સોરઠી બહારવટિયા ભાગ-1/2. નાથો મોઢવાડિયો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 226: Line 226:
{{Poem2Open}}
{{Poem2Open}}
'''[પાંચમું : તેં કચ્છી જાડેજા લોકોને પણ સપાટામાં લઈ કબજે કર્યા છે. અને હે મોઢવાડિયા! ડુંગરની ગાળીમાં તારા નાદ નિરંતર થયા જ કરે છે.]'''
'''[પાંચમું : તેં કચ્છી જાડેજા લોકોને પણ સપાટામાં લઈ કબજે કર્યા છે. અને હે મોઢવાડિયા! ડુંગરની ગાળીમાં તારા નાદ નિરંતર થયા જ કરે છે.]'''
{{Poem2Close}}
<poem>
::છઠ્ઠે બીજા ચોટ, (કોઈ) નાથાની ઝાલે નહિ,
::કરમી ભેળ્યો કોટ, તરત જ દેવળિયા તણો.
</poem>
{{Poem2Open}}
'''[નાથા બહારવટિયાની ચોટ કોઈ ખમી શકતા નથી. દેવળિયાનો કોટ તો તેં, હે ભાગ્યવંત! ઘડી વારમાં તોડી નાખ્યો.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits