સ્વરૂપસન્નિધાન/સૉનેટ-રવીન્દ્ર ઠાકોર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સૉનેટ|રવીન્દ્ર ઠાકોર}} {{Poem2Open}} કોઈપણ કાવ્યસ્વરૂપનું પૃથક્કરણ અથવા તો તેની મીમાંસા કરવા બેસીએ, તેને પામવા મથીએ તે પહેલાં તો આપણે કવિતા સમીપ જવું જોઈએ. હું આ કહેતો નથી પણ સહુ કો...")
 
No edit summary
Line 23: Line 23:
તેવું જ છંદ વિશે. ‘સૉનેટ’ શુદ્ધ અગેય પદ્ય છે તેનો બંધ દૃઢ છે. ગંભીર ચિંતનોર્મિને વિશિષ્ટ આરોહ-અવરોહ દ્વારા તેણે અભિવ્યક્ત કરવાની છે એટલે આપણે ત્યાં અક્ષરમેળ વૃત્તોની જે વરણી થઈ છે તે યોગ્ય છે. માત્રામેળ વૃત્તો કદાચ તેને ખોડંગાવે અને કવિતા જેમ છંદને શોધી લે છે તેમ સૉનેટને પણ તેનો છંદ આપમેળે શોધવા દેવો જોઈએ. એક વસ્તુ ચોક્કસ કે છંદોવૈવિધ્યને આમાં કોઈ અવકાશ હોય કે મળે તેવું લાગતું નથી. દૃઢ ભાવને દૃઢ છંદોબંધ પણ અનિવાર્ય છે.  

ગાંધીયુગમાં સૉનેટ ખૂબ લખાતાં, કવિયશપ્રાર્થી પ્રત્યેક કવિ સૉનેટ લખતો. મેઘાણી કે ત્રિભુવન વ્યાસ જેવા કવિઓ તેમાં અપવાદ. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં પણ સૉનેટ મળે છે પણ આજે પરિસ્થિતિ જુદી છે. આજે જ્યારે અલ્પ સંખ્યામાં જ સૉનેટ રચાય છે ત્યારે સૉનેટમાળાની તે શી વાત કરવી? માત્ર એટલું જ કહેવું છે કે સૉનેટમાળા તે પણ સૉનેટનું સુંદર શિલ્પ વિધાન છે.

સંદર્ભ :
<center>સંદર્ભ :</center>
શૈલી અને સ્વરૂપ : ઉમાશંકર જોશી
શૈલી અને સ્વરૂપ : ઉમાશંકર જોશી
કવિતા અને સાહિત્ય (વૉ. ૧) : રમણભાઈ નીલકંઠ

Line 31: Line 31:
અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો : રામનારાયણ પાઠક

મ્હારાં સૉનેટ (પ્ર. આ.) : બળવંતરાય ઠાકોર

= સૉનેટ વિશેની અન્ય સામગ્રી =
<center>='''સૉનેટ વિશેની અન્ય સામગ્રી'''=</center>
‘સૉનેટ' સંજ્ઞા વિશે
<center>'''‘સૉનેટ' સંજ્ઞા વિશે'''</center>
સૉનેટના સાહિત્યસ્વરૂપનું પ્રાકટ્ય પણ કવિના વિલક્ષણ અનુભવે રૂપાયિત થવા કરેલી મથામણનું પરિણામ છે. જો કે કોઈપણ સાહિત્યસ્વરૂપ માત્ર સર્જકના અનુભવબળનું પરિણામ સર્વથા હોતું નથી. સમકાલીન સાહિત્યસ્વરૂપો, રૂપાયતતા, સમકાલીન પ્રશ્નો, કવિની પ્રયોગશીલ વૃત્તિ, કવિના અનુભવનું સત્ય અને તેના નિરૂપણની પ્રામાણિકતા વગેરે અનેક પ્રશ્નો તેની સાથે જોડાયેલા હોય છે. સૉનેટનું સ્વરૂપ પણ આ પ્રકારના બહુવિધ પ્રશ્નોનું પરિણામ હોવાનું ભાસે છે.

તે છતાં સ્પષ્ટપરૂપે જે ઉદ્દીપનો સૉનેટના પ્રાકટ્યમાં કારણભૂત હોય તે અંગે વિચારી શકાય. સૉનેટ વિષે વિચારણા કરનાર મોટાભાગના વિદ્વાનો ગ્રીક એપિગ્રામ અને સૉનટ વચ્ચે જન્યજનકસંબંધ સ્થાપે છે. એપાિગ્રામ અર્થાન્તરન્યાસી, ક્વચિત નીતિબોધમાં રાચતો લઘુપરિમાણી કાવ્યપ્રકાર છે, જેમાં ઊર્મિ અને ચિંતન ઉભય સમન્વિત હોય છે. એપિગ્રામના અંતે સૉનેટમાં અપેક્ષિત ચોટ પણ હોય છે. આપણે ત્યાં લખાતા મુક્તક જેવા આ કાવ્યપ્રકારે પોતાનું કદ વિસ્તારી કાળક્રમે સૉનેટ તરીકે પોતાનું આગવું સ્વરૂપ રૂઢ કર્યું હોય તેમ માની શકાય. સૉનેટની રચનાકળાની વિશેષતાઓને કારણે એપિગ્રામથી અલગ પડતી સૉનેટની મુદ્રા પછીથી ઊભી થઈ હોય એમ લાગે છે.

