સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૯: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રકરણ ૯ : જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન | }} {{Poem2Open}} પ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading| પ્રકરણ ૯ : જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન  |  }}
{{Heading| પ્રકરણ ૯ : જવનિકાનું<ref>જવનિકા = પડદો. </ref> છેદન અને વિશુદ્ધિનું શોધન<ref>શોધન = સોનાને અગ્નિમાં નાખી પરખવું. </ref> |  }}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 50: Line 50:
ગરીબ બિચારી કુમુદ! તે ઊઠી અને ઉઘાડી સાંકળ ભણી ગઈ. બે વાર ગઈ અને બે વાર પાછી આવી. સદ્ગુણના વિચાર કરવા મંડી. ભ્રષ્ટતાની ભયંકરતા કલ્પવા લાગી. ‘એ તો જ્ઞાન મને ગમતું નથી.’ એવું એવું ગાતી વળી ઊઠી. સાંકળે હાથે અડકાડ્યો અને વળી પાછી આવી.  

બુદ્ધિધનના ઘરથી થોડે જ છેટે. વનલીલાનું સાસરું હતું. આ પ્રસંગે તે અગાશીમાં સૂતેલા પતિનું માથું ખોળામાં લઈ ગાતી હતી, તે સ્વર કુમુદસુંદરીને કંપાવતા હતા. {{Poem2Close}}

<poem>
<poem>
Line 62: Line 61:
કુમુદસુંદરી ઉપર મદનનું સામ્રાજ્ય થઈ ગયું. નિ:શંક બની તેણે ઉઘાડી સાંકળ ભણી દૃષ્ટિ કરી પગ ઉપાડ્યો.

અધૂરામાં પૂરો વનલીલાનો સ્વર સંભળાયો :{{Poem2Close}}