સિગ્નેચર પોયમ્સ/હંકારી જા – સુન્દરમ્‌: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 4: Line 4:
'''સુન્દરમ્'''
'''સુન્દરમ્'''
{{Block center|
{{Block center|
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,  
{{gap|1em}}મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,  
મારી વીણાની વાણી જગાડી તું જા.  
{{gap|1em}}મારી વીણાની વાણી જગાડી તું જા.  
ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા,  
ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા,  
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,  
{{gap}}કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,  
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સાનેરી સોણલું બતાડી તું જા. મારી
{{gap}}સાનેરી સોણલું બતાડી તું જા. મારી
સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,  
સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,  
દિલનો દડૂલો રમાડી તું જા,  
{{gap}}દિલનો દડૂલો રમાડી તું જા,  
ભૂખી શબરીનાં બોર બેએક આરેાગી,  
ભૂખી શબરીનાં બોર બેએક આરેાગી,  
જનમભૂખીને જમાડી તું જા. મારી
{{gap}}જનમભૂખીને જમાડી તું જા. મારી
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
{{gap}}સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મેાજના હલેસે  
મનના માલિક તારી મેાજના હલેસે  
ફાવે ત્યાં એને હંકારી તું જા. મારી
{{gap}}ફાવે ત્યાં એને હંકારી તું જા. મારી
}}
}}
</poem>
</poem>