Line 40: Line 40:
સૉનેટની પ્રાસયોજના અને સૉનેટના શ્રુતિસૌંદર્યને અત્યંત નિકટનો સંબંધ છે. સામાન્ય રીતે ધ્વનિઓના નિયમિત થતા પુનરાવર્તનને આપણે પ્રાસ કહી શકીએ. ધ્વનિઓનું નિયમિત પરાવર્તન અવગત કરતા ભાવકના ચિત્તતંત્રમાં શ્રુતિનાં ચોક્કસ પ્રકારનાં આંદોલનો ઊભાં થાય છે. આ આંદોલનો સાથે જ ભાવકની સંવિત્તિમાં ભિન્ન ભિન્ન પ્રકારની સૂક્ષ્મ ભાવરેખાઓનું અંકન થતું હોય છે. આ પ્રક્રિયા એટલી ઝીણી હોય છે કે તેનો અવબોધ પ્રાપ્ત કરતી વખતે ભાવક તેનાથી મોટેભાગે સભાન હોતો નથી. કારણ કે ભાવકનો ઉપક્રમ બહુધા, કેવળ આનંદપ્રાપ્તિનો હોય છે. એટલે આનંદપ્રાપ્તિની પ્રક્રિયામાં જવું તેને દરેક વખતે ઉદ્દિષ્ટ ન જ હોય તે દેખીતું છે.

સૂરની મનોહારિતા પોતાના આરોહ-અવરોહ સાથે જોડાયેલી છે. તે રીતે પોતાનાં નિયમિત થતાં પુનરાવર્તન થકી ઉદ્ભવતાં નાદસોંદર્ય સાથે પણ જોડાયેલી છે. સૂરનું આ પ્રકારનું નિયમિત પુનરાવર્તન સિદ્ધ પાવવામાં પ્રાસ બહુ મોટો ભાગ ભજવે છે. પ્રાસયોજના સૂરનું નિયમન કરે છે અને નિયમિત બનેલ સૂરને ગ્રહણ કરતી પ્રતિ વિશિષ્ટ પ્રકારનો આહ્લાદ મેળવે છે. સૉનેટમાં પ્રાસયોજનાને આગવું મહત્ત્વ અપાયું છે તે આ કારણે. ભાવકચિત્તમાં પ્રકટતી પ્રાસજન્ય ભાવરેખાઓ સૉનેટના આસ્વાદનમાં બહુ મોટો ભાગ ભજવે છે.

સૉનેટ : ચૌદ પંક્તિનું કાવ્ય
<center>સૉનેટ : ચૌદ પંક્તિનું કાવ્ય</center>
ઊર્મિ અને ચિંતનના પિંડને કવિ પોતાની સર્જક-પ્રતિભાના બળે, સૉનેટની આકૃતિના પરિમાણમાં રહી ઉપસાવે છે. સૉનેટની આકૃતિને યથાતથ ન્યાય આપ્યા છતાં સૉનેટકારનું કથયિતવ્ય સૉનેટક્ષમ રીતે ન સ્થપાય તો કદાચ કાવ્યકૃતિ નીપજશે. પણ તેથી તેને સૉનેટ નહીં કહી શકાય. સૉનેટકારના વિશિષ્ટ કથયિતવ્યનું સૉનેટના આકારનિર્માણમાં આમ ઘણું મહત્ત્વ છે.

