સાહિત્યિક સંરસન — ૩/બારિન મહેતા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}}
'''++ વિનોદ જોશી ++ '''
=== ૧ : કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના —  === <poem> વીજળિ યું વેડી લેખણ કીધી, સરસવતી માતા ! કાગળનો ખાલી ખૂણો આપજ...")

No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

'''++ વિનોદ જોશી ++ '''
'''++ બારિન મહેતા  ++ '''

=== ૧ : કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના —  ===
===  ૧ : રૂપાંતર —  ===
<poem>
<poem>
વીજળિ યું વેડી લેખણ કીધી, સરસવતી માતા !
નદી સમ સવેગ રક્ત વિફરે, ત્વચા ગાજતી
કાગળનો ખાલી ખૂણો આપજો,
ધસે, લબલબે તમામ રગની ય ફેણો બધી,
પાઘડિ યું પડખે મેલી દીધી, સરસવતી માતા !
ચડે બરડ ભીંસ સ્નાયુ સઘળે, તૂટે હાડકાં
વૈખરિયે વળગ્યો લૂણો કાપજો;
કડાક કરતાં, ઇમારત સડેલ શી ભાંગતી
સમગ્ર રચના પડે, ગડગડે, ધડાકા કહે :
નથી નખ તળે બચ્યો સમય આ પુરાણો કશો.

કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા !
હવે ધમણ શ્વાસની ખખડતી અને ઇન્દ્રિયો
અટકળ ઓળંગી ઓરાં આવજો,
ગુહા ગહનમાં જઈ ફફડતી ચડે ધ્રૂસકે,
અરથું નરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા !
બધાં વિગત દૃશ્ય પાંપણ કને પળી પાધરાં
અખશરનાં અજવાળાં ઉપડાવજો;
થતાં ધવલ રંગરાગ પડદે વળ્યાં ને ઢળ્યાં
તહીં જ ઘળકો અખૂટ અજબ વાણ શો નીસરી
વહ્યો શિખરથી છલાંગ ભરતો લગાગા લગા…

પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા !
સફાળ સરવાણ સુપ્ત પ્રસવી, સબાકો રહ્યો,
ટાંકાટેભાના અવસર ટાળજો,
અવાક નવજન્મ, તૃપ્ત ધરતી : ધબાકો થયો...
પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા !
લેખીજોખીને વળતર વાળજો;

એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા !
પરવાળાં વેરી પોથી ઢાંકજો,
ઝળઝળિ યાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા !
પીળી પાંદડિયે અભરક ટાંકજો;

પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા !
અમરતમાં બોળી અંજળ ચાખજો,
પડતર ઑછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા !
પરથમ પૂજ્યાની લાજું રાખજો.
</poem>
</poem>

=== ૨ : તડકો ચીરીને —  ===
===  ૨ : કવિ અને અંધકાર —  ===
<poem>
<poem>
તડકો ચીરીને સ્હેજ ત્રાંસો કર્યો
ઘુવડની આંખોના તેજ જેવો અંધકાર
તો દડ્યાં ઝાકળનાં ચારપાંચ ટીપાં...
પડ્યો છે ચાંદનીનાં સરોવરમાં

ભગરી ભેંસ જેમ.
કાચાં પરોઢિ યાંને કાંટો વાગે ને પછી
ટશિયો ફૂટે ને એમ ફૂટતો,
ઊગમણાં પડખામાં પાટું મારીને રોજ
બાંધેલો સૂરજ વછૂટતો;

શરમાતી લ્હેરખીને હોડમાં મૂકીને
દૂર દૂર નાખી નજર પહોંચે ત્યાં સુધી
બધાં ઝાડવાંઓ ચીપે ગંજીપા...
ઘુવડના અવાજ જેવી
શાંત છે સૃષ્ટિ.

