સુદામાચરિત્ર/કડવું ૧: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧|}} <poem> {{Color|Blue|[ મધ્યકાલીન આખ્યાનની પરંપરા મુજબ આરંભે ગ...")
 
No edit summary
 
Line 23: Line 23:


સુદામો, શ્યામ, સંકર્ષણ, અન્નભિક્ષા માગી લાવે;
સુદામો, શ્યામ, સંકર્ષણ, અન્નભિક્ષા માગી લાવે;
એકઠા બેસી અશન કરે તે, ભૂધરને મન ભાવે. ૬
એકઠા બેસી અશન<ref>અશન – ભોજન </ref> કરે તે, ભૂધરને મન ભાવે. ૬


સાથે સ્વર બાંધીને ભણતા, થાય વેદની ધુન્ય;
સાથે સ્વર બાંધીને ભણતા, થાય વેદની ધુન્ય;
એક સાથરે શયન કરતા, મોરલીધર, બળ, મુન્ય.૭
એક સાથરે શયન કરતા, મોરલીધર, બળ, મુન્ય<ref>મુન્ય – મુનિ(સુદામા)</ref>.૭


ચોસઠ દહાડે ચૌદ વિદ્યા, શીખ્યા બેઉ ભાઈ;
ચોસઠ દહાડે ચૌદ વિદ્યા, શીખ્યા બેઉ ભાઈ;
Line 50: Line 50:


::::: '''વલણ'''
::::: '''વલણ'''
પોઢે ઋષિ સંતોષ આણી, સુખ ન ઇચ્છે ઘરસૂત્રનું;
પોઢે ઋષિ સંતોષ આણી, સુખ ન ઇચ્છે ઘરસૂત્ર<ref>ઘરસૂત્ર – ઘરસંસાર</ref>નું;
ઋષિપત્ની ભિક્ષા માગીને લાવે, પૂરું પાડે પતિપુત્રનું.૧૫
ઋષિપત્ની ભિક્ષા માગીને લાવે, પૂરું પાડે પતિપુત્રનું.૧૫


18,450

edits