સ્વરૂપસન્નિધાન/સૉનેટ-રવીન્દ્ર ઠાકોર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 90: Line 90:
ટૂંકમાં આપણી ભાષામાં પશ્ચિમના જેવા અટપટા પ્રાસ મેળવવા એ અનિવાર્ય નથી છતાં આ બાબતમાં પ્રયોગોને અવકાશ છે. કોઈ પણ વસ્તુનો વિચાર બધી બાજુથી કર્યા પછી પણ મત બાંધતી વખતે હઠાગ્રહ સેવવો એ હિતાવહ નથી. આ સૉનેટના પ્રથમ તો વખોડનાર, પણ ધીમેધીમે એ કાવ્યજાતિના પ્રશંસક અને છેવટે તો પ્રયોગ સુદ્ધાં કરનાર આપણા પરમ કલાપ્રિય સ્વ. સાક્ષરશ્રી નરસિંહરાવનાં વચનો ઉપયોગનાં છે. ગરબીમાં અવાન્તર પ્રાસ યોજાય છે તેનું ઉદાહરણ આપી તેઓ કલાક્ષેત્રમાં, બીજે ક્યાંય કરતાં વિશેષ આવશ્યક એવી, માનસિક ઉદારતા દર્શાવીને સૉનેટની પ્રાસસંકલના વિશે કહે છે, ‘છતાં તે યાદ રાખવાનું છે કે આ રીતથી યમકનો બીજો શબ્દ આવતાં પર્વગત શબ્દના ધ્વનિનો સંસ્કાર જાગ્રત થાય છે, અને યમકની રચના ઉત્કટ ન બનતાં, મન્દ સુગંધરૂપે નિગૂઢ રહેવાથી ખૂબી વધે છે.' મારા આ બાબતના વિચારો હમણાં જ ઉપરે વિસ્તારથી જણાવી ગયો છે. છતાં આ ‘મન્દ સુગન્ધ’ સાધવાની કોઈ કવિતાકારને શક્યતા દેખાય તો તેના પક્ષમાં અત્રે આટલી એક દલીલ નોંધી રાખું છું. આ ‘સુગન્ધ’ માટે શ્રી નરસિંહરાવ પોતે ઉદારતા દર્શાવતી વખતે પણ કોઈ ભ્રમમાં નથી. તેઓ નોંધે છે, અલબત્ત, જેમ કૉફી, કોકો વગેરે પદાર્થને acquired taste સંપાદિત રસશક્તિ-ની અપેક્ષા છે તેમ આ પ્રકારની વિદેશી યમક-યોજનાને માટે પણ સંપાદિત રસશક્તિ જોઈશે ખરી’ (‘મનોમુકુર' ભાગ-૪-પૃ. ૧૭૮) અહીં એટલું જ કહેવું બસ થશે કે બહિરંગના આ ગૌણ તત્ત્વ પૂરતી રસશક્તિ આપણને સાંપડે છે કે નહિ એ સૉનેટકલાને લાગેવળગે છે ત્યાં સુધી મહત્ત્વની વસ્તુ નથી. બહિરંગનું પ્રધાન તત્ત્વ જે વિભાગયોજના તેમાં અંકિત થતા સૉનેટના અંતરંગના મરોડને આપણે સાધી શકીએ તો બસ છે. એને ચૂકીને, માત્ર વિશિષ્ટ પ્રાસરચનાથી તો છત્રબંધયથા કે પદ્મબંધયથા જેવું ચિત્રકાવ્ય જ મહેનતને અંતે મળશે.

રખે કોઈ એમ માને કે આ બધી ચર્ચાનો અર્થ એમ થાય છે કે પ્રાસનું આપણી કવિતામાં સ્થાન નથી. પ્રાસનું ‘દીવેદીવો પ્રકટે એવું તત્પણોત્થ અન્યોન્યજનકત્વ’<ref>‘લિરિ ક' પૃ. ૫૦</ref>  ઘણી વાર મનોહારી હોય છે અર્થપોષક, અર્થોત્તેજક હોય છે. આ સંદર્ભમાં મેઘાણીનું ગીત ઉત્તમ દિષ્ટાંત પૂરું પાડે છે : ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં, ચાર કાબરાં ને ચાર ભૂરિયાં જી રે’ પછી ‘ભૂરિયા સાથે પ્રાસ મેળવવાની આવશ્કયતા (હા, ગીતમાં આવશ્કયતા જ; એ રીતે જ પ્રાસ ચલણી થયો; જો કે લાંબા ઢાળોમાં કે ધ્રુવપંક્તિ આગળ ગીતમાં પણ પ્રાસ પછીથી છોડી દેવાયો) આપોઆપ કવિને એક ઉત્તમ ઉપમાપંક્તિ આપે છે; બધાં ધાવે છે તે