ઊડતાં પંખીનો જોઈ પડછાયો
એક પછી એક આવતાં હવાનાં મોજામાં
પાંદડાંઓ વીંઝે પોતાની પાંખ વામણી,
ડૂબી જાય છે
કલરવની પાલખીમાં હેમખેમ નીકળવા
ખરતાં પાંદડાની કાળી ચીસ.
સાંજ લગી બેસે લજામણી;

ચાંદાની ચાનકીને ચૂલે ચડાવી
આખું ય આકાશ ઘુવડની ફેલાવેલી પાંખ જેવું
કોઈ ધ્રાસકાઓ ફૂંકે માલીપા...
ભરખી જાય છે સ્વપ્નનાં ઈંડાં
ને ઘુવડની બુઠ્ઠી ચાંચ જેવી
કવિની કલમ
ચક ચક કચ કચ
ઘસાયા કરે છે ક્ષણેક્ષણ
કાગળના પથ્થર ઉપર...
</poem>
</poem>

=== ૩ : તે દિવસની વાત છે —  ===
===  ૩ : અટકું હવે  ===
<poem>
<poem>
જે દિવસથી રોજ દડતાં આંસુને ચોરસ કરી ભીંતે ચણ્યાં’તાં, તે દિવસની વાત છે.
જવું જ છે આવતીકાલે આ નગર છોડી એટલે
ગોખલામાં ટૂંટિ યું વાળી પડ્યા અજવાસ છેલ્લું હણહણ્યા’તા, તે દિવસની વાત છે.
અધૂરાં સ્વપ્નની આ તરફ નગર, પેલી તરફ છું હું એટલે
જુઓ તો ખરા, અહીં મચી રહ્યો કઠપૂતળીઓનો કકળાટ;
બંધાઈ દોરી યંત્રમાનવની આંગળીએ પછી જ વળ્યો દાટ;
ચાલો, ચડો બસમાં, ગંતવ્યહીન ગતિના વશમાં
ક્યાંય ના ખુલ્લો પટ : મોકળાશ પામો સિગારેટના કસમાં.

શ્વાસનો ટેકો સદંતર હોય તકલાદી અને જીવલેણ, એ અફવા ગળે ઊતરી હવે,
ખખડી ખખડી તૂટતી ક્રોકરીની સંયોગક્રિયાના સંતાનોનો ડાન્સ આ
પંડમાં છુટ્ટા પડી ફરતા અજાણી હૂંફના પારા ગણ્યા’તા, તે દિવસની વાત છે;
ડિસ્કોનો કિસ્સો : ચાલો, મચી પડો, અન્ય કોઈ ચાન્સ ના.

ખાનગીમાં યુદ્ધ જે ખૂંખાર ખેલાયું હતું બંને તરફ ચુપચાપ એ વેઠ્યા કર્યું,
ગોગલ્સની નીચે આસનચ્યુત આંખોની આ સંસ્કૃતિ,
સાવ ઉજ્જડ ટેરવાંને ધાર કાઢી દૂઝતા ઘાવો ખણ્યા’તા, તે દિવસની વાત છે;
તણાય ગટરોમાં ક્રિયા, સ્મૃતિ, શ્રુતિ.
દૂરદર્શનના પડદામાં સતત અટવાતી નજર સાવ ટૂંકી
અસ્તિત્વ અહીંથી ત્યાં અથડાતું જાણે કેરમની કૂકી.
પતંગ ચગી ગયો છે પણ, હાથમાં રહી નથી દોરી,
ખબર નથી, ક્યાં ગયો ફીરકી ઝાલનારો જાતને સંકોરી.

આમ તો બારાખડી સિવ્યા કરી જોયા વગર જાણ્યા વગર ટાંકો તૂટે એ રીતે,
કોઈ નાટ્યકારના હાથનો અડી ગયો ફારસમણિ હોય!
છેવટે બુઠ્ઠી કલમમાં જાણભેદુ અર્થ ધીમું ગણગણ્યા’તા, તે દિવસની વાત છે;
છતાં કોઈ ના હોય ફારસનું અંગ કે નિજનું ય ન હોય!
અહીં કોઈ નથી અવધ્ય કો કોઈ વધ્ય ના,
જાણે શોધમાં નીકળેલું જુલુસ અટકી પડ્યું મધ્યમાં.

