સોરઠિયા દુહા/17: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|17|}} <poem> કંથા, રણમેં જાય કે, કાંઈ જુએ છે સાથ? તારાં સાથી તીન હે,...")
 
No edit summary
 
Line 11: Line 11:
હે કંથ! રણભૂમિમાં જતો જતો તું તારા સંગાથીઓની વાટ શીદ જુએ છે? તારાં સાચાં સાથી તો ત્રણેય તારી પાસે જ છે તારું કલેજું, તારી કટાર, ને તારો હાથ એ ત્રણ સાબૂત હશે તો બસ થશે.
હે કંથ! રણભૂમિમાં જતો જતો તું તારા સંગાથીઓની વાટ શીદ જુએ છે? તારાં સાચાં સાથી તો ત્રણેય તારી પાસે જ છે તારું કલેજું, તારી કટાર, ને તારો હાથ એ ત્રણ સાબૂત હશે તો બસ થશે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 16
|next = 18
}}
18,450

edits