સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૧૯: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રકરણ ૧૯ : પ્રમાદધનની દશા | }} {{Poem2Open}} પોતાના પક્ષના માણસોના...")
 
No edit summary
Line 14: Line 14:
વળી વિચાર થયો – ‘પુત્રને શિક્ષા કરી મારાથી દૂર કરીશ તો એનાં પુણપાપની ભાગિયણ થવાને સૃજાયલી ગરીબ કુમુદને પણ વગર શિક્ષાએ શિક્ષા જ થવાની! છેવટે નક્કી કર્યું કે ‘પ્રમાદને પદવીભ્રષ્ટ કરીશ, દરબારમાંથી એનો પગ કાઢીશ – બીજી શિક્ષા ન્યાયાધીશ પાસેની – હરિ! હરિ! સવારે તું જે બુદ્ધિ આપીશ તેમ હું કરીશ.’ આમ વિચારતાં વિચારતાં બુદ્ધિધન નિદ્રાવશ થયો.  

એ નિદ્રામાં પડ્યો તે વેળા પ્રમાદધન ઘેર આવ્યો ન હતો, આવવાનો ન હતો, અને પ્રાત:કાળે સૌ ઊઠ્યા પણ એ આવ્યો ન હતો. લોકમાં તો અનેક વાતો કહેવાઈ. સમુદ્ર ઉપર એક મડદું તણાતું દેખાયું હતું. તે એનું કહેવાયું. કોઈ કહે એણે આપઘાત કર્યો, કોઈ કહે એને કોઈએ મારી નાખ્યો, કોઈ કહે એ જતો રહ્યો. પિતાની પાસેથી મળવાની શિક્ષાના ભયથી તેમ લજજાથી પણ ગયો કહેવાયો. એનું ખરેખર શું થયું તે ઈશ્વર જાણે. ‘એ પુત્ર શોધવા યોગ્ય નથી–ગયો તો ભલે. મારે એનું કામ નથી. જીવતો હો કે મૂઓ હો તે મારે મન એક જ છે. હું તો એનું સ્નાન કરી નાખું છું.’ ઇત્યાદિ વચન પુત્રના સંબંધમાં બુદ્ધિધને કહ્યાં કહેવાયાં.  

પરિભવ પામેલા મનસ્વીજનોનું પ્રાયશ્ચિત્ત આવું જ હોય છે.
પરિભવ<ref>તિરસ્કાર. (સં.) </ref> પામેલા મનસ્વીજનોનું પ્રાયશ્ચિત્ત આવું જ હોય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}