સૉનેટકારને આગવું કથયિતવ્ય અને તેનો સૉનેટક્ષમ મરોડ નિરૂપવાના સામર્થ્ય ઉપરાંત સૉનેટના પ્રત્યક્ષ આકારના નિરૂપણનો કસબ પણ હસ્તગત હોવો અનિવાર્ય છે. સૉનેટ ચૌદ પંક્તિનું કાવ્ય છે. તેથી ઓછી કે વધારે પંક્તિઓવાળી રચનામાં સૉનેટપણું સિદ્ધ થતું હોય તો તેને સૉનેટ કહી શકાય કે કેમ તે અંગે મતાંતરો છે. કથયિતવ્યને આગવા મરોડથી અભિવ્યક્ત કરતી ચૌદથી ઓછી-વધુ પંક્તિઓ સૉનેટનો પ્રાણ ધરાવતી હોય ત્યારે તેનો આસ્વાદ ચૌદ પંક્તિઓના સૉનેટથી જુદી રીતે પમાતો હોય તેવી નથી. એટલે ચૌદ પંક્તિઓથી જ સૉનેટ બની શકે તેવી અનિવાર્યતા સ્વીકારવાનું કોઈ કારણ નથી. પરંતુ આ સંદર્ભમાં એમ વિચારી શકાય કે જગતની પ્રારંભકાલીન સૉનેટકૃતિઓમાં પ્રાસને જે મહત્ત્વ અપાયું અને તેની યોજના જે પ્રકારે થઈ તે ચૌદ પંક્તિઓના પરિમાણમાં વિસ્તરી અને આજે, પ્રાસયોજનાનું રૂઢ કલેવર ધારણ નહીં કરતી. સૉનેટકૃતિ પણ ચૌદ પંક્તિઓમાં જ લખાય તેમાં રૂઢિનું ગૌરવ છે. કવિતાને ભોગે આ ગૌરવ જાળવવું અનિવાર્ય નથી પણ તે છતાં ચૌદથી ઓછી કે વધારે પંક્તિઓ ધરાવતી ૨ચનાઓને પણ આપણે સૉનટ કહેવાનું ઔદાર્ય દાખવીએ તો અન્ય કાવ્યસ્વરૂપાથી અલગ પડવાના સૉનેટનો અભિનિવેશ જોખમાય છે. કોઈપણ કાવ્યસ્વરૂપ તેના વૈયક્તિક પરિવેશમાં રહીને સાર્થક ઠરે ત્યારે જ તેનું ગૌરવ થઈ શકે. ની આવલિ સૉનેટની આવી વૈયક્તિકતા સૂચવતું પ્રત્યક્ષ પ્રમાણ છે. કેટલીકવાર સૉનેટગુચ્છ કે સૉનેટમાળાને નામે એકથી વધારેની સંખ્યામાં દેખાતા સૉનેટ એવું વિચારવા પ્રેરે કે કવિ ચૌદ પંક્તિઓના નિયત પરિમાણમાં બદ્ધ રહી પોતાનું કથયિતવ્ય આકારી શક્યો નથી, તેથી તેને, એકના અનુસંધાનમાં બીજાં સૉનટ લખવાની જરૂર ઊભી થઈ છે. સર્જકની સંવિત્તિમાં કેટલીકવાર પરમ વેગથી સંવેદનો ઘૂમરાતાં હોય ત્યારે થતી તેની અભિવ્યક્તિ ક્લાકૃતિના આકારને ગાંઠતી નથી એવું માનીએ તો પણ, સંવેદનોના અનિયંત્રિત વેગને સંયત કરી, તેને નિયત આકૃતિમાં ઢાળવામાં જ સૉનેટકારનું કૌશલ રહેલું છે. સૉનેટમાં તો અનુભૂતિનું કોઈ એક જ પરિમાણ બસ થઈ પડે. કારણ કે અનુભૂતિને ચારેબાજુથી પ્રમાણવા માટેની છૂટ સૉનેટના નાનકડા વ્યાપમાં મળતી નથી. તેથી સંયતરૂપે, ચૌદ પંક્તિઓમાં, સૉનેટની શરતોને વશ વર્તીને અનુભવને આકૃત કરવો તે જ ઉચિત છે. તે છતાં સૉનેટ સમૂહનું પ્રત્યેક સૉનેટ, સ્વતંત્ર રીતે, સૉનેટના સાહિત્યસ્વરૂપનો વિશેષ જાળવી, તેની શરતો પૂર્ણ કરતું હોય તો તેના, સૉનેટકૃતિ તરીકેના આસ્વાદનમાં કશો ફરક પડતો નથી. એકસરખી ભિન્નભિન્ન રંગોળીઓના સમન્વય દ્વારા જેમ એક રંગોળીનું સર્જન થાય ત્યારે પ્રત્યેક રંગોળી પોતાનું સ્વત્વ જાળવીને જ સમન્વિત થઈ હોય છે. તે રીતે સૉનેટગુચ્છનું પ્રત્યેક સૉનેટ પોતાનું સ્વત્વ જાળવી, શૃંખલારૂપે સૂત્રિત થાય તો તેથી સૉનેટના સ્વરૂપને કશી આંચ આવતી નથી.

Line 47: Line 47:
કવિની સિસૃક્ષા સૉનેટક્ષમ અનુભૂતિ લઈ પ્રથમ પંક્તિમાં અવતરે ત્યાંથી સૉનેટના નિર્માણની પ્રવિધિઓ શરૂ થાય છે. પ્રથમ પંક્તિનું નિર્વહણ પછીની પંક્તિમાં થાય ત્યારે પ્રથમ પંક્તિનો પ્રચ્છન્ન ભાવ બીજી પંક્તિના અંતે જતાં વળી મુખર થાય છે. સર્જનાત્મક પ્રતિભાવથી એમ કહી શકાય કે બીજી પંક્તિના અંત સુધી આવતાં, કવિના ચિત્તમાં પ્રાસની રમણા શરૂ થઈ જાય છે. અનુભવનો પ્રવાહ કવિમાં રહેલા નૈપુણ્યને અવકાશ આપશે તો ક્ષણના અર્ધા ભાગમાં આ બીજી પંક્તિ પ્રથમ પંક્તિને તુલનાવતા પ્રાસથી પૂરી થઈ જશે. જો અનુભવપ્રવાહની ગતિ અવરદ્ધ નહીં થઈ શકે અથવા તો કવિમાં બેઠેલો પેલો નિપુણતાને વરેલો કારીગર સુષુપ્ત રહેશે તો બીજી પંક્તિ પ્રાસના ટેકા વગરની રહી ઢળી પડશે. હવે પેલું નૈપુણ્ય સક્રિય થયું હોય છે અને અનુભવનો પ્રવાહ પણ કંઈક મંદ પડ્યો હોય છે. એટલે ત્રીજી પંક્તિ તદ્દન નજીકની બીજી પંક્તિની અસરમાં પ્રવાહમાન બને છે અને તે પંક્તિનો જ અનુસારી પ્રાસ ધારણ કરે છે. ચોથી પંક્તિએ પહોંચતાં, આદ્યપંક્તિનો પ્રાસ વિચારવા કવિના સંવેદનતંત્રને મોકળાશ મળે છે. તેથી, ચોથી પંક્તિમાં આદ્યપંક્તિના પ્રાસનો અનુસારી પ્રાસ ગોઠવાય છે. આમ સૉનેટનું કખખક-ની પ્રાસયોજના ધરાવતું ચતુષ્ક નિર્માણ પામે છે. ઊર્મિના એક એકમનું અનુભવવર્તુળ અહી પૂરું થાય છે. ફરી જુવાળ આવે છે. ફરી એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આમ ત્રણ ચતુષ્ક સુધીમાં તો કવિનું આંતરસત્ત્વ પૂર્ણદલ ખીલી ચૂક્યું હોય છે, સંવેદનો સૂર ચૂર થઈ, વિખરાઈ જવા તલસી રહ્યાં હોય છે. એવે વખતે કવિ અંતિમ પંક્તિયુગ્મથી ચોટ લાવી કાવ્યના મુદિત અનુભવને સમસ્ત હયાતીમાં રોપી દે ત્યારે સૉનેટનો આનંદ અને સૉનેટનું સત્ય, બંનેની એક સંપૂક્ત અભિવ્યક્તિનો સાક્ષાત્કાર થાય છે.  

