાંતપ્રદીપ ૧૯૦૩
શેઠ ત્રિભુવનદાસ જમનાદાસ ૧૫-૧૨-૧૮૭૩, -
   કવિરત્ન દયારામ: સંપૂર્ણ જીવનકથા ૧૮૯૯
ભટ્ટ ચુનીલાલ રણછોડજી ૧૮૭૩, -
   વૈદધર્મદર્શક વચનામૃત ૧૯૦૦ આસપાસ
શાહ બાલાભાઈ છગનલાલ ૧૮૭૩, -
   વૈરાગ્યોપદેશપોથી ૧૮૯૯
ત્રિવેદી મણિલાલ જાદવરાય ૧૮૭૩, -
   ગાયત્રી અર્થપ્રકાશ ૧૯૧૪
ગોહિલ સૂરસિંહજી તખ્તસિંહજી ‘કલાપી’ ૨૬-૧-૧૮૭૪, ૯-૬-૧૯૦૦,
   કલાપીનો કેકારવ [મ.] ૧૯૦૩
આદિલશાહ જટાશંકર જયેન્દ્રભાઈ ૧-૬-૧૮૭૪, -
   નિબદ્ધાલંકાર રત્ન ૧૯૦૦
પટેલ નરસિંહભાઈ ઈશ્વરલાલ ૧૩-૧૦-૧૮૭૪, ૨૭-૧૦-૧૯૪૫,
   સામાજિક પ્રોત્સાહન ૧૯૦૧
ઠક્કર લલ્લુભાઈ જગજીવનદાસ/ભિક્ષુ અખંડ આનંદજી ૧૮૭૪, ૪-૧-૧૯૪૨,
   સોનેરી સૂચનો અને સુવિચાર સામગ્રી ૧૯૩૫
[આચાર્ય] બુદ્ધિસાગરસૂરીશ્વર ૧૮૭૪, ૦૯-૦૬-૧૯૨૫,
   કક્કાવલિ સુબોધ ૧૯૦૦ આસપાસ
પટેલ ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ ‘નિર્ગુણ’, ‘બંધુ’ ૧૮૭૪, ૨૨-૧૨-૧૯૨૬,
   વડનગરા કણબીની ઉત્પત્તિ ૧૯૦૬
પોલીસવાલા જહાંગીરજી નસરવાનજી ૧૮૭૪, -
   શાળોપયોગી વ્યાકરણ ૧૮૯૫
ભટ્ટ નર્મદાશંકર પ્રભુરામ ૧૮૭૪, ૧૮૯૯,
   શાપસંભ્રમ અને બીજી કવિતાઓ ૧૯૨૫
મહેતા કૌશિકરામ વિઘ્નહરરામ ૧૮૭૪, ૧૯૫૧,
   પુરુષ અને સ્ત્રી ૧૯૦૧
દિવેટિયા ભોગીન્દ્રરાવ રતનલાલ ‘સાર્જન્ટ રાવ’, ‘સુબંધુ’ ૩૧-૩-૧૮૭૫, ૨૭-૧૧-૧૯૧૭,
   મૃદુલા ૧૯૦૭
દિવેટિયા સત્યેન્દ્ર ભીમરાવ ૨૦-૪-૧૮૭૫, ૨૩-૩-૧૯૨૫,
   ઊર્મિમાળા ૧૯૧૨
ગોહિલ ભાવસિંહજી તખ્તસિંહજી ૨૬-૪-૧૮૭૫, -
   સંગીત ઇલિયડ ૧૯૦૫ આસપાસ
પટેલ વલ્લભભાઈ ઝવેરભાઈ ૩૧-૧૦-૧૮૭૫, ૧૫-૧૨-૧૯૫૦,
   વીરની હાકલ ૧૯૩૦
ભટ્ટ ગણપતિરામ ઉત્તમરામ ૧૮૭૫ આસપાસ, -
   મુગલશ્રેષ્ઠ મહારાજાઓનું અર્ધગતિ સ્મરણ ૧૯૦૦
ભટ્ટ મહાશંકર લલ્લુભાઈ ૧૮૭૫ આસપાસ, -
   ચંદ્રોક્તિકા ૧૯૦૩
ધાલા માણેકજી કુંવરજી ૧૮૭૫, -
   દસ્તુર ધાલા: એક આત્મકથા ૧૯૪૨
કામદાર મોરારજી મથુરાદાસ ૧૮૭૫, ૧૯૩૮,
   તંબૂરાનો તાર ૧૯૩૭
ભટ્ટ ખેલશંકર શંકરલાલ ૧૮૭૫, ૧૧-૨-૧૯૪૦,
   અનુરાગ ૧૯૬૫
લાખાણી ઈબ્રાહીમ વલીમોહમ્મદ ૧૮૭૫, ૨૪-૧૨-૧૯૪૧,
   કન્યાભૂષણ ૧૯૧૪
મર્ઝબાન ફિરોઝશાહ જહાંગીર ‘પીજામ’ ૬-૫-૧૮૭૬, ૧૧-૪-૧૯૩૩,
   વારસો ના કબૂલ ૧૯૦૬
નીલકંઠ વિદ્યાગૌરી રમણભાઈ ૧-૬-૧૮૭૬, ૭-૧૨-૧૯૫૮,
   સુધાહાસિની ૧૯૦૭
' -
   
' -
   
' -
   
' -
   
' -
   
' -
   
' -
   
' -