સિગ્નેચર પોયમ્સ/—તો આવ્યાં કને – ચન્દ્રકાન્ત શેઠ: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 7: Line 7:
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યા કને.
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યા કને.

ક્યાંક રે આંબો ટહુક્યો
{{Gap}}ક્યાંક રે આંબો ટહુક્યો
એની વનમાં મ્હેકી વાત,  
{{gap|4em}}એની વનમાં મ્હેકી વાત,  
કમળ જેવો ખીલતો દિવસ,
{{gap}}કમળ જેવો ખીલતો દિવસ,
પોયણા જેવી રાત.
{{gap|4em}}પોયણા જેવી રાત.
 
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને,
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

આંખ મીંચું ત્યાં
{{Gap}}આંખ મીંચું ત્યાં
જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
{{gap|4em}}જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે  
{{Gap}}મનમાં હળુક લ્હેરવા લાગે  
વ્યોમથી કિરણ-ઝૂલ.
{{gap|4em}}વ્યોમથી કિરણ-ઝૂલ.
 
શોધતો જેની  પગલી એનો મારગ શોધે મને,
શોધતો જેની  પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.