સૉનેટકાર સર્વથા અને હંમેશાં પ્રાસગતિ અને પ્રાસનિરૂપણમાં ઉપર્યુક્ત પરિસ્થિતિમાં જ મુકાય છે તેવું કહેવાનો આશય નથી. સૉનેટકાર સ્વયં પોતાના નિરૂપણ કૌશલની ખૂબીઓ અને પ્રામાણિકતા જાણતો હોય છે. એટલે સૉનેટક્ષમ અનુભૂતિ સાથે તે કેવી રીતે કામ પાડે છે તેનાં વૈયક્તિક કારણો હોઈ શકે. અહીં તો ચોક્કસ પ્રકારના સૉનેટની અભિવ્યક્તિમાં પ્રાસરચનાનું રહસ્ય સર્જનાત્મક પ્રતિભાવથી તાગવાનો એક પ્રયત્ન કર્યો. કવિ અનુભવને કેટલો અંકુશમાં રાખી શકે છે, અથવા તો અનુભવ કવિને પોતાના બળે કરીને કઈ રીતે ખેંચી જાય છે તેના ઉપર કલાકૃતિના આકારે નભવાનું હોય છે. સૉનેટના સર્જકે પણ ત્યાં જ સૉનેટની શરતો પાળવાની હોય છે, એ સર્વનો સમુચિત વિવેક કરવાનો હોય છે. જે તે છેવટે એમ કહી શકાય કે સૉનેટમાં વિવિધ રીતે પ્રયુક્ત પ્રાસરચના ભાવકચિત્તમાં સૂક્ષ્મ ભાવપ્રક્ષેપ કરે છે અને તે દ્વારા વિશિષ્ટ ભાવસ્થિતિઓનું નિર્માણ થાય છે. ઉપરાંત આ પ્રાસરચના પંક્તિખંડોના નિર્માણમાં પણ કારણભૂત બને છે. પ્રાસરચના પંક્તિને ઘાટ આપે છે. આવી પંક્તિઓનાં સમાન જૂથ દેખીતી રીતે પોતાનું અન્યોન્યની પૃથક્ હોવું સાબિત કરે છે અને તેથી સૉનેટ પંક્તિખંડોમાં વહેંચાતું પ્રતીત થાય છે. આ પંક્તિખંડો અનુભવના વાહક તરીકે પણ પોતાની પૃથક્ મુદ્રા ઊભી કરે છે. પ્રત્યેક પંક્તિખંડમાં વ્યક્ત અનુભવસૃષ્ટિને અવગત કરતો ભાવક પણ પોતાના ચિત્તમાં, એક અનુભવનું નિગરણ અને અન્ય અનુભવનું પ્રસ્કુરણ થતું અનુભવી રહે છે. સૉનેટના અંતે જતાં ભાવકચિત્તમાં આ અનુભવો એકસાથે પરાકોટિ સુધી ખેંચાઈ આવે છે અને ભાવકને રસસંતર્પક ભૂમિકાએ પહોંચાડે છે. પક્તિખંડોમાં અનુભતિ એ રીતે પરિમિત થાય છે કે તેનાથી પંક્તિસંખ્યાનું નિયમન પણ સહજ ભાસી ઊઠે છે.

