સાહિત્યિક સંરસન — ૩/નૉંધ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:
આ અંકમાં, સર્જનેતર એક જ લેખ છે, ‘સન્ધિ’-ના તન્ત્રી તરીકેની બાબુ સુથારની કૅફિયત. અન્ય તન્ત્રીઓએ લેખ ન કર્યા. મને સમજાતું નથી કે પોતાના તન્ત્રીકાર્ય વિશેની વાતોને જાહેરમાં મૂકતાં, ખચકાટ કે સંકોચ જો હોય, તો કેમ છે. સાહિત્યનાં અનૌપચારિક સંગઠનોના વાહકો પણ આ બાબતમાં એટલા જ ઉદાસીન છે, તો એમ કેમ છે?   

બાકી, આ અંકમાં ૧૬ કવિઓ છે, અને ૧૯ વાર્તાકારો છે. દરેક કવિ નાં ત્રણ કાવ્યો છે, દરેક વાર્તાકારની એક વાર્તા છે. આ અંકમાં પૂર્વપ્રકાશિત રચનાઓને પણ માન્ય ગણી છે. દરેક કાવ્ય વિશે અને દરેક વાર્તા વિશે મારી બધી મળીને ૬૭ તન્ત્રીનૉંધો છે.
બાકી, આ અંકમાં ૧૬ કવિઓ છે, અને ૧૯ વાર્તાકારો છે. દરેક કવિનાં ત્રણ કાવ્યો છે, દરેક વાર્તાકારની એક વાર્તા છે. આ અંકમાં પૂર્વપ્રકાશિત રચનાઓને પણ માન્ય ગણી છે. દરેક કાવ્ય વિશે અને દરેક વાર્તા વિશે મારી બધી મળીને ૬૭ તન્ત્રીનૉંધો છે.
મારી વાર્તા ‘ખાઈ’ માટે સુજોસાફો-ના ૫૦-મા વાર્તાશિબિરમાં માંગ ઊઠેલી કે એની નકલ હાથમાં હોય તો ચર્ચા કરવામાં ફાવટ આવે, સુલભ કરી આપો. એટલા માટે મેં એ વાર્તાને અહીં મૂકી છે. સુજોસાફોના મિત્રો એની નૉંધ લેશે ને એ પર કોઈ મિત્ર નૉંધ લખશે.  