At The Existentialist Café: Difference between revisions

No edit summary
()
Line 34: Line 34:
૧૯૩૦ના દાયકામાં, જ્યાં પોલ સાર્ત્ર, સીમોન દ-બુવા અને અન્યોએ જીવન-સમાવેશક ચિંતન વિકસાવ્યું અને આપણે કેવી રીતે જીવવું જોઈએ અને કેવી રીતે જીવી રહ્યા છીએ. તેનો હેતુ શો છે-જેવા પ્રશ્નો કરવાની શરૂઆત કરી. એમના આ દાર્શનિક ચિંતને માત્ર તેમના જીવનનું પથદર્શન માત્ર ન કરાવ્યું, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધના મુશ્કેલ દિવસોમાં તેમને ટકી રહેવાનું બળ પણ પૂરું પાડ્યું.

આ પુસ્તકનાં પ્રકરણોમાં આપણને શીખવા મળશે કે—

* ફિલોસોફીનું કોકટેલ (મિશ્રપીણું) કેમ બનાવવું?
ફિલોસોફીનું કોકટેલ (મિશ્રપીણું) કેમ બનાવવું?
* દુઃખ, યાતના, મુશ્કેલી વિશે કેવી રીતે વાત કરવી—વ્યથાની કથા કઈ રીતે કહેવી?
દુઃખ, યાતના, મુશ્કેલી વિશે કેવી રીતે વાત કરવી—વ્યથાની કથા કઈ રીતે કહેવી?
* ઘણા લોકો સ્ત્રીને પદાર્થ/વસ્તુ તરીકે શા માટે જુએ છે?
ઘણા લોકો સ્ત્રીને પદાર્થ/વસ્તુ તરીકે શા માટે જુએ છે?
{{Poem2Close}}
{{Poem2Close}}