17,546
edits
(+1) |
(+1) |
||
Line 7: | Line 7: | ||
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યા કને. | એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યા કને. | ||
ક્યાંક રે આંબો ટહુક્યો | {{Gap}}ક્યાંક રે આંબો ટહુક્યો | ||
એની વનમાં મ્હેકી વાત, | {{gap|4em}}એની વનમાં મ્હેકી વાત, | ||
કમળ જેવો ખીલતો દિવસ, | {{gap}}કમળ જેવો ખીલતો દિવસ, | ||
પોયણા જેવી રાત. | {{gap|4em}}પોયણા જેવી રાત. | ||
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને, | શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને, | ||
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. | એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. | ||
આંખ મીંચું ત્યાં | {{Gap}}આંખ મીંચું ત્યાં | ||
જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ, | {{gap|4em}}જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ, | ||
મનમાં હળુક લ્હેરવા લાગે | {{Gap}}મનમાં હળુક લ્હેરવા લાગે | ||
વ્યોમથી કિરણ-ઝૂલ. | {{gap|4em}}વ્યોમથી કિરણ-ઝૂલ. | ||
શોધતો જેની પગલી એનો મારગ શોધે મને, | શોધતો જેની પગલી એનો મારગ શોધે મને, | ||
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. | એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. |
edits