તીર માફક સોંસરું વીંધી ગયું જે એ હતું શું તે નહીં જાણી શકાયું એટલે,
અટકું હવે, આવતીકાલે જવું જ છે આ નગર છોડી એટલે
બે અભણ પંખી પછી તમસાતીરે જઇ શોકના શ્લોકો ભણ્યાં’તાં, તે દિવસની વાત છે.
અધૂરાં સ્વપ્નની આ તરફ હું, પેલી તરફ શું – એ નથી જાણતો એટલે.
</poem>
</poem>

Line 75: Line 78:
=== તન્ત્રીનૉંધ :  ===
=== તન્ત્રીનૉંધ :  ===
{{Poem2Open}}
{{Poem2Open}}
(તન્ત્રીનૉંધમાં મેં જે કંઈ લખ્યું છે તેને તે કૃતિના ગુણાનુવાદ ગણવા વિનન્તી છે. એ નૉંધો સમીક્ષા માટેની સામગ્રી છે એમ પણ ગણવા વિનન્તી છે.)
'''૧ : રૂપાંતર —'''

સૉનેટ જેવો સુ-સીમિત સુગઠિત બન્ધ ધરાવતો કાવ્યપ્રકાર કાવ્યત્વ અંગે સફળતા અર્પવામાં કેવીક સહાય કરી શકે તેનાં ઉત્તમ ઉદાહરણો જગવિખ્યાત સૉનેટકારોની તેમજ આપણા બ..ઠાકોર કે ઉમાશંકર જોશીની સૃષ્ટિઓમાંથી જરૂર મળી આવે. બીજું, સૉનેટ કાવ્યપ્રકાર બહુવપરાશને કારણે મન્દપ્રાણ થઈ ગયો છે એ સાચું પણ એને ય સર્જનાત્મક નિષ્ઠાથી અપનાવાય તો આવકાર્ય પરિણામો આપી શકે છે, અને એને વિશે કવિસમાજમાં જનમેલો અવિશ્વાસ ભુંસાઈ જાય છે. એથી બને છે એવું કે સુજ્ઞ સર્જકો એને પ્રેમથી વરતા થઈ જાય છે. આ બધી વાતોનું આ સૉનેટ એક સરસ દૃષ્ટાન્ત છે.
'''૧ : કાવ્યારંભે સરસ્વતીપ્રાર્થના —'''

કાવ્યકથક સરસ્વતીનો પરમ આરાધક છે. એને લેખક થવાની હૉંશ છે, અને તે માટે જરૂરી વિનય સાથે સરસ્વતીમાતાને વિનવી રહ્યો છે, પ્રાર્થી રહ્યો છે.

એની વાણીમાં બે ધ્રુવોનું સાયુજ્ય છે -આર્દ્રતા અને તેજસ્વીતા -સરસ્વતી પ્રત્યેનો ભક્તિભાવ અને આત્મશક્તિ વિશેનો અહંભાવ.

