18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧|}} <poem> {{Color|Blue|[ મધ્યકાલીન આખ્યાનની પરંપરા મુજબ આરંભે ગ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
સુદામો, શ્યામ, સંકર્ષણ, અન્નભિક્ષા માગી લાવે; | સુદામો, શ્યામ, સંકર્ષણ, અન્નભિક્ષા માગી લાવે; | ||
એકઠા બેસી અશન કરે તે, ભૂધરને મન ભાવે. ૬ | એકઠા બેસી અશન<ref>અશન – ભોજન </ref> કરે તે, ભૂધરને મન ભાવે. ૬ | ||
સાથે સ્વર બાંધીને ભણતા, થાય વેદની ધુન્ય; | સાથે સ્વર બાંધીને ભણતા, થાય વેદની ધુન્ય; | ||
એક સાથરે શયન કરતા, મોરલીધર, બળ, મુન્ય.૭ | એક સાથરે શયન કરતા, મોરલીધર, બળ, મુન્ય<ref>મુન્ય – મુનિ(સુદામા)</ref>.૭ | ||
ચોસઠ દહાડે ચૌદ વિદ્યા, શીખ્યા બેઉ ભાઈ; | ચોસઠ દહાડે ચૌદ વિદ્યા, શીખ્યા બેઉ ભાઈ; | ||
Line 50: | Line 50: | ||
::::: '''વલણ''' | ::::: '''વલણ''' | ||
પોઢે ઋષિ સંતોષ આણી, સુખ ન ઇચ્છે | પોઢે ઋષિ સંતોષ આણી, સુખ ન ઇચ્છે ઘરસૂત્ર<ref>ઘરસૂત્ર – ઘરસંસાર</ref>નું; | ||
ઋષિપત્ની ભિક્ષા માગીને લાવે, પૂરું પાડે પતિપુત્રનું.૧૫ | ઋષિપત્ની ભિક્ષા માગીને લાવે, પૂરું પાડે પતિપુત્રનું.૧૫ | ||
edits