– વિનોદ જોશી
{{Right|– વિનોદ જોશી}}<br>
– સૉનેટ : પૃ. ૩-૪, ૨૦-૨૧, ૨૩-૨૫  
{{Right|– સૉનેટ : પૃ. ૩-૪, ૨૦-૨૧, ૨૩-૨૫ }}<br>
સૉનેટમાં પંક્તિવિભાગ અને ‘અંતની ચોટ'
<center>સૉનેટમાં પંક્તિવિભાગ અને ‘અંતની ચોટ'</center>
સૉનેટના પંક્તિવિભાગ સાથે તેના વળાંકને આંતરસંબંધ છે તે સાથે તેમાં સર્જક્તાની જે ગતિ હોય છે તેને પણ સંબંધ છે. સૉનેટમાં સર્જકચિત્તની કોઈ લાક્ષણિક અને વિશિષ્ટ અનુભૂતિનું નિરૂપણ હોય છે. અનુભૂતિની એ ક્ષણ ગહન અનુભવની હોય તે સૉનેટની અનિવાર્યતા છે કોઈ તરલ, ક્ષણિક લાગણી નહીં પરંતુ ક્ષણની છતાં ગંભીર અને રહસ્યમય અનુભૂતિ સૉનેટ માટે જરૂરી છે એવું જણાય છે. બલકે એને લીધે જ સૉનેટને મહત્તા અને બળ મળે છે. આવો કોઈ ગહન અનુભવ સૉનેટક્ષમ નીવડે છે. કવિને થતા આવા અનુભવમાં સત્યની પ્રતીતિ વિવિધ રીતે થાય. વિરોધથી, સાદૃશ્યથી અથવા તો પોતાને મળેલા સત્યને અંગત કે અન્ય જીવનમાં લાગુ પાડી તેનો તાળો કવિ મેળવતો હોય. આ પ્રક્રિયાને લીધે તેની વિચારોર્મિમાં એક જબરો વળાંક, પલટો કે ઊથલો આવતો હોય છે. આ વળાંક કે પલટો ક્યારેક સ્પષ્ટ તરી આવે તેવો હોય અથવા સૂક્ષ્મ પણ હોય. વિચારોર્મિનો આ વળાંક સૉનેટરચનામાં સહજ રીતે ઊતરે છે અને તેનું મહત્ત્વનું અંતર્ગત તત્ત્વ બને છે. પરિણામે એ રીતે પંક્તિવિભાગ એક યા બીજી રીતે થાય છે. આમ પંક્તિવિભાગ બાહ્ય લક્ષણ દેખાય છે, છતાં તે બહિરંગ ન રહેતાં તેના અંતરંગના આવિર્ભાવનું કારણ છે એમ કહીએ તો ખોટું નથી.

એમ મનાય છે કે અષ્ટકમાં ભરતીની જેમ વિચારોર્મિની ભરતી આવે છે, પરંતુ તે પછી ઓટને બદલે સૉનેટમાં ચોટ આવે છે. અંતની ચોટને સૉનેટનું આવશ્યક લક્ષણ ગણી તેને માટે આગ્રહ પણ રાખવામાં આવે છે. અષ્ટક અને ષટક માટે એવો પણ ખુલાસો કરવામાં આવે છે કે પૂર્વભૂમિકા રચવા માટે આઠ, મુખ્ય વસ્તુ માટે છ; અનુભવના – સત્યના પ્રતિષ્ઠાન માટે આઠ, સ્વ કે અન્યના જીવનમાં તેની સ્થિતિ-ગતિ-પ્રવત્તિ જોવા માટે છે; કોઈ એક વિષયના પ્રસ્તાવ માટે આઠ અને જીવનમાં કે જગતમાં તેના સામ્યભેદ, વિરોધ માટે છ લીટી અને આ રીતે ગતિ થતાં સૉનેટમાં અંતે ચોટ આવવી જ જોઈએ.

Line 55: Line 55:
કલાસંયમ, રચનાકાબૂ, અભિવ્યક્તિની હથોટી, ચિત્તમાંની અનુભૂતિને તંતોતંત પારખી પૂરી કરકસરથી અને સભાનતાથી અનિવાર્ય હોય તેટલી જ વાણીનો ઉપયોગ કરવાની ફાવટ ઈત્યાદિ શક્તિસજ્જતા સૉનેટ માટે એવી આવશ્યકતાઓ છે કે તેની સહેજ પણ ઊણપ રચનાને બગાડે, કથળાવે. આ રીતે સર્જન પામેલા સૉનેટમાં વળાંક અને ચોટ તેના સહજ પરિણામરૂપે આવ્યા વિના રહેતાં નથી.

આમ, વળાંક સૉનેટમાં આગળ જણાવ્યું તેમ તેની આવશ્યકતા છે અને તેને પોતાનું આગવું સ્થાન છે, તેમ તેનું સૌન્દર્ય પણ છે. ભાવવિકાસમાં તેથી જે વળ ચડે છે તે અસરકારક બને છે. પંક્તિવિભાગ, વળાંક અને ચોટ સૉનેટના આંતર સૌન્દર્ય અને સચોટતા-સરસતાની આવશ્યકતા છે અને તે પરસ્પર આંતરસંબંધ ધરાવે છે,