{{Poem2Close}}
<poem>
વેલે ચોંટ્યાં જેમ તૂરિયાં જી રે.
વેલે ચોંટ્યાં જેમ તૂરિયાં જી રે.
એક જ નહિ, બીજી પણ ચિત્ર ખડું કરતી પંક્તિ કવિને હાથ લાગે છે :

જોગણનાં જાણે લટૂરિયાં જી રે.
જોગણનાં જાણે લટૂરિયાં જી રે.
</poem>
{{Poem2Open}}
પણ ગેયતાની અપેક્ષા જ્યાં નથી એવી પાઠ્ય રચનાઓમાં પ્રાસ અપરિહાર્ય નથી અપરિહાર્ય હોય ત્યાં પણ ટાગોર કે રૉબર્ટ બ્રાઉનિંગની જેમ પરમ વિવિધસુંદર પ્રાસ, આપણે અપેક્ષા રાખી હોય અમુક શબ્દની ને આવી પડે ક્યાંકથીય જાણે અવનવો પ્રાસ, ને એ – એ જ ઠામે અનિવાર્ય, એવી પ્રતીતિ કરાવી રહે એવો પ્રાસ, કાંઈ ઠેરઠેર જોવા મળતો નથી.

રસને ઉપકારક ન નીવડે તો પ્રાસ વેઠરૂપ છે, ત્રાસ છે. આપણે ત્યાં કાવ્યનો પાઠ કરવાને બદલે ગેય રચનાઓ, અષ્ટપદીઓ, ષટ્પદીઓ ને પ્રાકૃત-અપભ્રંશ-ગુજરાતી પદ્યો રચાયાં ત્યારથી પ્રાસનું મહત્ત્વ વધ્યું, રમણભાઈ પછી આ વિષયનું સમર્થ પર્યાલોચન કરનાર રામનારાયણ પાઠક અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય- (પૃ. ૪૫)માં કહે છે, ખાસ જોકે પિંગલનો છે છતાં તેની આવશ્યકતાના મૂળમાં સંગીત રહેલું છે. એ અભિપ્રાય પ્રાકૃત-અપભ્રંશની છાયામાં ઊછરેલી જૂની ગુજરાતીના અને મધ્યકાલીન ગુજરાતીના છંદોના વલણને અનુલક્ષીને અપાયો ગણી શકાય. શાસ્ત્રતઃ પ્રાસ પિંગલનો એટલે કે છંદોરચનાનો નહિ પણ અલંકારશાસ્ત્રનો છે એ વસ્તુ તરફ જેટલું ધ્યાન ખેંચીએ એટલું ઓછું જ છે. પ્રાસ એ એક જાતનો શબ્દાલંકાર જ છે અને એની વિશેષતા એટલી છે કે એનો વિનિયોગ પદાન્ત થાય છે. અલબત્ત, આપણી ભાષાના જન્મસમય પછીના ઘણા લાંબા ગાળામાં માત્ર ગેય છંદોનો જ ઉપયોગ થવાથી, પાછળથી મૂળ પાઠ્ય એવાં સંસ્કૃત વૃત્તો પણ ગેય છંદોના સંસર્ગથી પ્રાસ ધારણ કરતાં થયાં અને એમ પ્રાસ જાણે છંદના જ અવિભાજ્ય અંગ જેવો ભાસવા લાગ્યો. પણ વસ્તુતઃ એમ નથી જ. પ્રાસ એટલે કે ચરણોને અંતે થતો સમાન સ્વરભંજનસમૂહનો વિનિયોગ એ શબ્દાલંકારનો જ એક વિશિષ્ટ પ્રકાર છે અને કોઈ પણ કવિ કોઈ છંદનો ઉપયોગ કરવા માગે ત્યારે આપણે એને અમુકતમુક અલંકારનો પણ સાથે ઉપયોગ કરવાની ફરજ નહિ પાડી શકીએ, ખાસ કરીને જ્યારે એમ કર્યા વગર એના અર્થને, રસને સહેજ પણ સોસવું પડે એમ ન હોય ત્યારે. માટે જ કહું છું કે સૉનેટ જેવી પાઠ્ય રચનામાં, મુખ્યતઃ જેમાં સંસ્કૃત વૃત્તોનો જ ઉપયોગ કરવાનો છે તે રચનામાં, રસને ઉપકારક એવા અન્ય સર્વ શબ્દાલંકારો કે અર્થાલંકારો કરતાં પ્રાસને જરી પણ વધારે મહત્ત્વ આપવાની જરૂર નથી.

