સુદામાચરિત્ર/કડવું ૨: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨|}} <poem> {{Color|Blue|[રંક જીવન જીવતા સુદામાની આંતરિક ચેતનાથી...")
 
No edit summary
 
Line 15: Line 15:
જેમતેમ કરીને લાવે અન્ન, નિજ કુટુંબ પોષે સ્ત્રીજન. ૩
જેમતેમ કરીને લાવે અન્ન, નિજ કુટુંબ પોષે સ્ત્રીજન. ૩

ઘણા દિવસ દુઃખ ઘરનું સહ્યું; પુરમાં પછે અન્ન જડતું રહ્યું;
ઘણા દિવસ દુઃખ ઘરનું સહ્યું; પુરમાં પછે અન્ન જડતું રહ્યું<ref>પુરમાં પછે અન્ન જડતું રહ્યું –ગામમાં તો જે અન્ન મળી         આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે</ref>;
બાળકને થયા બે ઉપવાસ, તવ સ્ત્રી આવી સુદામા પાસ. ૪
બાળકને થયા બે ઉપવાસ, તવ સ્ત્રી આવી સુદામા પાસ. ૪

Line 34: Line 34:

નીચાં ઘર ભીંતડિયો પડી, શ્વાન, માંજાર આવે છે ચડી;
નીચાં ઘર ભીંતડિયો પડી, શ્વાન, માંજાર આવે છે ચડી;
અતિથિ ફરી નિર્મુખ જાય, ગવાનિક નવ પામે ગાય. ૧૦
અતિથિ ફરી નિર્મુખ જાય, ગવાનિક<ref>ગવનિકા – ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ</ref> નવ પામે ગાય. ૧૦

કરો છો મંત્ર ભણીને સેવ, નૈવેદ્ય વિના પૂજો છો દેવ;
કરો છો મંત્ર ભણીને સેવ, નૈવેદ્ય વિના પૂજો છો દેવ;
Line 41: Line 41:
આ બાળક પરણાવવાં પડશે, સતકુળની કન્યા ક્યાંથી જડશે?  ૧૨
આ બાળક પરણાવવાં પડશે, સતકુળની કન્યા ક્યાંથી જડશે?  ૧૨

અન્ન વિના બાળક મારે વાગલાં, તે ક્યાંથી ટોપી આંગલાં;
અન્ન વિના બાળક મારે વાગલાં<ref>મારે વાગલાં – વલખાં મારે</ref>, તે ક્યાંથી ટોપી આંગલાં;
અબોટિયું પોતિયું નવ મળે, સ્નાન કરે છે શીતળ જળે. ૧૩
અબોટિયું પોતિયું નવ મળે, સ્નાન કરે છે શીતળ જળે. ૧૩

વાધ્યા નખ ને વાધી જટા, માંહી ઊડે રક્ષાની ઘટા;
વાધ્યા નખ ને વાધી જટા, માંહી ઊડે રક્ષાની ઘટા<ref>રક્ષાની ઘટા – માથું ધૂળથી ભરાઈ જવું</ref>;
દર્ભ તણી તૂટી સાદડી, નાથજી તે પર રહો છો પડી.  ૧૪
દર્ભ તણી તૂટી સાદડી, નાથજી તે પર રહો છો પડી.  ૧૪

18,450

edits