– ચંદ્રશંકર ભટ્ટ
{{Right|– ચંદ્રશંકર ભટ્ટ}}<BR>
આપણાં સૉનેટ, પૃ. ૩૬-૩૮  
{{Right|આપણાં સૉનેટ, પૃ. ૩૬-૩૮}}
સૉનેટમાં પ્રાસસંકલના
<center>સૉનેટમાં પ્રાસસંકલના</center>
સામાન્ય રીતે પેટ્રાર્કશાઈ અને શેકસ્પિઅરશાઈ સૉનેટને પ્રાસરચનાની વિવિધતાથી ઓળખાવવામાં આવે છે. પેટ્રાર્કશાઈ પ્રકારમાં અષ્ટકની ૧-૪-પ-૮ અને ૨-૩-૬-૭ પંક્તિઓને એક જ પ્રાસ હોય છે. એટલે કે અષ્ટકને કખખક કખખક એવી પ્રાસરચના હોય છે. માત્ર બે પ્રાસનો જ ઉપયોગ થાય છે. ષટ્કમાં ગ્વીતોનીના સમયથી ગઘઙ ગઘઙ એમ ત્રણ પ્રાસનો ઉપયોગ થાય છે. પેટ્રાર્કશાઈ પ્રકાર અષ્ટકમાં ઉપલી સિવાયની કોઈ પણ પ્રાસગૂંથણી ચલાવી લે નહિ. એના માત્ર ષટ્કમાં વિવિધતાને અવકાશ છે. ગઘ ગઘ ગઘ અથવા ગઘ ઘગ ગઘ એમ પ્રાસ સાધી શકાય; બીજાં પણ બીબાં રચી શકાય પણ જેમ અષ્ટકમાં છે તેમ પટકમાં ત્રણ કરતાં વધારે પ્રાસનો ઉપયોગ થાય નહિ. ઉપરાંત સૌથી મહત્ત્વની વાત તો એ છે કે પેટ્રાર્કશાઈ પ્રકારમાં સૉનેટની ૧૩ અને ૧૪મી લીટીના પ્રાસ એક જ હોઈ શકે નહિ.

શેકસ્પિઅરશાઈ તરીકે ઓળખાતા પ્રકારમાં કખ કખ, ગઘ ગઘ, ઙચ, ઙચ, છછ એ રીતે પ્રાસ હોય છે. એટલે કે ૧-૩, ૨-૪, પ-૭, ૬-૮, ૯-૧૧, ૧૦-૧૨ અને ૧૩-૧૪ લીટીઓ એક પ્રાસવાળી હોય છે. સ્પેન્સરે નવો અખતરો કર્યો; કખ કખ. ખગ ખગ, ગઘ ગઘ, ઙઙ, એમ પ્રાસગૂંથણી રચી. પણ તેને બીજાઓએ ખાસ અપનાવી નથી. બીજા પણ અનેક અખતરા થયા છે. પણ મુખ્યત્વે (૧) પેટ્રાર્કશાઈ અથવા ઇટાલિયન (ર) શેક્સ્પિઅરશાઈ અથવા ઇંગ્લિશ અને (૩) અનિયમિત એમ ત્રણ ભાગમાં કુલ સૉનેટરચનાઓ પ્રાસસંકલનાને અંગે વહેંચાઈ ગયેલી ગણી શકાય.

આપણે ત્યાં  પ્રાસસંકલના કેવી રાખવી, કે રાખવી જ કે કેમ, તે જોવાનું રહે છે. પ્રાસ વિશે થોડીક સ્પષ્ટતા કરવાથી ઉપરના પ્રશ્નનો નિકાલ કાંઈક સરળતાથી આવવા સંભવ છે. અંગ્રેજી ‘rhyme' શબ્દ માટે સદ્ગત સર રમણભાઈએ આ શબ્દનો પ્રચાર કર્યો છે. તેઓ કહે છે : ‘તે અર્થમાં એ શબ્દ વ્રજ દ્વારા વપરાતો આવ્યો છે અને સંસ્કૃતમાં શબ્દાલંકારો સંબંધે તેના ખાસ અર્થ થતો નથી તેથી ભૂલ થાય તેમ નથી.’ સંસ્કૃતમાં આવા પ્રાસ જવલ્લે જ યોજાય છે એ પ્રથમથી જ ખ્યાલમાં રાખવાની જરૂર છે. પ્રાકૃત અપભ્રંશ અને ગુજરાતીમાં પ્રાસનો પ્રયોગ મળે છે પણ સંસ્કૃતમાં પ્રચાર નથી, એથી આ તત્ત્વ ફારસીઅરબી અસર તળે  આપણે ત્યાં દાખલ થયું હોય એવો તર્ક થયો છે. પ્રાસને અંગે શ્રી નરસિંહરાવ ‘અન્ત્ય યમક’ અને ‘યમક્તિ’ નો ઉપયોગ કરે છે. શ્રી કે. હ. ધ્રુવ ‘યમક’  અને ‘અન્ત્ય યમક’ નો પ્રયોગ કરે છે.
આપણે ત્યાં  પ્રાસસંકલના કેવી રાખવી, કે રાખવી જ કે કેમ, તે જોવાનું રહે છે. પ્રાસ વિશે થોડીક સ્પષ્ટતા કરવાથી ઉપરના પ્રશ્નનો નિકાલ કાંઈક સરળતાથી આવવા સંભવ છે. અંગ્રેજી ‘rhyme' શબ્દ માટે સદ્ગત સર રમણભાઈએ આ શબ્દનો પ્રચાર કર્યો છે. તેઓ કહે છે : ‘તે અર્થમાં એ શબ્દ વ્રજ દ્વારા વપરાતો આવ્યો છે અને સંસ્કૃતમાં શબ્દાલંકારો સંબંધે તેના ખાસ અર્થ થતો નથી તેથી ભૂલ થાય તેમ નથી.’ સંસ્કૃતમાં આવા પ્રાસ જવલ્લે જ યોજાય છે એ પ્રથમથી જ ખ્યાલમાં રાખવાની જરૂર છે. પ્રાકૃત અપભ્રંશ અને ગુજરાતીમાં પ્રાસનો પ્રયોગ મળે છે પણ સંસ્કૃતમાં પ્રચાર નથી, એથી આ તત્ત્વ ફારસીઅરબી અસર તળે<ref>પાદનોંધ ક્રમાંક મૂળ પ્રમાણેના છઠ્ઠી ઓરીએન્ટલ કૉન્ફરન્સનો અહેવાલ પૃષ્ઠ XLI.</ref> આપણે ત્યાં દાખલ થયું હોય એવો તર્ક થયો છે. પ્રાસને અંગે શ્રી નરસિંહરાવ ‘અન્ત્ય યમક’ અને ‘યમક્તિ’<ref>મનોમુકુર ભાગ ૧ પૃ. ૮૪, ભાગ ૪, પૃ. ૧૭૮.</ref> નો ઉપયોગ કરે છે. શ્રી કે. હ. ધ્રુવ ‘યમક’<ref>બુદ્ધિ પ્રકાશ' ૧૯૦૮ પૃ. ૧૮.</ref> અને ‘અન્ત્ય યમક<ref>‘બુદ્ધિ પ્રકાશ' ૧૯૦૮ પૃ. ૧૦૨.</ref>’ નો પ્રયોગ કરે છે.
શ્રી રણછોડભાઈ ઉદયરામે ‘રણપિંગળ'ની પ્રસ્તાવનામાં છેડે અનુપ્રાસ અને તુકાન્તની ચર્ચા કરી છે. તેઓશ્રી જે ‘તુકાન્ત’ શબ્દ પ્રાસ માટે વાપરે છે એ તો હિન્દીના અનુકરણમાં જ લાગે છે. આ ઉલ્લેખ ઉપરથી મરાઠી ‘છંદોરચના’કાર ‘ગુજરાતી’માં પ્રાસ માટે તુકાન્તનો પ્રયોગ થાય છે એમ લખે છે. પણ 'રણપિંગળ’ બહાર એ પ્રયોગ રૂઢ થયો જાણ્યો નથી.  