નર્મદે અલંકારપ્રવેશિકા (પૃ. ૮)માં શબ્દાલંકારની યાદીમાં જ અનુપ્રાસ (alliteration) અને તેના પેટાભાગમાં ‘અન્ત્યાનુપ્રાસ (rhyme)’ એમ આપ્યું છે, એ એની તીક્ષ્ણ દૃષ્ટિના પુરાવા રૂપ છે. કે. હ. ધ્રુવ ‘અંત્ય યમક જેને સામાન્ય રીતે પ્રાસ rhyme કહિયે છિયે.’ તેને વિશે કહે છે, ‘યમક અલંકારના અનેક પ્રકાર ગણાવ્યા છે, તેમાંનો એક અંત્ય યમક છે. શબ્દાલંકારરૂપે અંત્ય યમક ભારવિના કિરાતાર્જુનીયમાં દર્શન દે છે – પ્રાકૃતમાં તે અલંકાર રૂપે જ રહે છે. અપભ્રંશમાં તેનું બળ વધી પડે છે, કારણ કે અલંકારપ્રસ્થાનનું બળ પણ વધી જાય છે. આઠદસ સૈકામાં તો એનાં મૂળ એટલાં ઊંડા જામી જાય છે કે આજ તે કાઢવાં મુશ્કેલ થઈ પડ્યાં છે. તેમ છતાં કહેવું જોઈએ કે અંત્ય યમક પદ્યરચનાનું અંગ નથી, શણગાર જ છે.  પ્રાસ માટે ‘અંત્ય યમક’નો પ્રયોગ અને તેનું નિદાન અને અભિમત નથી, છતાં પ્રાસ અંગેનું એમનું દર્શન કેટલું બધું સાચું છે!

પ્રાસની આવશ્યકતાના મૂળમાં સંગીત રહેલું છે કે કેમ એ પણ વિશેષ સંશોધન માગી લે છે. ગેય રચનામાં અંત્ય વિરામ દૃઢ હોય, નિયત અંતરે એ વિરામ આવતો હોય, એ સંજોગોમાં પાસપાસેના વિરામો ઉચ્ચારસામ્ય ઉપજાવે એવી સ્વરવ્યંજનવ્યવસ્થાવાળા હોય એ સુરુચિકર લાગે, અને એમ આ આવશ્યકતા ઊભી થઈ હોય એ સંભવિત છે. પણ આવી સ્વરભંજનસંહતિ તે શબ્દાલંકાર માત્ર છે અને જેમ વૃત્તોની નિયત લઘુગુરુવ્યવસ્થા તે સંગીતપરસ્તીથી નથી તેમ આ વિશિષ્ટ સ્વરભંજનવ્યવસ્થા પણ તત્ત્વદૃષ્ટિએ સંગીતને જોડાયેલી નથી. ગદ્યમાં પણ ટુકડા પાડવા માટે કે શોભા ખાતર ‘તાનમાં, ગુલતાનમાં, મુલતાનના સુલતાનના’ એમ પ્રાસની મદદ લેવાય છે એ વસ્તુ પ્રાસના સંગીત સાથેના સંબંધની શક્યતાને વિશેષ મોળી પાડે છે. જેમ અનુપ્રાસ એક શબ્દાલંકાર માત્ર છે અને સંગીતની અપેક્ષામાં એનો ઉદ્ભવ નથી, તેમ અનુપ્રાસનું વિશિષ્ટરૂપ અત્યાનુપ્રાસ, આપણો ‘પ્રાસ’ તેને પણ સંગીતથી કશી નિસ્બત હોવાનો સંભવ નથી. સૉનેટમાં સંગીતની અપેક્ષા નથી એટલે વિશેષ વિસ્તાર અહીં અપ્રસ્તુત છે. એટલું જ કે સૉનેટમાં પ્રાસ અનિવાર્ય નથી. ચરણાન્ત પ્રાસરચનાની પ્રદર્શનિયા વૃત્તિ જેનામાં જડ કરી બેઠી નહિ હોય તેવા કલાકારો તો પોતાના પદ્યસમગ્રમાં જ વર્ણસંકલનાની ચમત્કૃતિ સાધતા રહીને અવિચ્છિન્ન ઉચ્ચારમાધુર્ય જમાવવામાં પોતાનું કૌશલ રેડશે. એ રીતે પદ્યની મોહકતા એવી તો વધી શકે કે પ્રાસના શોખીનોને પણ પ્રાસની ગેરહાજરી ખટકે નહિ, અરે કદીક વરતાય સુધ્ધાં નહિ.'

– ઉમાશંકર જોશી
{{Right|– ઉમાશંકર જોશી}}<br>
શૈલી અને સ્વરૂપ, પૃ. ૧૭૮-૧૮૮  
{{Right|શૈલી અને સ્વરૂપ, પૃ. ૧૭૮-૧૮૮}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 104: Line 108:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ??????????
|previous = ઊર્મિકાવ્યમાં લાઘવ
|next = ???? ?????
|next = મત્લઅથી મક્તઅ સુધી
}}
}}
18,450

edits

Navigation menu