સોરઠિયા દુહા/15: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|15 |}} <poem> તિખ્ખા તુરગ ન માણિયા, ભડ સિર ખગ્ગ ન ભગ્ગ, જનમ અકારણ હ...")
 
No edit summary
 
Line 9: Line 9:

જે પુરુષે તેજીલા ઘોડાની સવારી ન માણી, ભડવીર શત્રુનાં માથાં ઉપર પોતાનું ખડગ ન ભાંગ્યું અને ગોરી સુંદરીને ગળે ન લગાવી, તેનો જન્મ વૃથા જ ગયો.

<br>
{{HeaderNav2
|previous = 14
|next = 16
}}

Latest revision as of 05:30, 5 July 2022

15

તિખ્ખા તુરગ ન માણિયા, ભડ સિર ખગ્ગ ન ભગ્ગ,
જનમ અકારણ હી ગયો, ગોરી ગળે ન લગ્ગ.