આમ તો, આ રચના પ્રાર્થનારૂપે અપ્રતિમ છે એટલી જ સુગમ છે. છતાં, કેટલાંક અર્થઘટનો રજૂ કરું : ‘કાગળનો ખાલી ખૂણો’ માગીને સૂચવ્યું છે કે સાંકડો અવકાશ પણ બસ થશે, પોતાને ઝાઝા અવકાશની જરૂર નથી. એની લેખણ શક્તિમાન છે, એટલા માટે કે ‘વીજળિ યું વેડીને’ સાધી છે. ‘પાઘડિ યું પડખે મેલી છે’ એટલે પાણ્ડિત્યને બાજુમાં રાખ્યું છે પણ સાથોસાથ, કહેવાતી પણ્ડિતાઈને ગૌણ પણ ગણી છે. વાણીના ‘વૈખરી’ રૂપનું અને તેને લાગેલા લૂણાનું એને જ્ઞાનભાન છે. જ્ઞાનભાન એને પોતાના દેશકાળમાં પ્રવર્તતા ભાષિક વ્યવહારોના અનુભવથી લાધ્યું હોય. એની પોતાની વાણી પણ એને એમ ભાસી હોય અને બને કે પોતાનાં લેખનથી તેને ઉચ્ચ કોટિએ સિદ્ધ કરવાના એને અભિલાષ હોય. લેખનની વસ્તુસામગ્રી સ્વાનુભવ ગણાય છે પણ એને તો ‘કળતર’-નો, જીવનનાં દુ:ખદર્દનો, અનુભવ છે; જોકે કળતરને એણે ‘કાંત્યું’ છે, એના ‘વીંટા’ વાળ્યા છે, એટલે કે, વસ્તુસામગ્રી પર કામ કર્યું છે. ‘પરપોટા ચીરીને દરિયા બોટવામાં’ એનું લેખનસાહસ જોઈ શકાય. ભાષા સાધન છે પણ એમાં તો ‘અર્થ અને અનર્થ’ બન્ને સંભવે છે. એણે અર્થ અને નર્થને બરાબર ઓળખ્યા છે કેમકે ‘ચાળ્યા’ છે.

આમ હું પ્રશંસાપૂર્વક અર્થઘટનો કર્યે જઉં પણ અતિ થાય તેથી અટકું. જોકે, સરસ્વતી પાસે એણે ત્રણ વસ્તુ યાચી છે એ દરેક લેખકે પણ પોતાના ઇષ્ટદેવ પાસે કે કલાની દેવી પાસે, muse પાસે, યાચવી : ‘ટાંકાટેભાના અવસર ટાળજો’. ‘લેખીજોખીને વળતર વાળજો’. ‘પરવાળાં વેરી પોથી ઢાંકજો’.

'''૨ : તડકો ચીરીને —'''
વિષયવસ્તુ રૂપાન્તર છે, તેથી કોનું રૂપાન્તર કેમ ક્યારે કેવી રીતે વગેરે જિજ્ઞાસાપ્રશ્નો સ્વાભાવિકપણે જાગે. રક્ત ત્વચા રગ સ્નાયુ હાડકાં સંજ્ઞાઓ શારીરિક અંગોવિષયક છે. નદી સમ વેગે બધું ભીંસાય છે. ભીંસનું પરિણામ કાવ્યકથકે કહ્યું છે, ‘હવે ધમણ શ્વાસની ખખડતી અને ઇન્દ્રિયો / ગુહા ગહનમાં જઈ ફફડતી ચડે ધ્રૂસકે’. ‘ધ્રૂસકું’ સંજ્ઞા એ શરીરે ભોગવેલા દુ:ખદ ભાવને ઉમેરે છે, અને સૉનેટની અન્તિમ બે પંક્તિઓ પરિણામ પછી સંભવેલા પરિણામને ચીંધે છે : ‘સફાળ સરવાણ સુપ્ત પ્રસવી, સબાકો રહ્યો, / અવાક નવજન્મ, તૃપ્ત ધરતી : ધબાકો થયો…’
સુજ્ઞ કાવ્યસાધકોને કેટલીયે વાર ખબર નથી પડતી કે તેઓ ક્યારે કલ્પનાને ઘોડે પલાણ્યા ને રવાલ ચાલે સુખે આગળ ધપ્યા. પણ જેઓ કલ્પના અને તરંગતુક્કા વચ્ચેનો ફર્ક નથી જાણતા તેઓને પણ ખબર નથી પડતી કે પોતે ક્યાં ને કેમ ધપી રહ્યા છે. આ રચના દીપ બનીને ફર્ક દર્શાવે છે.