રમણભાઈ જે કહે છે કે ‘કદાચ ‘અન્ત્ય યમક’ ચાલે, પણ તે જરા લાંબો છે અને સંપૂર્ણ સંતોષકારક નથી.’ – એ મત વાજબી છે. સંસ્કૃતમાં ‘યમક’ કહે છે તે તો એક જ પ્રકારના વર્ષો ફરીફરી પણ જુદા અર્થમાં આવે ત્યારે ઉદ્ભવે છે અને તે એક જ પંક્તિમાં પણ સંભવી શકે.

Line 89: Line 89:
હિંદીમાં સૉનેટનું કલારૂપ બહુ પ્રચારને કે લોકપ્રિયતાને પામ્યું લાગતું નથી. પ્રતિષ્ઠિત માસિકો કે અગ્રગણ્ય કવિજનોના સંગ્રહોમાં નજર કરશો તો કવચિત્ જ સૉનેટ જોવા મળશે; આધુનિક સાહિત્યના ઇતિહાસોમાં એ કલારૂપના પ્રવેશ, પ્રગતિ, કે અધિકારની ચર્ચા ભાગ્યે જ સાંપડશે. છતાં મારા જોવામાં સૉનેટ કહી શકાય એવા જે નમૂના આવ્યા છે તેમાં પ્રાસરચના બબ્બે લીટીના સાત ભિન્નભિન્ન પ્રાસ એમ રાખી છે. હિંદી કવિતાના પ્રસાદરૂ૫ શ્રી જયશંકર પ્રસાદના ‘ઝરના’માં ‘ખોલો દ્વાર’, ‘પ્રિયતમ’, ‘પાઇબાગ’ અને (સૉનેટને ઉચિત વળાંક અને ઉચ્ચ કાવ્યત્વ જેમાં છે એવું) ‘દીપ’ એ બધાં ચૌદ પંક્તિનાં કાવ્યોમાં બબ્બે લીટીના જ પ્રાસ છે.

