સોરઠિયા દુહા/22: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|22|}} <poem> ગાલડિયું ગૂઢેરથજ્યું, વધીને વડ થિયું; ચંગે માડુએ ન પ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
ગૂઢાર્થની વાતો મારા મનમાં વધીને વડ જેવડી થઈ, પણ કોઈ સુજન માણસે મને એ પૂછી નહિ; (બેવકૂફને તો મેં કહી નહિ) એટલે પછી એ બધી વાતો દિલની દિલમાં જ રહી ગઈ.

<br>
{{HeaderNav2
|previous = 21
|next = 23
}}

Latest revision as of 05:34, 5 July 2022

22

ગાલડિયું ગૂઢેરથજ્યું, વધીને વડ થિયું;
ચંગે માડુએ ન પૂછીયું, (પછી) દલજી દલમેં રૈયું.