17,543
edits
(+1) |
(+1) |
||
Line 4: | Line 4: | ||
'''સુન્દરમ્''' | '''સુન્દરમ્''' | ||
{{Block center| | {{Block center| | ||
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, | {{gap|1em}}મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, | ||
મારી વીણાની વાણી જગાડી તું જા. | {{gap|1em}}મારી વીણાની વાણી જગાડી તું જા. | ||
ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા, | ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા, | ||
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા, | {{gap}}કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા, | ||
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા, | પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા, | ||
સાનેરી સોણલું બતાડી તું જા. મારી | {{gap}}સાનેરી સોણલું બતાડી તું જા. મારી | ||
સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી, | સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી, | ||
દિલનો દડૂલો રમાડી તું જા, | {{gap}}દિલનો દડૂલો રમાડી તું જા, | ||
ભૂખી શબરીનાં બોર બેએક આરેાગી, | ભૂખી શબરીનાં બોર બેએક આરેાગી, | ||
જનમભૂખીને જમાડી તું જા. મારી | {{gap}}જનમભૂખીને જમાડી તું જા. મારી | ||
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, | ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, | ||
સાગરની સેરે ઉતારી તું જા, | {{gap}}સાગરની સેરે ઉતારી તું જા, | ||
મનના માલિક તારી મેાજના હલેસે | મનના માલિક તારી મેાજના હલેસે | ||
ફાવે ત્યાં એને હંકારી તું જા. મારી | {{gap}}ફાવે ત્યાં એને હંકારી તું જા. મારી | ||
}} | }} | ||
</poem> | </poem> |
edits