ટૂંકમાં આપણી ભાષામાં પશ્ચિમના જેવા અટપટા પ્રાસ મેળવવા એ અનિવાર્ય નથી છતાં આ બાબતમાં પ્રયોગોને અવકાશ છે. કોઈ પણ વસ્તુનો વિચાર બધી બાજુથી કર્યા પછી પણ મત બાંધતી વખતે હઠાગ્રહ સેવવો એ હિતાવહ નથી. આ સૉનેટના પ્રથમ તો વખોડનાર, પણ ધીમેધીમે એ કાવ્યજાતિના પ્રશંસક અને છેવટે તો પ્રયોગ સુદ્ધાં કરનાર આપણા પરમ કલાપ્રિય સ્વ. સાક્ષરશ્રી નરસિંહરાવનાં વચનો ઉપયોગનાં છે. ગરબીમાં અવાન્તર પ્રાસ યોજાય છે તેનું ઉદાહરણ આપી તેઓ કલાક્ષેત્રમાં, બીજે ક્યાંય કરતાં વિશેષ આવશ્યક એવી, માનસિક ઉદારતા દર્શાવીને સૉનેટની પ્રાસસંકલના વિશે કહે છે, ‘છતાં તે યાદ રાખવાનું છે કે આ રીતથી યમકનો બીજો શબ્દ આવતાં પર્વગત શબ્દના ધ્વનિનો સંસ્કાર જાગ્રત થાય છે, અને યમકની રચના ઉત્કટ ન બનતાં, મન્દ સુગંધરૂપે નિગૂઢ રહેવાથી ખૂબી વધે છે.' મારા આ બાબતના વિચારો હમણાં જ ઉપરે વિસ્તારથી જણાવી ગયો છે. છતાં આ ‘મન્દ સુગન્ધ’ સાધવાની કોઈ કવિતાકારને શક્યતા દેખાય તો તેના પક્ષમાં અત્રે આટલી એક દલીલ નોંધી રાખું છું. આ ‘સુગન્ધ’ માટે શ્રી નરસિંહરાવ પોતે ઉદારતા દર્શાવતી વખતે પણ કોઈ ભ્રમમાં નથી. તેઓ નોંધે છે, અલબત્ત, જેમ કૉફી, કોકો વગેરે પદાર્થને acquired taste સંપાદિત રસશક્તિ-ની અપેક્ષા છે તેમ આ પ્રકારની વિદેશી યમક-યોજનાને માટે પણ સંપાદિત રસશક્તિ જોઈશે ખરી’ (‘મનોમુકુર' ભાગ-૪-પૃ. ૧૭૮) અહીં એટલું જ કહેવું બસ થશે કે બહિરંગના આ ગૌણ તત્ત્વ પૂરતી રસશક્તિ આપણને સાંપડે છે કે નહિ એ સૉનેટકલાને લાગેવળગે છે ત્યાં સુધી મહત્ત્વની વસ્તુ નથી. બહિરંગનું પ્રધાન તત્ત્વ જે વિભાગયોજના તેમાં અંકિત થતા સૉનેટના અંતરંગના મરોડને આપણે સાધી શકીએ તો બસ છે. એને ચૂકીને, માત્ર વિશિષ્ટ પ્રાસરચનાથી તો છત્રબંધયથા કે પદ્મબંધયથા જેવું ચિત્રકાવ્ય જ મહેનતને અંતે મળશે.

રખે કોઈ એમ માને કે આ બધી ચર્ચાનો અર્થ એમ થાય છે કે પ્રાસનું આપણી કવિતામાં સ્થાન નથી. પ્રાસનું ‘દીવેદીવો પ્રકટે એવું તત્પણોત્થ અન્યોન્યજનકત્વ’  ઘણી વાર મનોહારી હોય છે અર્થપોષક, અર્થોત્તેજક હોય છે. આ સંદર્ભમાં મેઘાણીનું ગીત ઉત્તમ દિષ્ટાંત પૂરું પાડે છે : ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં, ચાર કાબરાં ને ચાર ભૂરિયાં જી રે’ પછી ‘ભૂરિયા સાથે પ્રાસ મેળવવાની આવશ્કયતા (હા, ગીતમાં આવશ્કયતા જ; એ રીતે જ પ્રાસ ચલણી થયો; જો કે લાંબા ઢાળોમાં કે ધ્રુવપંક્તિ આગળ ગીતમાં પણ પ્રાસ પછીથી છોડી દેવાયો) આપોઆપ કવિને એક ઉત્તમ ઉપમાપંક્તિ આપે છે; બધાં ધાવે છે તે
રખે કોઈ એમ માને કે આ બધી ચર્ચાનો અર્થ એમ થાય છે કે પ્રાસનું આપણી કવિતામાં સ્થાન નથી. પ્રાસનું ‘દીવેદીવો પ્રકટે એવું તત્પણોત્થ અન્યોન્યજનકત્વ’<ref>‘લિરિ ક' પૃ. ૫૦</ref> ઘણી વાર મનોહારી હોય છે અર્થપોષક, અર્થોત્તેજક હોય છે. આ સંદર્ભમાં મેઘાણીનું ગીત ઉત્તમ દિષ્ટાંત પૂરું પાડે છે : ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં, ચાર કાબરાં ને ચાર ભૂરિયાં જી રે’ પછી ‘ભૂરિયા સાથે પ્રાસ મેળવવાની આવશ્કયતા (હા, ગીતમાં આવશ્કયતા જ; એ રીતે જ પ્રાસ ચલણી થયો; જો કે લાંબા ઢાળોમાં કે ધ્રુવપંક્તિ આગળ ગીતમાં પણ પ્રાસ પછીથી છોડી દેવાયો) આપોઆપ કવિને એક ઉત્તમ ઉપમાપંક્તિ આપે છે; બધાં ધાવે છે તે
વેલે ચોંટ્યાં જેમ તૂરિયાં જી રે.
વેલે ચોંટ્યાં જેમ તૂરિયાં જી રે.
એક જ નહિ, બીજી પણ ચિત્ર ખડું કરતી પંક્તિ કવિને હાથ લાગે છે :

18,450

edits