સોરઠી બહારવટિયા ભાગ-1/2. નાથો મોઢવાડિયો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 234: Line 234:
'''[નાથા બહારવટિયાની ચોટ કોઈ ખમી શકતા નથી. દેવળિયાનો કોટ તો તેં, હે ભાગ્યવંત! ઘડી વારમાં તોડી નાખ્યો.]'''
'''[નાથા બહારવટિયાની ચોટ કોઈ ખમી શકતા નથી. દેવળિયાનો કોટ તો તેં, હે ભાગ્યવંત! ઘડી વારમાં તોડી નાખ્યો.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
::સાતે તું ડણકછ સુવણ, મોઢા ડુંગર માંય,
::(ત્યાં તો) થરથર જાંગું થાય, રજપૂતાંને રાત દી.
</poem>
{{Poem2Open}}
'''[હે મોઢવાડિયા! તું સિંહ સરીખો ડુંગરમાં ત્રાડો દઈ રહ્યો છે, તેથી દિવસ અને રાત રજપૂતોનાં પગની જાંઘો થરથર કાંપે છે.]'''
{{Poem2Close}}
<poem>
::આઠે વાળું જે કરે, વેડા મૂકે વાણ,
::તણ નગરે ગરજાણ, નાખે મૂતર, નાથિયા!
::નવે સારીતો નહિ, હાકમને હંસરાજ,
::વશ તેં કીધો વંકડા, રંગ મૂછે નથરાજ!
</poem>
{{Poem2Open}}
'''[અમરેલીનો સૂબો હંસરાજ, મોટા રાજાઓને પણ ન ગાંઠતો તેને, હે નાથા, તેં વશ કર્યો. તારી મૂછોને રંગ છે.]'''
{{Poem2Close}}
<poem>
::દસમે એક દહીવાણ, દરંગો આછાણી દલી,
::(તેમ) ખંડ બરડે ખુમાણ, નર તું બીજો, નાથિયા!
</poem>
26,604

edits

Navigation menu