પહેલો અને છેલ્લો શેઅર ઉત્તમ ઉદાહરણો છે : તડકો ચીરીને સ્હેજ ત્રાંસો કર્યો / તો દડ્યાં ઝાકળનાં ચારપાંચ ટીપાં… : ચાંદાની ચાનકીને ચૂલે ચડાવી / કોઈ ધ્રાસકાઓ ફૂંકે માલીપા...
કાવ્યનું છન્દોનુસારી પઠન કરવાથી નવજન્મ લગીની એ રૂપાન્તરક્રિયાની કિંચિત્ પ્રતીતિ મળશે.

''': તે દિવસની વાત છે —'''
''': કવિ અને અંધકાર —'''
રચના એક અનોખું ઉદાહરણ છે, એ વાતનું કે વિરહ કે વિદાયના દર્દને કાવ્યમાં કેવી કેવી પૅરે ગાઈ શકાય છે. એ અનોખાપણું આ પંક્તિઓમાં ચકાસીને સવિશેષે માણી શકાશે : રોજ દડતાં આંસુને ચોરસ કરી ભીંતે ચણ્યાં’તાં -શ્વાસનો ટેકો સદંતર હોય તકલાદી અને જીવલેણ -સાવ ઉજ્જડ ટેરવાંને ધાર કાઢી દૂઝતા ઘાવો ખણ્યા’તા.
રચનામાં જે દૃશ્યની વર્ણનાત્મક અભિવ્યક્તિ કાવ્યકથક કરવાનો છે એ વિશે ભાવકને એણે પહેલી જ ત્રણ પંક્તિથી સાવધ કરી દીધો છે. ઘુવડની આંખો, એનો અવાજ, એની પાંખો, એમ ઘુવડનાં અંગાંગોના ઉપમાનોને પ્રતાપે અભિવ્યક્તિ વિકસી છે. પણ, એની ‘બુઠ્ઠી ચાંચ જેવી કવિની કલમ’-ની વીગત આવતાં, અભિવ્યક્તિમાં ક્રિયા પ્રગટે છે, જે કાવ્યશીલ છે : ‘ચક ચક કચ કચ / ઘસાયા કરે છે ક્ષણેક્ષણ / કાગળના પથ્થર ઉપર…’ એ પરિણામ જોઈને જ કદાચ કાવ્યકથક ચૂપ થઈ ગયો છે અથવા ભાગી ગયો છે.

આ તે એક દિવસની વાત હોય કે તેવા કે વિભિન્ન અનેક દિવસોની, કહેવું મુશ્કેલ છે. દર્દને દિવસોમાં ક્યાં માપી શકાય છે !
'''૩ : અટકું હવે —'''
નૉંધવું જોઈએ કે રચનામાં રસાયેલા પ્રાસથી એક આગવો લય ઊભો થાય છે. કાવ્યકથકે ‘બંધાઈ દોરી યંત્રમાનવની આંગળીએ પછી વળ્યો દાટ’ એમ કારણ દર્શાવ્યું, અને પછી એ દાટને રચના સમગ્રમાં વર્ણવી બતાવ્યો, એ પ્રકારે રચના સમ્પન્ન થઈ છે. એની વાણીમાં વ્યંગ છે એમ લગીર હાસ્ય પણ છે. ‘ચાલો, ચડો બસમાં, ગંતવ્યહીન ગતિના વશમાં’, ‘ખખડી ખખડી તૂટતી ક્રોકરીની સંયોગક્રિયાના સંતાનોનો ડાન્સ’, ‘ગોગલ્સની નીચે આસનચ્યુત આંખોની આ સંસ્કૃતિ’, ‘જાણે શોધમાં નીકળેલું જુલુસ અટકી પડ્યું મધ્યમાં’ પંક્તિઓ રચનાને કાવ્યશ્રી અર્પી શકી છે, અને એટલે કાવ્યકથકને નગર અને પોતાના ‘હું’ અને ‘શું’-ની વાત પાસે અટકવાની મજા પડી છે. નગરસભ્યતાનું આ એક સારું કાવ્ય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}